Question types

તેને તે ઊગશે ? question types

48 questions across 8 question groups — pick any mix to generate a GUJARATI paper with step-by-step answer keys.

48
Questions
8
Question groups
5
Question types
Sample Questions

તેને તે ઊગશે ? questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

વંડી $: $ ખુલ્લી જમીનને ફરતે કરેલી ભીંત
$(અ)$ રુસ્તમની વંડી પર વાંદરો બેઠો છે. ____
$(બ)$ નીતાના ઘર પાસેની વંડી બહુ ઊંડી છે. ____
View full solution
હરખઘેલું : અતિશય આનંદથી ઘેલું બનેલું, ખૂબ હરખથી ભાન ભૂલેલું
$(અ)$ મુમતાજને ગુસ્સો આવતાં હરખઘેલી થઈ ગઈ. ____
$(બ)$ પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતાં તે હરખઘેલી થઈ ગઈ. ____
View full solution
રઢ $:$ હઠ, આગ્રહ, જીદ
$(અ)$ મનોજ મામાના ઘરે જવાની રઢ લઈને બેઠો. ____
$(બ)$ મમ્મીએ ચૉકલેટ આપી પછી ઋત્વી રઢ લઈને મજાથી ચૉકલેટ ખાય છે. ____
View full solution
અભિલાષા $:$ ઉત્કટ ઇચ્છા, તીવ્ર ઇચ્છા
$(અ)$ વિક્રમને નાનપણથી આકાશમાં ઊડવાની અભિલાષા હતી. ____
$(બ)$ સંગીતાને ભૂખ નહોતી લાગી એટલે જમવાની અભિલાષા હતી. ____
View full solution

Generate a તેને તે ઊગશે ? paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App