Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
વડદાદાનો થડનો ભાગ જમીનની _______________ હોય છે. $($અંદર, બહાર$)$
View Solution
2
ઝાડ _______________ લાવે. $($વરસાદ, થડ$)$
View Solution
3
_________________ નો તહેવાર પતંગનો છે. $($દિવાળી, ઉત્તરાયણ$)$
View Solution
4
___________________ તહેવારમાં બહેન ભાઈને રાખડી બાંધે છે. $($નાતાલ, રક્ષાબંધન$)$
View Solution
5
નાતાલનો તહેવાર ______________ મહિનામાં આવે છે. $($ડિસેમ્બર, માર્ચ$)$
View Solution
6
હોળી _______________ નો તહેવાર છે. $($રંગો, ફટાકડા$)$
View Solution
7
વડના મૂળને ________________ કહેવાય. $($ડાળખી, વડવાઈ$)$
View Solution
8
ગામના પાદરે એક ________________ નું ઝાડ હતું. $($કેસૂડા, આંબા$)$
View Solution
9
વડલાની ડાળ ઉપર _______________ બેઠો હતો. $($મોર, વાંદરો$)$
View Solution
10
વડદાદાનું ફળ _____________ છે. (ટેટા, ટમેટાં$)$
View Solution
11
ટેટાનો રંગ _______________ હોય. $($લાલ, પીળો$)$
View Solution
12
જતીન એના _________________ સાથે ફરવા ગયો. $($દાદા, મામા$)$
View Solution
13
વડના ફળને જાંબુ કહેવાય છે.
View Solution
14
જતીન દાદાના ખભા પર બેઠો.
View Solution
15
ઈદના દિવસે એકબીજાને ભેટીને 'ઈદ મુબારક' કહેવામાં આવે છે.
View Solution
16
ઈદના દિવસે એકબીજાને ભેટીને 'ઈદ મુબારક' કહેવામાં આવે છે.
View Solution
17
હોળીના દિવસે આપણે પતંગ ચગાવીએ છીએ.
View Solution
18
રક્ષાબંધન એ ભાઈ$-$બહેનનો તહેવાર છે.
View Solution
19
નવરાત્રીમાં રંગોથી રમવામાં આવે છે.
View Solution
20
નાતાલ એ ઈસુના જન્મનો તહેવાર છે.
View Solution
21
જતીનને હીંચકા ખાવાની મજા પડી.
View Solution
22
ગુલાબ જોઈ જતીન રાજી રાજી થયો.
View Solution
23
વડનું થડ ખૂબ જાડું હતું.
View Solution
24
વડનાં પાન નાનાં હોય.
View Solution
25
જતીન દાદાના ખભા પર બેઠો.
View Solution
26
ટેટા લાલ રંગના હોય.
View Solution
27
ગામના પાદરે બાવળનું ઝાડ હતું.
View Solution
28
જતીન મામા સાથે ફરવા ગયો.
View Solution
29
View Solution
30
View Solution
31
જાબું કયા ઝાડ પર થાય છે?
View Solution
32
નીચેનામથી કયું ઝાડ સૌથી મોટું છે?
View Solution
33
જમીનની અંદર કયો ભાગ હોય છે?
View Solution
34
ઝાડનો કયો ભાગ લીલોછમ હોય છે?
View Solution
35
આંબો આપણને કયું ફળ આપે છે ?
View Solution
36
'$થ$' ને ઓળખો અને તેની ફરતે $◯$ કરો $:$
View Solution
37
'$શ$' ને ઓળખો અને તેની ફરતે $◯$ કરો $:$
View Solution
38
'$ઠ$' ને ઓળખો અને તેની ફરતે $◯$ કરો $:$
View Solution
39
'ઢ' ને ઓળખો અને તેની ફરતે $◯$ કરો $:$
View Solution
40
રંગ પૂરો :
View Solution
41
રંગ પૂરો :
View Solution
42
રંગ પૂરો :
View Solution
43
રંગ પૂરો :
View Solution
44
અલગ તારવો અને લખો :
View Solution
45
અલગ તારવો અને લખો $:$
$[$બટાકા, બારમાસી, નારંગી, ટમેટાં, ચીકુ, ગુલાબ, દૂધી, મોસંબી, ચંપો, સફરજન, કારેલાં, જાંબુ, કોબીજ, મોગરો, ભીંડા, કમળ, ટેટી, જાસૂદ$]$
View Solution
46
ડાળ પર કોણબેઠું છે?
