અહીં, બંને તરંગલંબાઈવાળા પ્રકાશની પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય છે. તેથી બંને માટે
\(\frac{{{\text{xd}}}}{{\text{D}}}\,\, = \,\,{{\text{n}}_{\text{1}}}\lambda {l_2}\)અને \(\frac{{{\text{xd}}}}{{\text{D}}}\,\, = \,\,{{\text{n}}_{\text{2}}}{\lambda _{\text{2}}}\) પર થી \(,\,\,{{\text{n}}_{\text{1}}}{\lambda _{\text{2}}}\,\, = \,\,{{\text{n}}_{\text{2}}}{\lambda _{\text{2}}}\)થાય
\(\therefore \,\,\frac{{{n_1}}}{{{n_2}}}\,\, = \,\,\frac{{{\lambda _2}}}{{{\lambda _1}}}\,\, = \,\,\frac{{10000}}{{12000}}\,\, = \,\,\frac{5}{6}\)
તેથી \(n_1\) નું લઘુતમ મૂલ્ય \(5\)અને \(n_2\) નું લઘુતમ મૂલ્ય\(6\) છે.
હવે,\(\frac{{xd}}{D}\,\, = \,\,{n_1}{\lambda _1}\,\,\,\,\therefore \,\,\,\,x\,\, = \,\,\frac{{{n_1}{\lambda _1}D}}{d}\,\)
\( = \,\,\frac{{5\,\,\, \times \,\,12000\,\, \times \,\,{{10}^{ - 10}}\, \times \,\,2}}{{2\,\, \times \,\,{{10}^{ - 3}}}}\,\, = \,\,6\,\, \times \,\,{10^{ - 3}}\,m\,\, = \,\,6\,\,mm\)