નીચે આપેલા વિધાનમાંથી અયોગ્ય વિધાન ઓળખો.
  • A
    પશ્ચિમઘાટની ઊભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધારે છે
  • B
    ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી સરિસૃપ તથા સસ્તનોની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા જેટલી છે
  • Cકીટકો પ્રાણીઓની કુલ ટકાવારીનાં $70 \%$ થી પણ વધારે છે
  • D
    પૃષ્ઠવંશીમાં માછલીઓ સૌથી વધુ જાતિ વિવિધતા ધરાવે છે
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $wrt.$ જૈવવિવિધતાથી સભર પ્રદેશમાં નીચેનામાંથી ક્યું સાચું જોડકું છે?
    View Solution
  • 2
    જાતિ વિપુલતા $(s)$ અને ક્ષેત્ર $(A)$ નો સબંધમાં નીચેના ગ્રાફમાં રજૂ કરે ચ્હે અને તે સમીકરણ દ્વારા વર્ણવી શકાય
    View Solution
  • 3
    જૈવ-વિવિધતાની નુકશાનીનાં મુખ્ય કેટલા કારણો છે?
    View Solution
  • 4
    ભારતમાં કેરીની કેટલી જાતિઓ છે?
    View Solution
  • 5
    વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધિય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની $Z$ રેખાનો ઢાળ $...........$ જેટલો જોવા મળે.
    View Solution
  • 6
    વૈશ્વિક સ્તરે જે જૈવ વિવિધતા છે, તેમાં ભારતમાં કેટલા ટકા છે?
    View Solution
  • 7
    એક સિવાય નીચેના બધાનો સમાવેશ “નવસ્થાન સંરક્ષણ” (ex-situ conservation) માં થાય છે.
    View Solution
  • 8
    પ્રાણીઓમાં $70\%$ થી વધુ જાતિ કિટકોની છે એટલે કે, દર $10$ પ્રાણીઓ પૈકી ....... કિટકો છે.
    View Solution
  • 9
    યોગ્ય જોડી ગોઠવો.

    કોલમ - $I$

    કોલમ - $II$ (પક્ષીની જાતિ)

    $a$. કોલમ્બીયા

    $p.\ 1200$

    $b$. $41^o$ ન્યુયોર્ક

    $q.\ 1400$

    $c$. ભારત

    $r.\ 105$

    $d$. $71°N$ ગ્રીનલેન્ડ

    $s.\ 56$

    View Solution
  • 10
    કેલિફોર્નિયામાં પક્ષીઓની જાતિસમૃધ્ધિના સંદર્ભમાં $Z$ રેખાનું મૂલ્ય કેટલું હોય શકે?
    View Solution