View Solution
47
વડ આપણને કયું ફળ આપે છે ?
View Solution
48
ઝાડના પાનનો રંગ કેવો હોય ?
View Solution
49
જતીન કોની સાથે ફરવા ગયો ?
View Solution
50
તમને કયું ફૂલ વધારે ગમે છે?
View Solution
51
તમને કયું ફળ વધુ ભાવે છે?
View Solution
52
ભીંડા, કારેલાં, રીંગણ શું કહેવાય?
View Solution
53
વડના લટકતા મૂળને શું કહેવાય?
View Solution
54
તમે કયાં કયાં ફૂલ જોયાં છે?
View Solution
55
થડમાંથી જુદા પડતા ફાંટાઓને શું કહેવાય?
View Solution
56
ઝાડનો કર્યો ભાગ સૌથી જાડો હોય છે?
View Solution
57
જમીનની અંદર ઝાડનો કર્યો ભાગ હોય છે?
View Solution
58
ઝાડનો કયો ભાગ લીલોછમ હોય છે?
View Solution
59
કેરી, જામફળ, બોરને શું કહેવાય?
View Solution
60
આંબો આપણને કયું ફળ આપે છે?
View Solution
61
તમે કયાં કયાં ઝાડ જોયાં છે?
View Solution
62
કયા તહેવારમાં બહેન ભાઈને રાખડી બાંધે છે?
View Solution
63
કયા તહેવારમાં તમે રાસ$-$ગરબા રમો છો?
View Solution
64
નાતાલનો તહેવાર કેવી રીતે ઊજવો છો?
View Solution
65
ઈદના દિવસે શું કરો છો?
View Solution
66
તમને કયો તહેવાર વધુ ગમે છે ?
View Solution
67
તમે પતંગ ક્યારે ચગાવો છો?
View Solution
68
તમે દિવાળીમાં શું શું કરો છો?
View Solution
69
મંજરીને ખંજરી ગમે છે.
View Solution
70
કૌશલ ઘંટ વગાડે છે.
View Solution
71
શહેરમાં ઠગ ફરે છે.
View Solution
72
મંથન ઢેલને જુએ છે.
View Solution
73
શરદ પાઠ વાંચે છે.
View Solution
74
શંકર શંખ વગાડે છે.
View Solution
75
ગંગા વંદન કરે છે.
View Solution
76
બકરીનાં શિંગડાં નાનાં છે.
View Solution
77
રંજનના હાથમાં બંગડી છે.
View Solution
78
રથ મંદિરની અંદર છે.
View Solution
79
અંશ ફળ ખાય છે.
View Solution
80
છાશ ખાટી લાગે છે.
View Solution
81
હાથી જંગલમાં રહે છે.
View Solution
82
પતંગિયું રંગબેરંગી છે.
View Solution
83
કંચન જાંબુડા પાસે છે.
View Solution
84
ગૌરવ રમત રમે છે.
View Solution
85
હું મંદિરે જાઉં છું.
View Solution
86
રોજ સફાઈ થાય છે.
View Solution
87
નૈના કારેલાં કાપે છે.
View Solution
88
શંકર પાણી પીવડાવે છે.
View Solution
89
નયના ગૌશાળાએ જાય છે.
View Solution
90
મૌલિક રેંટિયો ચલાવે છે.
View Solution
91
સૌને ભૂખ લાગી છે.
View Solution
92
કૌશલ ગીતો ગાય છે.
View Solution
93
મને કાકા$-$કાકી ગમે છે.
View Solution
94
વડનું થડ જાડું છે.
View Solution
95
શેરીમાં કૂતરું ભસે છે.
View Solution
96
મુસાફરીનો થાક લાગે.
View Solution
97
આ મારી ઢીંગલી છે.
View Solution
98
પેલી પંખીનું ઈંડું છે.
View Solution
99
ગાડું ઠસોઠસ ભરેલું છે.
View Solution
100
મંદિરમાં શંખ વાગે છે.
View Solution
Previous
1
...
8
9
10
11
12
...
16975
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App