Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક $d$ ઘનતાવાળા લાકડાનો ઘન તેની ઉપરની અને નીચેની સપાટી સમક્ષિતિજ રહે તે રીતે $\rho$ ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. ઘનની લંબાઈ $l$ છે. જો ઘનને અધો દિશામાં થોડુક બળ આપીને છોડી દેવામાં આવે, તો તે $T$ આવર્તકાળથી સરળ આવર્તગતિ કરે છે. તો $T$ નું મૂલ્ય $=$
એક પર્યાપ્ત ઉંચાઇના મકાનની છત પરથી એક લોલક લટકાવેલ છે, જે સાદા આવર્ત દોલકની જેમ મુક્તતાથી આગળ-પાછળ ગતિ કરી શકે છે. તેના સમતોલન સ્થાનથી $5\;m$ અંતરે આ લોલકનો પ્રવેગ $20\; m/s^2 $ છે. આ દોલનનો આવર્તકાળ કેટલો થાય?
સ્પ્રિંગ પર $5\;kg$ નો પદાર્થ લટકાવેલ છે અને તે $2\pi \;sec$ ના આવર્તકાળથી દોલનો કરે છે.જો બોલને દૂર કરવામાં આવે, ત્યારે સ્પ્રિંગની લંબાઇમાં કેટલો ઘટાડો થશે?