યગ્રનાં ડબલ સ્લીટ પ્રયોગ માં એલ સ્લીટ બીજી કરતા વધારે પહોળી છે કે જેથી પહેલી સ્લીટમાંથી નીકળતા પ્રકાશને કંપ વિસ્તાર બીજીમાંથી નીકળતા પ્રકાશનાં કંપ વિસ્તાર કરતાં બમણો છે. જો $I_m$ મહત્તમ તિવ્રતા હોય તો જ્યારે તેઓ $\phi$ કળા તફાવતે વ્યતિકરણ પામે ત્યારે પરીણામી તિવ્રતા .............. વડે દર્શાવાય છે.
  • A$\frac{{{I_m}}}{9}\left( {1 + 8{{\cos }^2}\frac{\phi }{2}} \right)$
  • B$\frac{{{I_m}}}{9}\left( {4 + 5\cos \phi } \right)$
  • C$\frac{{{I_m}}}{3}\left( {1 + 2{{\cos }^2}\frac{\phi }{2}} \right)$
  • D$\frac{{{I_m}}}{5}\left( {1 + 4{{\cos }^2}\frac{\phi }{2}} \right)$
AIEEE 2012, Diffcult
Download our app for free and get startedPlay store
a
Let \(a_{1}=a, I_{1}=a_{1}^{2}=a^{2}\)

\(a_{2}=2 a, I_{2}=a_{2}^{2}=4 a^{2}\). Therefore \(I_{2}=4I_1\)

\(I_{r}=I_{1}+I_{2}+2 \sqrt{I_{1} I_{2}} \cos \phi\)

\(I_{r}=I_{1}+4 I_{1}+2 \sqrt{4 I_{1}^{2}} \cos \phi\)

\(\Rightarrow \quad I_{r}=5 I_{1}+4 I_{1} \cos \phi\)      ...... \((1)\)

Now, \(I_{\max }=\left(a_{1}+a_{2}\right)^{2}=(a+2 a)^{2}=9 a^{2}\)

\(I_{\max }=9 I_{1} \Rightarrow I_{1}=\frac{I_{\max }}{9}\)

Substituting in equation \((1)\)

\(I_{r}=\frac{5 I_{\max }}{9}+\frac{4 I_{\max }}{9} \cos \phi\)

\(I_{r}=\frac{I_{\max }}{9}[5+4 \cos \phi]\)

\(I_{r}=\frac{I_{\max }}{9}\left[5+8 \cos ^{2} \frac{\phi}{2}-4\right]\)

\(I_{r}=\frac{I_{\max }}{9}\left[1+8 \cos ^{2} \frac{\phi}{2}\right]\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફેશનલના બાયપ્રિઝમના પ્રયોગમાં પડદા અને સ્ત્રોત વચ્ચેનું અંતર $1 \,m$ છે અને સ્ત્રોત અને બાયપ્રિઝમ વચ્ચેનું અંતર $10\, cm$ છે. પ્રકાશની તરંગલંબાઈ$ 6000 \,Å$ છે. મળતી શલાકાઓની પહોળાઈ $0.03$ સેમી અને બાયપ્રિઝમનો વક્રીભવન કોણ $11$ છે. તો બાયપ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો.
    View Solution
  • 2
    જ્યારે સ્લિટને $6000\, Å$ તરંગલંબાઈના એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે આ $12 \times 10^{-5}\, cm$ ની પહોળાઈ ધરાવતી સ્લિટની ફ્રોનહોફર વિવર્તન ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત અધિકતમની અડધી કોણીય પહોળાઈ........$^o$ માં શોધો.
    View Solution
  • 3
    યંગના બે સ્લિટના પ્રયોગમાં સોડિયમ લાઈટ સાથે સ્લીટની પહોળાઈ $0.589\, m$ છે. તો તૃતીય મહત્તમ અને કેન્દ્રીય મહત્તમ વચ્ચેનું કોણીય અંતર .....$( \lambda = \,589 \,nm)$
    View Solution
  • 4
    બે ધ્રુવકો $A$ અને $B$ ને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી ધ્રુવકોની દક-અક્ષો અકબીજાને લંબરૂપે રહે. હવે ત્રીજા ધ્રુવક $C$ ને $A$ અને $B$ ની વચ્ચે તેમની વચ્ચેના ખૂણાને દ્વિભાજક રીતે મૂકવામાં આવે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા $I _0$ હોય, તો ધ્રુવકોમાંથી પારગમન પામ્યા બાદ પ્રકાશની તીવ્રતા $........$ થશે.
    View Solution
  • 5
    શ્વેત પ્રકાશમાં ખૂબ જ પાતળી પારદર્શક ફિલ્મ (સાબુના દ્રાવણની) દેખાય છે. તો ફિલ્મનો રંગ .......
    View Solution
  • 6
    $ \mu $ વક્રીભવનાંક ધરાવતી કાંચની તકતી પર કિરણ ધ્રુવીભવનકેાણે $ \phi $ આપાત કરતાં પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચે ખૂણો કેટલો થાય?
    View Solution
  • 7
    નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન $A$ તેમજ બીજને કારણ $R$ દ્વારા દર્શાવવામાં આવ્યા છે.

    કથન $A$ : પ્રકાશીય સૂક્ષ્મદર્શક કરતાં ઈલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક વધુ સારી વિભેદન શક્તિ મેળવી શકે છે.

    કારણ $R$ : ઈલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ, દશય પ્રકાશની તરંગલંબાઈ કરતાં ઘણી ઓછી હોય છે.

    ઉપરોક્ત આપેલ વિધાન અનુસાર આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    વ્યતિકરણમાં $ A$ અને $B $ ઉદ્‍ગમ છે,$A $ ઉદ્‍ગમ કળામાં $B $ ઉદ્‍ગમ કરતાં $66^°$ આગળ છે,$P$ બિંદુએ $P_B -P_A = \lambda /4$ હોય,તો $P$ બિંદુએ બંને તરંગ વચ્ચે કળા તફાવત કેટલા ......$^o $ થાય?
    View Solution
  • 9
    $0.2 \mathrm{~mm}$ પહોળાઈ ધરાવતી સ્લિટ પરથી $400 \mathrm{~nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશથી વિવર્તન માટે મળતી વિવર્તન ભાત ને $100 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની મદદથી ફોકલ સમતલ (મુખ્ય સમતલ) પર કેન્દ્રિત (ફોક્સ) કરવામાં આવે છે. પહેલાં દ્વિતીય મહત્તમોની પહોળાઈ_________થશે.
    View Solution
  • 10
    સ્લિટથી $1 m$ અંતરે મૂકેયેલા આઈપીસના કેન્દ્રીય સમતલમાં બાયપ્રિઝમની મદદથી શલાકાઓ મળે છે. બાયપ્રિઝમ અને આઈપિસ વચ્ચે બે જગ્યાઓમાં, બહિર્ગોળ લેન્સ સ્લિટના પ્રતિબિંબો ઉત્પન્ન થાય છે. બે જગ્યાઓ પર રચાતી બે સ્લિટોના પ્રતિબિંબોનું અંતર અનુક્રમે $4.05 \times10^{-3} m$  અને $2.9 \times 10^{-3} m$  છે. તો સ્લિટો વચ્ચેનું અંતર શોધો.
    View Solution