Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
રેડિયોએક્ટિવ ન્યુકિલયસનું અર્ધઆયુ $50$ દિવસ છે. $t_1$ સમય પછી $\frac{1}{3}$ વિભંજન અને $t_2$ સમય પછી $\frac{2}{3}$ વિભંજન પામે, તો $\left(t_{2}-t_{1}\right)$ સમય અંતરાલ ........... દિવસ હશે.
ઓક્સિજનના સમસ્થાનિક ${ }_{8}^{17} O$ નું દળ $m _{0}$ છે. પ્રોટોન અને ન્યુટ્રોનનાં દળ અનુક્રમે $m_{p}$ અને $m_{n}$ છે. તો આ સમસ્થાનિકની બંધનઊર્જા કેટલી હશે?
$220$ જેટલો પરમાણુ દળંક ધરાવતું અને $5.6 \,MeV$ જેટલી ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા ધરાવતું $'A'$ ન્યુક્લિયસ, દળક્રમાંક $105$ અને $115$ ધરાવતા બે અંશો $'B'$ અને ' $C$ ' માં તૂટે છે. $'B'$ અને ' $C$ ' માં ન્યુક્લિઓન્સની ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા $6.4\,\,MeV$ છે. પ્રતિ વિખંડન મુક્ત થતી ઉર્જા $Q$....... હશે
એક રેડિયો એક્ટીવ ન્યુક્લિયસનો શરૂઆતનો પરમાણુ દળાંક $A$ અને પરમાણુક્રમાંક $Z$ છે. તે $3 \alpha$ કણો અને $2$ પોઝિટ્રોન્સ ઉત્સર્જિત કરે છે. આ ઉત્સર્જન બાદ ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?