a
યંગના પ્રયોગમાં શલાકાની કોણીય પહોળાઈ, \(2\theta =2(\lambda / d)\). જો અચળ રાખવામાં આવે અને \(\lambda\) વધારવામાં આવે, તો \(\theta\) વધે.તેથી તરંગલંબાઈમાં \(\lambda\) માં \(10\) % જેટલો વધારો કરવો જાઈએ. અર્થાત તરંગ લંબાઈ માં \(5890\,\, \times \,\,10\% \,\, = \,\,5890\,\, \times \,\,\frac{{10}}{{100}}\,\, = \,\,589\,{\text{A}}\) જેટલો વધારો કરવાઓ જોઈએ