MCQ
જો આકૃતિમાં $A O B$ એ વત્તુળનો વ્યાસ હોય અને $AC = BC$, તો $\angle CAB =$ ________.
Image
  • A
    30$^{\circ} $
  • B
    60$^{\circ} $
  • C
    90$^{\circ} $
  • 45$^{\circ} $

Answer

Correct option: D.
45$^{\circ} $
D

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $3x + 7y = k$ નો આલેખ ઉગમબિંદુમાંથી પસાર થતી રેખા હોય, તો $k = .........$
$\sqrt{2}$ નું દશાંશ સ્વરૂપ$.........$છે.
$ \triangle ABC $ માં બાજુઓનાં માપ નીચેનામાંથી$.........$ ન જ હોય
$ \triangle ABC $ માં $AB = AC$ અને $ \angle B = 75^\circ $ હોય, તો $ \angle C = ……….$
એક જ સમતલમાં આવેલાં બે વર્તુળોને વધુમાં વધુ $…………..$ સામાન્ય જીવા હોય.
$13$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળમાં $24$ સેમી લંબાઈની જીવા વર્તુળના કેન્દ્રથી $…………..$ સેમી અંતરે છે .
એક ત્રિકોણની બાજુઓનું માપ પ્રમાણ $3 : 4 : 5$ છે . જો આ ત્રિકોણની અર્ધપરિમિતિ $36$ સેમી હોય , તો ત્રિકોણની સૌથી મોટી બાજુનું માપ $…………..$ સેમી છે .
$30^\circ $ ના કોટિકોણના પૂરક કોણનું માપ $…………$ છે.
$ \frac{4}{7}, \frac{4}{9}, \frac{3}{7}\frac{5}{9} $ નો મધ્યક $…………..$ થાય.
$0 . \overline{3}$ = _____