Question
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો. $(3a - 7b - c)^2$

Answer

$(x+y+z)^2$
$=x^2+y^2+z^2+2 x y+2 y z+2 z x(3 a-7 b-c)^2$
$=(3 a)^2+(-7 b)^2+(-c)^2+2(3 a)(-7 b)+2(-7 b)(-c)+2(-c)(3 a)$
$=9 a^2+49 b^2+c^2-42 a b+14 b c-6 c $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$p(x)=x^2-4 x+3$ હોય તો $p(2)-p(-1)+p\left(\frac{1}{2}\right)$ તે કિંમત શોધો
નીચેના પ્રશ્નોના જવાબ લખો.
(i) આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલ કુલ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું ક્ષેત્રફળ લખો.
(ii) ફૂટબોલમાં સમાયેલ હવાનું ઘનફળ શોધવાનું સૂત્ર લખો.
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને વિસ્તરણ કરો :$ (3a – 7b – c)^2 $
વિસ્તરણ કરો:
$(3 a+5 b)^3$
અવયવ પાડો:
$16 x^2-40 x y+25 y^2$
સાદું રૂપ આપો : $ (3 + \sqrt{3} )(3 - \sqrt{3}) $
આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો. $\frac{1}{\sqrt{7}-2}$
અવયવ પાડો : $ 2x^2 – 9x - 35 $
જેની ત્રિજ્યા $r $ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $S$ હોય , તેવા $27$ લોખંડના ગોળાને ઓગાળી તેમાંથી જેની વક્રસપાટીનું ક્ષેત્રફળ $S$' હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે , તો $(i)$ નવા ગોળાની ત્રિજ્યા $r$ ' શોધો .
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: y = x - 2$