Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઇ સમયે $2:1$ ના પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ લેવામાં આવે છે, તેમનાં અર્ધઆયુ $12$ અને $16$ કલાક છે, તો $2$ દિવસ પછી અવિભંજીત ભાગનો ગુણોત્તર કેટલો થાય?
ન્યુકિલયસનો અણુભાર $ A = 40 $ અને ઇલેકટ્રોન રચના $1{s^2},\;2{s^2},\;2{p^6},\;3{s^2},\;3{p^6} $ હોય,તો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા અનુક્રમે કેટલી થાય?
કોઇ ${}_Z^AX$ ન્યુકિલયસનું દળ $M(A,Z) $ વડે દર્શાવવામાં આવે છે. જો $M_p $ અને $M_n$ એ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ અને $B . E.$ ન્યુકિલયસની બંઘનઊર્જા $MeV$ માં હોય, તો ......
જો $\mathrm{M}_{\mathrm{o}}$ એ ${ }_5^{12} \mathrm{~B}, \mathrm{M}_{\mathrm{P}}$ અને $\mathrm{M}_{\mathrm{n}}$ અનુક્રમે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ હોય તો આઈસોટોનની ન્યુક્લિયર બંધન ઉર્જા . . . . . . .
શરૂઆતમાં સ્થિર રહેલ $184$ પરમાણુદળાંક ધરાવતા ન્યુક્લિયસમાંથી $\alpha-$ કણનું ઉત્સર્જન થાય છે. જો આ પ્રક્રિયામાં $Q$ નું મૂલ્ય $5.5\,MeV$ હોય, તો $\alpha-$ કણની ગતિઊર્જાનું મૂલ્ય ($MeV$ માં) ગણો.