MCQ
$y = ke^{\sin ^{-1} x} + 3$ નુ વિકલ સમીકરણ મેળવો 
  • $\sqrt {1 - {x^2}} \frac{{dy}}{{dx}} = y - 3$
  • B
    $\sqrt {1 + {x^2}} \frac{{dy}}{{dx}} = y - 3$
  • C
    $\sqrt {1 + {x^2}} \frac{{dy}}{{dx}} = y + 3$
  • D
    $\sqrt {1 - {x^2}} \frac{{dy}}{{dx}} = y + 3$

Answer

Correct option: A.
$\sqrt {1 - {x^2}} \frac{{dy}}{{dx}} = y - 3$
a
$\frac{d y}{d x}=k e^{\sin ^{-1} x} \cdot \frac{1}{\sqrt{1-x^{2}}}$

$\frac{d y}{d x}=(y-3) \frac{1}{\sqrt{1-x^{2}}}$

$\sqrt{1-x^{2}} \frac{d y}{d x}=y-3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યાદ્ચ્છીક ચલ $X$ નું સંભાવના વિતરણ નીચે મુજબ છે.
$x=x$ $0$ $1$ $2$ $3$
$p(x)$ $\frac{1}{4}$ $\frac{1}{8}$ $\frac{1}{2}$ $\frac{1}{8}$
$g(X)=2X+3$ નું વિચરણ $.........$ છે.
જો બિંદુ  $P ( a , 4,2), a >0$ માંથી રેખા  $\frac{x+1}{2}=\frac{y-3}{3}=\frac{z-1}{-1}$ પર દોરવામાં આવેલ લંબની લંબાઈ  $2 \sqrt{6}$ એકમ છે અને $Q \left(\alpha_{1}, \alpha_{2}, \alpha_{3}\right)$ એ બિંદુ  $P$ નું રેખાની સાપેક્ષે પ્રતિબિંબ છે તો $a+\sum_{i=1}^{3} \alpha_{i}$ મેળવો.
$\int_0^{\pi /2} {x\cot x\,dx}   = . . .$
વક્ર $x = {t^2} + 3t - 8$ અને $y = 2{t^2} - 2t - 5$ ના સ્પર્શકનો ઢાળ $\left( {2, - 1} \right)$આગળ કયો થાય $?$
$\mathop \smallint \limits_{ - \pi /2}^{\pi /2} \frac{{{{\sin }^2}x}}{{1 + {2^x}}}dx$ ની કિંમત . . . છે..
ધારો કે $A$ એ વાસ્તવિક ધટકોવાળો એવો $2 \times 2$ શ્રેણિક છે કે જેથી $A' = \alpha A + I$,જ્યાં $\alpha \in R -\{-1,1\}$ થાય.જો $\operatorname{det}\left(A^2- A \right)=4$ હોય, તો $\alpha$ ની શક્ય તમામ કિંમતોનો સરવાળો $.......$ છે.
ધારો કે  $\vec{a}=a_{1} \hat{i}+a_{2} \hat{j}+a_{3} \hat{k} \quad a_{i}>0, i=1,2,3$ એવા સદિશ છે કે જે યામાક્ષો $OX$, $OY$ અને $OZ$ સાથે સમાન ખૂણાઓ  બનાવે છે. વધુમાં ધારો કે  $\vec{a}$ નો સદિશ  $3 \hat{i}+4 \hat{j}$ પરના પ્રક્ષપેનું માન $7$ છે. ધારો કે $\vec{b}$ એ $\vec{a}$ ને $90^{\circ}$ થી ઘુમાવતાં મળતો સદિશ છે. જો $\vec{a}, \vec{b}$ અને $x$-અક્ષ સમતલીય હોય, તો સદિશ $\vec{b}$ ના $3 \hat{i}+4 \hat{j}$ પર ના પ્રક્ષેપનું માન....... છે.
$\int \frac{x^4+x^2+1}{x^2+1} d x=\ .......... \ +C$
$A, B$ અને $ C$ ત્રણ અસમતલીય સદિશો હોય તો $(A + B + C) . ((A + B)\times (A+ C)) .....$
જો વિધેય એ $f(x + y) = f(x)f(y)$ શરતનું પાલન કરે કે જયાં $x,\;y \in N$ હોય અને $f(1) = 3$અને $\sum\limits_{x = 1}^n {f(x) = 120} $ હોય તો $n$ ની કિંમત મેળવો