Question
યજમાન ખેડૂતની ઘરડી માએ લેખકને કેવી રીતે વિદાય આપી ?

Answer

યજમાન ખેડૂતની ઘરડી માએ લેખકનાં બધાં ખિસ્સાં જરદાલુથી સોઠસ ભરી દીધાં, પછી કપાળે ચાંલ્લો કર્યો, ચોખા ચોડ્યા ને લમણે ટાચકા ફોડીને તેમનાં ઓવારણાં લીધાં. વળી હુકમસિંહને કહ્યું કે, 'રાત્રે કોઈ ડાઘિયાને લેખકની પડખે સુવાડે.' આ રીતે ઘરડી માએ લેખકને વિદાય આપી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free