$(૧)$ આ બૉક્સ જેવી વસ્તુ શું છે ?
$(૨)$ બૉક્સમાં ૫ ની સામેની બાજુ કયો અંક હશે ?
$(૩)$ બૉક્સમાં સૌથી નીચે કયો અંક હશે ?
$(૪)$ જો ગિબ્લી કીડી ફરીથી એકવાર પ થી ડાબી બાજુ વળે, તો તેને કયો અંક દેખાય ?
$(૫)$ જો આ પાસાંરૂપી બૉક્સને ખોલવામાં આવે, તો તે કેવું દેખાશે? સાચો વિકલ્પ પસંદ કરો.
બાબુ અને હરિયાને ₹ $૩૦૦$ ની હાથરેકડી ખરીદવી છે. હરિયાએ તેના માટે બેંક પાસેથી ₹ $૩૦૦$ નું ધિરાણ લીધું અને ૬ મહિના સુધી ₹ $૫૧$ દર મહિને બેંકમાં ચૂકવશે. જયારે બાબુએ ચુનીલાલ પાસેથી ₹ $૩૦૦$ નું ધિરાણ લીધું અને $૬$ મહિના પછી ₹ $૩૬૦$ ચૂકવશે. કોણે વધુ રૂપિયા ચૂકવવા પડશે - હરિયાને કે બાબુને ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*