યંગનાં પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર $a=2 \,mm$ અને સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $D=2\, m$ છે, આપાત તરંગલંબાઈ $\lambda=500\, nm$ છે.મધ્યસ્થ અધિકતમમાંથી કેટલા અંતરે તીવ્રતા મધ્યસ્થ અધિકતમમાંથી અડધી થાય. ($\mu m$ માં)
  • A$1000$
  • B$500$
  • C$250$
  • D$125$
AIIMS 2019, Diffcult
Download our app for free and get startedPlay store
d
The phase difference can be calculated as,

\(I=I_{0} \cos ^{2} \frac{\phi}{2}\)

\(\frac{I_{0}}{2}=I_{0} \cos ^{2} \frac{\phi}{2}\)

\(\cos \frac{\phi}{2}=\frac{1}{\sqrt{2}}\)

\(\phi=\frac{\pi}{2}\)

The path difference is,

\(\Delta x=\frac{\lambda}{2 \pi} \times \frac{\pi}{2}\)

\(=\frac{\lambda}{4}\)

The distance of the point from the central maxima will be,

\(y=\frac{\Delta x D}{a}\)

\(=\frac{\lambda D}{4 a}\)

\(=\frac{500 \times 10^{-9} \times 2}{4 \times 2 \times 10^{-3}}\)

\(=125 \times 10^{-6} m\)

\(=125 \mu m\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના બે સ્લિટના પ્રયોગમા જ્યારે બે પ્રકાશના તરંગો ત્રિજુ લઘુતમ રચે છે ત્યારે
    View Solution
  • 2
    કાચના સ્લૅબ પર $57.5^{0}$ જેટલા ધ્રૂવીભૂતકોણે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, તો આપાતકિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો .......$^o$ હશે.
    View Solution
  • 3
    બે સુસંબદ્વ ઉદ્‍ગમોની તીવ્રતા $I_1$ અને $I_2$ છે.તો વ્યતિકરણમાં મહત્તમ તીવ્રતા કેટલી થાય?
    View Solution
  • 4
    વિદ્યુતચુંબકીય તરંગો લંબગત હોવાની સાબિતી ......આપે છે.
    View Solution
  • 5
    ધ્વનિકરણની ઘટના .........
    View Solution
  • 6
    જ્યારે પીળો પ્રકાશ સમાન જડાઈ ધરાવતા હવાના અને શૂન્યાવકાશના સ્તંભમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈઓની સંખ્યાનો તફાવત એક મળે છે. તો હવાના સ્તંભની જડાઈ $....\,{mm}$ હશે. [હવાનો વક્રીભવનાંક $=1.0003$, શૂન્યાવકાશમાં પીળા પ્રકાશની તરંગલંબાઈ $=6000 \,\mathring {{A}}$ ]
    View Solution
  • 7
    બે સુસમ્બધ્ધ પ્રકાશ ઉદગમો વ્યતિકરણ અનુભવે છે. બન્ને ઉદગમો તિવ્રતાનો ગુણોત્તર $1: 4$ છે. આ વ્યતિકરણ ભાત માટે $\frac{I_{\max }+I_{\min }}{I_{\max }-I_{\min }}$ એ $\frac{2 \alpha+1}{\beta+3}$ મળે છે,તો $\frac{\alpha}{\beta}$ $....$ થશે.
    View Solution
  • 8
    યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $ 3 \,cm$ પડદાથી સ્લિટ વચ્ચેનું અંતર $ 7 \,cm $ અને પ્રકાશની તરંગલંબાઈ $ 1000 \,Å$ હોય તો શલાકાની પહોળાઈ .....
    View Solution
  • 9
    શરૂઆતમા સમાન કળામા રહેલા બે પ્રકાશ કિરણો, આકૃત્તિમા દર્શાવ્યા પ્રમાણે $\mu_1$ અને $\mu_2\left(\mu_1\,>\,\mu_2\right)$ વક્રિભવનાંક ધરાવતા અને સમાન લંબાઈ $L$ ના બે માધ્યમમાંથી પસાર થાય છે. જો હવામા પ્રકાશ કિરણની તરંગલંબાઇ $\lambda$ હોય તો બહાર નિકળતા કિરણો વચ્ચે કળા તફાવત કેટલો છે ?
    View Solution
  • 10
    $6328\, Å$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $0.2 \,mm$ મીલી મીટર પહોળાઈ ધરાવતી સ્લિટ ઉપર આપાત થાય તો $9$ મીટર અંતરે આવેલા પડદા ઉપર મધ્યસ્થ અધિકત્તમની કોણીય પહોળાઈ.........$^o$ શોધો
    View Solution