Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiપારખું2 Marks
Question
અનિરુદ્ધ શા માટે ડો. પીયૂષને સસરાથી સંભાળવાનું કહે છે ?
✓
Answer
ડો. પીયૂષના સસરા જરા વહેમી છે. વળી પાછાં જૂના જમાનાના છે. જો તે દવાખાનાના ભભકામાં ન અંજાયા, તો વિવાહ ફોક કરી નાખશે. આથી અનિરુદ્ધ ડો. પીયુષને સસરાથી સંભળાવાનું કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.