અમારા ગામમાં વીજળી, પાણી બધું મળી રહે છે. પૂરતું અનાજ મળે, સારાં મકાનો બની ગયાં છે. દિવસે કામ કરીએ ને રાત્રે ભજન. ગામમાં બધાને ____________________ છે. (સોનાવરણી સીમ, લીલાલ્હેર)
મારા મામાનો દીકરો ઠીંગણો છે તો બધા તેને 'એ ગોટિયા, એ ગોટિયા' કહી તેની મજાક ઉડાડે છે, પણ તેને આ વાતનું બિલકુલ ખરાબ લાગતું નથી.
મજાક ઉડાડવી $–$ ખીજવવું મજા કરવી ખરાબ શબ્દો બોલવા
વિશાલનું ઘર શાળાથી નજીક જ છે, પણ આજે ગરમી એટલી બધી હતી કે વિશાલ ઘરેથી શાળાએ પહોંચતાં પરસેવે રેબઝેબ થઈ ગયો.
પરસેવે રેબઝેબ થઈ જવું $–$ પલળી જવું $/$ વરસાદમાં નહાવા જવું $/$ પરસેવાથી નહાવું
કાચનાં વાસણો સાફ કરવામાં ખૂબ કાળજી રાખવી પડે. સહેજ પણ ભેદરકારી રાખો તો તૂટી જાય.બેદરકારી રાખવી $–$ કાળજી ન રાખવી $/$ ખૂબ કાળજી રાખવી $/ $ ડબલ કાળજી રાખવી
ફિરદૌસને આમ તો વાર્તા સાંભળવી ગમે જ નહિ, પણ નીલાબહેન એવી સરસ રીતે વાર્તા કહે એટલે તેને હવે વાર્તા સાંભળવામાં રસ પડવા વાગ્યો છે.રસ પડવો $-$ સાંભળવા માંડવું મજા પડવી આનંદ થવો
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*