$Y$ અક્ષ પર $10^3 \,V/m$ ની સમાન વિદ્યુતક્ષેત્રની ક્ષમતા વિતરણ પામેલી છે. $1\, g$ દળ અને $10^{-6} \,C$ વિદ્યુતભાર વાળો એક પદાર્થ ધન $x$ -અક્ષની દિશામાં ઉગમબિંદુથી ક્ષેત્રમાં $10\,m/s$ ના વેગથી પ્રક્ષેપણ કરે છે. $10\ s$ પછી તેની ઝડપ $m/s$ માં ........ છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં બતાવેલ બે અનંત પાતળા સમતલની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ છે. તો ત્રણ જુદા જુદા પ્રદેશ $E_{ I }, E_{ II }$ અને $E_{III}$ માં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
$+q$ અને $-q$ વિદ્યુતભાર ધરાવતા બે કણને અમુક અંતરે મૂકતાં તેમની વચ્ચે લાગતું બળ $F$ છે.બંને કણની વચ્ચે $+q$ વિદ્યુતભાર ધરાવતા કણ મૂકવાથી તેના પર કેટલું બળ લાગે?
ધન વિજભાર ધરાવતા એક બિંદુવત દળને એક ટેબલના છેડા પરથી મુક્ત કરવામાં આવે છે. આ ક્ષેત્રમાં સમક્ષિતિજ દિશામાં અચળ વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. તો નીચે પૈકી કયો ગ્રાફ દળનો સાથો ગતિપથ દર્શાવે છે?
ઉગમબિંદુ પર કેન્દ્ર રહે તેમ વિધુતડાઇપોલ $x$-અક્ષ પર મુકેલ છે. $OP$ રેખા $x$-અક્ષ સાથે $\frac{\pi }{3}$ખૂણો બનાવે છે.જો $P$ બિદું આગળ વિધુતક્ષેત્ર $x$-અક્ષ સાથે બનાવેલ ખૂણો $\theta$ હોય તો $\theta$=______