Questions

MCQ

🎯

Test yourself on this topic

35 questions · timed · auto-graded

MCQ 11 Mark
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં $ \angle A = 70^\circ $ અને . $ \angle B + \angle C = 160^\circ $ છે , તો $ \angle B = …………..$
  • A
    $35^\circ $
  • B
    $25^\circ $
  • $50^\circ $
  • D
    $130^\circ $
Answer
Correct option: C.
$50^\circ $
View full question & answer
MCQ 21 Mark
$O$ કેન્દ્ર અને $5 $ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં $ \angle ABC $ અંતર્ગત છે . $AC$ વ્યાસ છે . જો $AB = 8$ સેમી હોય , તો $BC = …………..$ સેમી .
  • A
    $10$
  • B
    $8$
  • $6$
  • D
    $15$
Answer
Correct option: C.
$6$
View full question & answer
MCQ 31 Mark
$P$ કેન્દ્રિત વર્તુળમાં સમબાજુ $ \triangle ABC $ અંતર્ગત છે , તો $ \angle BPC = …………..$
  • A
    $60^\circ $
  • B
    $90^\circ $
  • $120^\circ $
  • D
    $75^\circ $
Answer
Correct option: C.
$120^\circ $
View full question & answer
MCQ 41 Mark
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં $ \angle CAB = 30^\circ $ અને $ \angle ABC = 100^\circ $ હોય , તો $ \angle ADB = …………..$
  • $50^\circ $
  • B
    $100^\circ $
  • C
    $75^\circ $
  • D
    $60^\circ $
Answer
Correct option: A.
$50^\circ $
View full question & answer
MCQ 51 Mark
ચક્રીય ચતુષ્કોણ $PQRS$ માં $ \angle SQR = 60^\circ $ અને $ \angle QPR = 20^\circ $ છે , તો $ \angle ORS = ...........$
  • A
    $40^\circ $
  • B
    $60^\circ $
  • C
    $80^\circ $
  • $100^\circ $
Answer
Correct option: D.
$100^\circ $
View full question & answer
MCQ 61 Mark
એક ચક્રીય ચતુષ્કોણના બે ખૂણાઓનાં માપ $40^\circ$ અને $110^\circ $ છે , તો બાકીના બે ખૂણાઓનાં માપ અનુક્રમે $…………..$ હોય .
  • A
    $40^\circ $ અને $110^\circ $
  • B
    $50^\circ $ અને $100^\circ $
  • $140^\circ $ અને $70^\circ $
  • D
    $20^\circ $ અને $120^\circ $
Answer
Correct option: C.
$140^\circ $ અને $70^\circ $
View full question & answer
MCQ 71 Mark
ચક્રીય ચતુષ્કોણ $PQRS$ માટે $ 7\angle P = 2\angle R $ છે , તો $ \angle P =…………..$
  • A
    $20^\circ $
  • $40^\circ $
  • C
    $140^\circ $
  • D
    $100^\circ $
Answer
Correct option: B.
$40^\circ $
View full question & answer
MCQ 81 Mark
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માટે $ \angle A - \angle C = 20^\circ $ હોય , તો $ \angle A = …………..$
  • A
    $50^\circ $
  • $100^\circ $
  • C
    $80^\circ $
  • D
    $20^\circ $
Answer
Correct option: B.
$100^\circ $
View full question & answer
MCQ 91 Mark
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ લઘુચાપ છે . $R$ એ ગુરુચાપ પરનું $A$ અને $B$ સિવાયનું બિંદુ છે. જો $\angle ARB = 80^\circ $ હોય , તો $\angle APB =…………..$
  • A
    $40^\circ $
  • B
    $80^\circ $
  • $160^\circ $
  • D
    $60^\circ $
Answer
Correct option: C.
$160^\circ $
View full question & answer
MCQ 101 Mark
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ લઘુચાપ છે .$ R$ એ ગુરુચાપ પરનું $A$ અને $B$ સિવાયનું બિંદુ છે . જો $ \angle APB = 150^\circ $ હોય , તો $ \angle ARB …………..$
  • A
    $150^\circ $
  • $75^\circ $
  • C
    $50^\circ $
  • D
    $100^\circ $
Answer
Correct option: B.
$75^\circ $
View full question & answer
MCQ 111 Mark
$7$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં લઘુચાપની લંબાઈ $…………..$ સેમી કરતાં ઓછી હોય .
  • A
    $11$
  • $22$
  • C
    $15$
  • D
    $π$
Answer
Correct option: B.
$22$
View full question & answer
