Question
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $82\times 85$

Answer

$6970$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરવાળો કરો : $ 0.3\overline{6} + 0.2\overline{8} $
સીધો ગુણાકાર કાર્ય સિવાય નીત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર ની કીમત શોધો : $95\times 96$
$ \triangle PQR $ માં $PQ = PR$ છે. જો $ \angle Q = 48^\circ $ હોય, તો $ \angle P $ અને $ \angle R $ શોધો.
આપેલ દરેક બહુપદીનાં શૂન્ય શોધો. $p(x)=c x+d, c \neq 0,$ $c$ અને $d$ વાસ્તવિક સંખ્યાઓ છે.
એક ત્રિકોણની પરિમિતિ $32$ સેમી અને બે બાજુ $8$ સેમી અને $11$ સેમી હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો. $($જુઓ આકૃતિ$)$
સાબિત કરો
$\frac{x^{a(b-c)}}{x^{b(a-c)}} \div\left(\frac{x^b}{x^a}\right)^c=1$
$ \triangle XYZ $માં $XY. Y7$ અને $ZX$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $A, B$ અને $ C$ છે. જો $AB = 5.2 $ સેમી. $BC = 4.3$  સેમી અને $CA = 6.5$ સેમી હોય, તો $ \triangle XYZ $ ની પરિમિતિ શોધો.
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો : $(x+4 ) (x+10)$
એક અર્ધગોળાની ત્રિજ્યા 21 સેમી છે, તો તેનું ઘનફળ શોધો.
$0 . \overline{83}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p તથા q પૂર્ણાંક છે તથા $q \neq 0$.