કથન $I:$ અવરોધોના શ્રેણી સંયોજનનો સમતુલ્ય અવરોધ સંયોજનમાં વપરાતા ન્યૂનત્તમ અવરોધ કરતા નાનો હોય છે.
કથન $II:$ દ્રવ્યની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$(A)$ પોટેન્શિયોમીટરના તારની લંબાઈના સમપ્રમાણમાં
$(B)$ તારના સ્થિતિમાન પ્રચલનના સમપ્રમાણમાં
$(C)$ તારના સ્થિતિમાન પ્રચલનના વ્યસ્તપ્રમાણમાં
$(D)$ પોટેન્શીયોમીટરના તારની લંબાઈના વ્યસ્તપ્રમાણમાં
નીચે આપેલા વિકલ્પોમાંથી સાયી ઉત્તર પસંદ કરો
વિધાન $I:$ $80\; \Omega$ અવરોધ ધરાવતા એક નિયમિત તારને ચાર સમાન ભાગમાં કાપવામાં આવે છે. આ ભાગોને હવે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજની સમતુલ્ય અવરોધ $5 \Omega$ હશે.
વિધાન $II$: બે અવરોધો $2R$ અને $3R$ ને વિદ્યુત પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે. $3R$ અને $2R$ માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર $3: 2$ હશે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
કથન $A$ : કોન્સ્ટન્ટન મેગ્નેનીન જેવી મિશ્ર ધાતુઓ પ્રમાણિત અવરોધના ગૂંચળા બનાવવા માટે વપરાય છે.
કારણ $R$ : કોન્સ્ટન્ટન અને મેગ્નેનીનને ખૂબ જ નાનો તાપીય પ્રસરણાંક હોય છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
$(B)$ ડ્રીફટ-વેગ આપેલ સુવાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
$(C)$ ડ્રિફટ-વેગ એ સુવાહકને લગાવેલ સ્થિતિમાન તફવત ઉપર આધાર રાખતો નથી.
$(D)$ ઈલેક્ટ્રોનનો ડ્રિફટ-વેગ સુવાહકની લંબાઇ પર આધાર રાખલો નથી.
$(E)$ ડ્રિફટ-વેગ સુવાહકનું તાપમાન વધારતા વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.