\(Z\) માં થતો ઘટાડો \(= 8 × 2 = 16 \) ……\((1)\)
\(4\) \(\beta ^-\) -કણોનું ઉત્સર્જન કરે છે. એટલે કે \(4(_{-1}e^0)\)
\(\therefore\) \(Z\) માં થતો વધારો \(= 4 ×1 = 4\) …..\((2)\)
\(2\) પોઝિટ્રૉનનું ઉત્સર્જન કરે છે, એટલે કે \( 2(_1e^0) \)
\(\therefore\) \( Z\) માં થતો ઘટાડો \(= 2 ×1 = 2\)
\(\therefore\) પરિણામી ન્યુક્લિયસનો \(Z = 92 - 16 + 4 - 2 = 78\)
${}_{92}{U^{235}} + {}_0{n^1} \to {}_{56}B{a^{141}} + {}_{36}K{r^{92}} + 3x + Q{\rm{( energy)}}$ આ પ્રક્રિયામાં $x$ કણ ઉત્પન્ન થાય છે અને તે $Q$ ઉર્જા મૂક્ત કરે છે. તો $x$ કણ કયો હશે?