MCQ
$y = A\sin x + B\cos x$ નું વિકલ સમીકરણ મેળવો.
- ✓$\frac{{{d^2}y}}{{d{x^2}}} + y = 0$
- B$\frac{{{d^2}y}}{{d{x^2}}} - y = 0$
- C$\frac{{dy}}{{dx}} + y = 0$
- Dએકપણ નહી.
==> $\frac{{{d^2}y}}{{d{x^2}}} = - A\sin x - B\cos x$$ = - (A\sin x + B\cos x) = - y$
==> $\frac{{{d^2}y}}{{d{x^2}}} + y = 0$ is the required differential equation.
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
$S_1$ : જો $f(x)$ એ $(a, b)$ મા $f'(x)$ = $0$ સાથે વિકલનીય વિધેય છે અને $f(x)$ એ $(a, b)$ મા વધતુ વિધેય હોય તો $\frac {f(x)}{f\ '(x)}$ એ પણ $(a, b)$ મા વધતુ વિધેય થાય .
$ S_2$ : બન્ને વિધેયો $sin\ x$ અને $tan\ x$ એ $(0,\frac{\pi}{2})$ મા વધતા વિધેય છે..
આમાથી ક્યા સાચા છે.