Question
કરુણાશંકર માસ્તરનું પાત્રાલેખન કરો.

Answer

કરુણાશંકર ખેડા જિલ્લાના ગંભીરા ગામની પ્રાથમિક શાળાના આદર્શ શિક્ષક હતા. શાળાના વિદ્યાર્થીઓ સારું ભણે તેની સાથે તેઓ સંસ્કારી બને તેનું તે વિશેષ ધ્યાન રાખતા. તેમનો શાળાએ જવાનો સમય નિશ્ચિત હતો, પરંતુ શાળાએથી આવવાનો સમય નિશ્ચિત ન હતો. તેમનાં રામાયણ-મહાભારતનાં પાત્રો શાળામાં મહાલતાં હોય. તેમની શાળાનું બાળક અસત્ય ન બોલે, અપશબ્દ ન બોલે,
         ગામમાં ભવાયા આવ્યા. લોકરંજનના નામે દ્વિઅર્થી વાણીનો પ્રવાહ વહ્યો, કર્ણાશંકર માસ્તરને તેનાથી બાળકોમાં કુસંસ્કાર પડે તે ચિતા થવા લાગી. તેમણે ભવાયાના નાયકને પોતાનો માસિક પગાર – બાર રૂપિયા – આપીને બીજા દિવસનો ખેલ બંધ રખાવ્યો,
            આમ, કરુણાશંકર માસ્તર બાળકનું જીવનઘડતર કરનારા સાચા શિક્ષક હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સિંહ પ્રત્યેનો ગીરના માણસોનો પ્રેમ તમારા શબ્દોમાં વ્યક્ત કરો.
આફ્રિકાના એક મુલકમાં ગુજરાતીઓમાં ગુજરાતી ભાષાને ટકાવવા શો પ્રયોગ કર્યો છે?
લેખક વિદેશમાં વસતા ગુજરાતીઓની ગુજરાતી ભાષા અંગે શી ચિંતા વ્યક્ત કરે છે?
કુતમ્માનું પાત્રાલેખન કરો.
લેખક - એક સફળ ફોટોગ્રાફર, છબી ભીતરની કૃતીના આધારે વર્ણન કરો.
અયપ્પાના જીવનની ચડતી-પડતી વર્ણવો.
'મોહને પિતાની ખાનદાનીનો વારસો જાળવ્યો હતો' - આ વિધાન સમજાવો. અથવા 'વારસાગત' શીર્ષકની યથાર્થતા ચર્ચો.
પરોપકારી મનુષ્યોની સલાહનાં પરિણામ વિશે લખો.
પંખીઓની સંભાળ તમે કઈ રીતે લેશો ? પાઠના આધારે સમજાવો.
લેખકને આંજણી છેવટે કઈ રીતે મટી ?