યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર $0.15\; \mathrm{mm}$ છે.આ પ્રયોગમાં $589 \;\mathrm{nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના ઉપયોગથી $1.5\; \mathrm{m}$ દૂર પડેલા પડદા પર શલાકા મળે છે. તો બે પ્રકાશિય શલાકા વચ્ચેનું અંતર કેટલા ......$mm$ હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે પ્રકાશ ઉદ્ગમને બહિગોંળ લેન્સના કેન્દ્ર આગળ રાખવામાં આવે છે ત્યારે પ્રકાશ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામે છે. પ્રકાશના તરંગઅગ્રનો આકાર. . . . . હશે.
$3 \times 10^{-2}\,m$ અપર્ચરનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને $80\, m$ દૂર રહેલ $2\times10^{-3}\, m$ ના જાળીદાર(mesh) તાર પર ફોકસ કરેલ છે. જો $\lambda \, = 5.5\times10^{-7}\, m$ હોય તો, આ જાળીને ટેલિસ્કોપ વડે જોતાં નીચે પૈકી કયું વિધાન સાચું પડે?