માસ્ટર $:$
$( ૧ )$ સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે, એટલે કોઈ દિવસ રમતા જ નથી.
$( ૨ )$ સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે, એટલે દરરોજ રમે છે.
$( ૩ )$ સુરેશભાઈનો કબડ્ડીના માસ્ટર છે, એટલે એમની ટીમ જ જીતશે.___________________________________________________________________
ઘરકૂકડી :
$( ૧ )$ એય ઘરકૂકડી, આમ આખો દિવસ મરઘી સાથે શું રમે છે ?
$( ૨ )$ ઘરકૂકડીની જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાતું હશે !
$( ૩ )$ ઘરમાં દાણા નાખીએ તો ઘરકૂકડી ઘરમાં આવી જાય.___________________________________________________________________
તાકોડી :
$( ૧ )$ ઈજુબહેન ભારે તાકોડી, જેટલી તક મળે એ બધી જ લઈ લે.
$( ૨ )$ મારી એક બે કોડી ન ચાલે, હું તાકોડી છું એટલે ત્રણ કોડી લઈશ.
$( ૩ ) $ વાહ ! એક જ પથ્થર ફેંક્યો ને કેરી પાડી દીધી તે, તું તો સરસ તાકોડી છે ને !___________________________________________________________________
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*