MCQ 121 Mark
$13$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં $24$ સેમી લંબાઈની જીવા વર્તુળના કેન્દ્રથી $…………..$ સેમી અંતરે છે .
  • A
    $10$
  • B
    $5$
  • $12$
  • D
    $6.5$
Answer
Correct option: C.
$12$
View full question & answer
MCQ 131 Mark
$5$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી $4$ સેમી અંતરે આવેલી જીવાની લંબાઈ $…………..$ સેમી છે .
  • A
    $3$
  • $6$
  • C
    $12$
  • D
    $15$
Answer
Correct option: B.
$6$
View full question & answer
MCQ 141 Mark
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ એકરૂપ જીવાઓ છે . જો $ \angle PAB = 40^\circ $ હોય , તો $ \angle CPD = …………..$
  • A
    $40^\circ $
  • B
    $80^\circ $
  • $100^\circ $
  • D
    $50^\circ $
Answer
Correct option: C.
$100^\circ $
View full question & answer
MCQ 151 Mark
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં $ \angle A = 2x - 10^\circ $ અને $ \angle C = 3x - 35^\circ $ હોય, તો $\angle A = ................$
  • A
    $82^\circ $
  • B
    $80^\circ $
  • $72^\circ $
  • D
    $62^\circ $
Answer
Correct option: C.
$72^\circ $
View full question & answer
MCQ 161 Mark
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ વ્યાસ છે અને બિદુ $C $ એ વર્તુળ પરનું $A $ અને $B $ થી ભિન્ન બિંદુ છે. જો વર્તુળની ત્રિજ્યા $34 $ સેમી અને $AC = 32$ સેમી હોય, તો $BC = ................ $ સેમી.
  • A
    $45$
  • B
    $50$
  • $60$
  • D
    $40$
Answer
Correct option: C.
$60$
View full question & answer
MCQ 171 Mark
એક જ સમતલમાં આવેલાં બે વર્તુળોને વધુમાં વધુ $…………..$ સામાન્ય જીવા હોય.
  • A
    ચાર
  • B
    ત્રણ
  • C
    બે
  • એક
Answer
Correct option: D.
એક
View full question & answer
MCQ 181 Mark
$P $ કેન્દ્રિત વર્તુળની જીવા $AB$ ની લંબાઈ $8$ સેમી અને વર્તુળની ત્રિજ્યા $8$ સેમી છે, તો $ \angle APB  = .........$
  • A
    $90^\circ $
  • B
    $120^\circ $
  • C
    $75^\circ $
  • $60^\circ $
Answer
Correct option: D.
$60^\circ $
View full question & answer
MCQ 191 Mark
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં $ \angle A = 80^\circ $ અને $ \angle B = 75^\circ $ હોય, તો $ \angle D = …............$
  • A
    $75^\circ $
  • B
    $80^\circ $
  • $105^\circ $
  • D
    $100^\circ $
Answer
Correct option: C.
$105^\circ $
View full question & answer
MCQ 201 Mark
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં $ \angle BAC = 45^\circ $અને $ \angle ADH = 55^\circ $ હોય, તો $\angle ABC = .........$
  • A
    $55^\circ $
  • $80^\circ $
  • C
    $45^\circ $
  • D
    $100^\circ $
Answer
Correct option: B.
$80^\circ $
View full question & answer
MCQ 211 Mark
$P$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ $70$ સેમી છે. તેની જીવા $AB$ નું કેન્દ્રથી અંતર $21$ સેમી છે, તો $AB = ……………$ સેમી.
  • $56$
  • B
    $28$
  • C
    $40$
  • D
    $49$
Answer
Correct option: A.
$56$
View full question & answer
MCQ 221 Mark
$O$ કેન્દ્રિત વર્તુળની જીવાઓ $PQ$ અને $RS$ કેન્દ્ર આગળ સમાન ખૂણા અંતરે છે. જો $PQ = 12$ સેમી હોય, તો $RS = ……………$ સેમી.
  • A
    $15$
  • B
    $9$
  • $12$
  • D
    $6$
Answer
Correct option: C.
$12$
View full question & answer
MCQ 231 Mark
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ જીવા છે અને $c$ એ ગુરુચાપ $AB$ પરનું $A$ અને $B$ થી ભિન્ન બિંદુ છે. જો $ \angle ACB = 47^\circ $ હોય, તો $ \angle APB = ................$
  • A
    $112^\circ $
  • B
    $84^\circ $
  • C
    $47^\circ $
  • $94^\circ $
Answer
