$= 0.34 - (-0.76) = 1.10 \,V$
$Mn^{2+} + 2e^- \rightarrow Mn,\, $$E^o = - 1.18\, V$
$Mn^{2+} \rightarrow Mn^{3+} + e^-,$ $ E^o = - 1.51 \,V$
તો પ્રક્યિા $3Mn^{2+} \rightarrow Mn^o + 2Mn^{3+},$ માટે $E^o$ તથા પુરોગામી પ્રક્રિયાની શક્યતા અનુક્રમે .... થશે.
$Fe^{2+}_{(aq)} + 2e^{-} $$\rightleftharpoons$$ Fe_{(s)}$ ; $E^o = -0.44 \,V$,
$Cu^{2+}_{(aq)} + 2e^{-} $$\rightleftharpoons$$ Cu_{(s)}$ ; $E^o = + 0.34 \,V,$
$Ag^{+}(aq) + e^{-} $$\rightleftharpoons$$ Ag_{(s)}$ ; $E^o = + 0.80\,VI$
$I$ કોપરએ $FeSO_4$ દ્રાવણમાંથી આયર્ન દૂર કરે છે.
$II$. આયર્ન એ $CuSO_4 $ દ્રાવણમાંથી કોપર દૂર કરે છે.
$III.$ સિલ્વર એ $CuSO_4$ દ્રાવણમાંથી કોપર દૂર કરે છે.
$IV.$ આયર્ન એ $AgNO_3$ દ્રાવણમાંથી સિલ્વર દૂર કરે છે.