
ઘૂ...ઘૂ...ઘૂ...ઘૂ... કરું છું, પંખીઓમાં ભોળું છું, બોલો ભાઈ, હું કોણ છું? | ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ |
કુહૂ કુહૂ બોલું છું, ગીત મધુરાં ગાઉં છું, બોલો ભાઈ, હું કોણ છું? | ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ |
મીઠું-મીઠું બોલું છું, કેરી-મરચાં ખાઉં છું, બોલો ભાઈ, હું કોણ છું? | ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ |
કુકડેકૂક બોલું છું, સવારે સૌને જગાડું છું, બોલો ભાઈ, હું કોણ છું? | ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾‾ |
| ભ | ય | ધ | ફ |
| $◯$ફાનસ | $◯$ભૂલ | $◯$યોજના |
| $◯$યતિ | $◯$ધડાકો | $◯$ધાન્ય |
| $◯$ભૂખ | $◯$ફૂલ | $◯$ફાકી |
| $◯$ધૂળ | $◯$ફાલતુ | $◯$ફણગો |
| $◯$ફાળો | $◯$ધૂમ | $◯$ધનતેરસ |
| $◯$ભરતી | $◯$ફતેહ | $◯$યાત્રા |
| $◯$ફરક | $◯$ફોજ | $◯$ફીરકી |
| ભ | ય | ધ | ફ |
| ય | ફ | ભ | ય | ભ |
| ભ | ધ | ફ | પ | ધ |
| ય | ય | ધ | ય | ફ |
| ભ | ભ | ભ | ફ | ય |
| ક | પ | ધ | ભ | ધ |
| ભ | ય | ધ | ફ |


| લીમડી | કેળાં |
| બોરડી | લીંબોળી |
| ગૂંદા | બોર |
| કેળ | ગૂંદી |