Correct option: D.
$94^\circ $
View full question & answer
MCQ 241 Mark
$XY$ એ $ \triangle XYZ $ ના પરિવૃત્તનો વ્યાસ છે, તો $ \angle XZY  =   ........………$
  • A
    $120^\circ $
  • $90^\circ $
  • C
    $75^\circ $
  • D
    $60^\circ $
Answer
Correct option: B.
$90^\circ $
View full question & answer
MCQ 251 Mark
ચક્રીય ચતુષ્કોણ $PQRS$ માં $5 \angle Q = 7\angle S $ હોય, તો $ \angle Q= ...............$
  • A
    $60^\circ $
  • B
    $90^\circ $
  • C
    $75^\circ $
  • $105^\circ $
Answer
Correct option: D.
$105^\circ $
View full question & answer
MCQ 261 Mark
$P$ કેન્દ્રિત વર્તુળમાં જીવા $AB$ નું કેન્દ્ર $ P$ થી અંતર $20$ સેમી છે. જો $AB = 96$ સેમી હોય, તો વર્તુળની ત્રિજ્યા $…………..$ સેમી હોય.
  • A
    $39$
  • $52$
  • C
    $26$
  • D
    $13$
Answer
Correct option: B.
$52$
View full question & answer
MCQ 271 Mark
ચક્રીય ચતુષ્કોણ $ABCD$ માં જો $ \angle A = \angle C $ હોય,તો $ \angle A  = .................$
  • A
    $120^\circ $
  • B
    $45^\circ $
  • $90^\circ $
  • D
    $60^\circ $
Answer
Correct option: C.
$90^\circ $
View full question & answer
MCQ 281 Mark
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ સમાન જીવાઓ છે. જો $ \angle APB = 80^\circ $ હોય, તો $ \angle PCD = ..................$
  • A
    $40^\circ $
  • B
    $100^\circ $
  • $50^\circ $
  • D
    $80^\circ $
Answer
Correct option: C.
$50^\circ $
View full question & answer
MCQ 291 Mark
$P$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ $20$ સેમી છે. તેની જીવા $AB$ નું કેન્દ્ર $P$ થી અંતર $ 6$ સેમી હોય, તો $AB =................$ સેમી.
  • A
    $8$
  • $16$
  • C
    $12$
  • D
    $6$
Answer
Correct option: B.
$16$
View full question & answer
MCQ 301 Mark
ચક્રીય ચતુષ્કોણ ABCDમાં $\angle A =2 x-10^{\circ}$ અને $\angle C =3 x-35^{\circ}$ હોય, તો $\angle A =$ _______.
  • A
    62$^{\circ} $
  • B
    72$^{\circ} $
  • 80$^{\circ} $
  • D
    82$^{\circ} $
Answer
Correct option: C.
80$^{\circ} $
C
View full question & answer
MCQ 311 Mark
P કેન્દ્રિત વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે. જો $\angle APB =80^{\circ}$ હોય, તો $\angle PCD =$ _______.
  • A
    80$^{\circ} $
  • B
    100$^{\circ} $
  • 50$^{\circ} $
  • D
    40$^{\circ} $
Answer
Correct option: C.
50$^{\circ} $
C
View full question & answer
MCQ 321 Mark
$O$ કેન્દ્રિત વર્તુળમાં $A B$ જીવા છે. જો $\angle AOB =60^{\circ}$ હોય, તો $\Delta OAB$_______ ત્રિકોણ છે.
  • A
    સમદ્વિભુજ
  • સમભુજ
  • C
    કાટકોણ
  • D
    વિષમભુજ
Answer
Correct option: B.
સમભુજ
B
View full question & answer
MCQ 331 Mark
જો આકૃતિમાં $A O B$ એ વત્તુળનો વ્યાસ હોય અને $AC = BC$, તો $\angle CAB =$ ________.
Image
  • A
    30$^{\circ} $
  • B
    60$^{\circ} $
  • C
    90$^{\circ} $
  • 45$^{\circ} $
Answer
Correct option: D.
45$^{\circ} $
D
View full question & answer
MCQ 341 Mark
આકૃતિમાં $\angle AOB =90^{\circ}$ અને $\angle ABC =30^{\circ}$ હોય, તો $\angle CAO =$ _______.
Image
  • A
    30$^{\circ} $
  • B
    45$^{\circ} $
  • C
    90$^{\circ} $
  • 60$^{\circ} $
Answer
Correct option: D.
60$^{\circ} $
D
View full question & answer
MCQ 351 Mark
ચક્રીય ચતુષ્કોણ ABCD માં $\angle A : \angle B : \angle C : \angle D =$ શક્ય છે.
  • A
    $2: 3: 2: 3$
  • B
    $4: 5: 6: 3$
  • $3: 4: 6: 5$
  • D
    $4: 6: 3: 5$
Answer
Correct option: C.
$3: 4: 6: 5$
C
View full question & answer
MCQ - ગણિત ધોરણ 9 Questions - Vidyadip