કથન $A$ : જો $dQ$ અને $dW$ અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર $dQ=dU-dW$
કથન $B$ : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
વિધાન $I$ : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે.
વિધાન $II$ : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કથન $A$ : ઠંડા પરિસરનાં તાપમાન $-273^{\circ}\,C$ આગળ પ્રતિવર્તિ ઉષ્મા એન્જીનની કાર્યક્ષમતા મહત્તમ હશે.
કથન $B:$ કાર્નોટ એન્જીનની કાર્ય ક્ષમતા ફકત ઠંડા પરિસરના તાપમાન પર નહી પરંતુ ગરમ પરિસરના તાપમાન પર પણ આધાર રાખે છે. $\eta =\left(1-\frac{T_2}{T_1}\right)$.
ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો.
$1$. કાર્યક્ષમતા $27 \%$ થતી વધારે હોય.
$2$. કાર્યક્ષમતા આ જ બે તાપમાનો વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિની કાર્યક્ષમતા કરતા ઓછી હોય.
$3$. કાર્યક્ષમતા $27 \%$ જેટલી હોય.
$4$. કાર્યક્ષમતા $27 \%$ કરતા ઓછી હોય.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
લિસ્ટ $I$ | લિસ્ટ $II$ |
$A$ સમતાપી પ્રક્રિયા | $I$ વાયુ વડે થતું કાર્ય આંતરિક ઊર્જામાં ધટાડો કરે છે. |
$B$ સમોષ્મી પ્રક્રિયા | $II$ આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી. |
$C$ સમકદ પ્રક્રિયા | $III$ શોષાયેલી ઉષ્માનો આંતરિક જથ્થો આંતરિક ઊર્જામાં વધારો કરે છે અને બીજો આંશિક જથ્થો કાર્ય કરે છે. |
$D$ સમદાબ પ્રક્રિયા | $IV$ વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી. |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$A.$ વાયુની આંતરિક ઊર્જા ઘટશે.
$B.$ વાયુની આાંતરિક ઊર્જા વધશે.
$C.$ વાયુની આંતરિક ઊર્જા બદલાશે નહિ.
$D.$ વાયુ ધન કાર્ય કરશે.
$E.$ વાયુ ઋણ કાર્ય કરશે.
નીચે આપેલા વિકલ્પોમાંંથી સાચા જવાબને પસંદ કરો.