નીચેના ડાયાગ્રામમાં $A B$ અને $B C$ તારની લંબાઈઓ સમાન છે, પરંતુ $A B$ તારની ત્રિજ્યા $B C$ કરતાં બે ગણી છે. તાર $A B$ અને તાર $B C$ પરના વિદ્યુતસ્થિતિમાન પ્રચલનનો ગુણોત્તર કેટલો છે.
નીચેના પરિપથમાં બતાવ્યા મુજબ $400\,\Omega$ અવરોધનો બે છેડા સાથે જોડેલ વોલ્ટ મીટરનું અવલોકન (વાંચન) $30\,\ V$ છે. તેને $300\, \Omega$ ના અવરોધ સાથે જોડવામાં આવે તો તેનું વાંચન ................ $V$ હશે.
નીચેના પરીપથમાં $5\, \Omega$ નો અવરોધ તેમાંથી વહેતા પ્રવાહને લીધે $45\ J/s$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો $12\, \Omega$ અવરોધમાંથી દર સેકન્ડે ઉત્પન્ન થતો પાવર .............. $W$ હશે.
પાંચ અવરોધો ધરાવતા એક પરિપથને $12\,V\,emf$ સાથે. બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડલ છે. તો $4\,\Omega$ અવરોધની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત $.........V$ છે.
પોટેન્શિયોમીટર તારની લંબાઈ $10\,m$ અને અવરોધ $40\,\Omega$ છે.તેને અવરોધપેટી અને $2\,V$ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે,જો તાર પર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $0.1\,m\,V/cm$ હોય તો , અવરોધપેટીમાં અવરોધ .......... $\Omega$
પોટેન્શિયોમીટર દ્વારા બે કોષને શ્રેણીમાં સહાયકમાં જોડતાં તટસ્થ બિંદુ $8\, m$ અને બે કોષને શ્રેણીમાં વિરોધકમાં જોડતાં તટસ્થ બિંદુ $2\, m$ અંતરે મળે છે.તો બંને કોષનાં $emf$ નો ગુણોત્તર કેટલો થાય?
પોટેન્શિયોમીટર દ્વારા બે કોષને શ્રેણીમાં સહાયકમાં જોડતાં તટસ્થ બિંદુ $6\, m$ અને બે કોષને શ્રેણીમાં વિરોધકમાં જોડતાં તટસ્થ બિંદુ $2\, m $ અંતરે મળે છે.તો બંને કોષનાં $emf$ નો ગુણોત્તર કેટલો થાય?
પોન્ટેશિયોમીટરના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન તફાવત સીમિત છે. બે કોષોને એવી રીતે જોડ્યા છે. કે જેની પ્રથમ વખતે તેઓ એકબીજાને મદદ કરે છે. અને બીજી વખતે તેઓ એકબીજાને વિરોધ કરે છે. તેઓ પોન્ટેશિયોમીટર તાર અનુક્રમે $120\ cm$ અને $60\ cm$ લંબાઈ પર સંતુલિત છે. કોષના વિધુતચાલક બળનેા ગુણોતર .....
બે અવરોધોને સમાંતર જોડવામાં આવે તો તેમનો સમતુલ્ય અવરોધ $\frac{6}{5}\,\Omega$ છે.એક અવરોધ તાર તૂટી જાય છે.અને અસરકારક અવરોધ $2$ ઓહમ બની જાય છે. તો તુટેલા તારનો અવરોધ ઓહમમાં કેટલો હશે.
બે જુદા-જુદા વાહકો $0\,^oC$ તાપમાને સમાન અવરોધ ધરાવે છે. એક વાહકનો $t_1\,^oC$ તાપમાને અવરોધ બીજા વાહકના $t_2\,^oC$ તાપમાને અવરોધ જેટલો છે. તો વાહકના અવરોધકતાનો તાપમાન ગુણાંક નો ગુણોત્તર $\alpha_1$/$\alpha_2$ કેટલો હશે ?
બે વાયરો $A$ અને $B$ સમાન ધાતુ અને સમાન દળ ધરાવે છે. વાયર $A$ ની ત્રિજ્યા વાયર $B$ ની ત્રિજ્યા કરતા બમણી છે. તો જ્યારે વાયર $A$ તથા $B$ ને સમાંતરમાં જોડવામાં આવે તો કુલ અવરોધ.... હશે.
બે વાહક તારોને શ્રેણીમાં જોડતાં સમતુલ્ય અવરોધ $14\, \Omega$ અને તેમને સમાંતરમાં જોડતાં સમતુલ્ય અવરોધ $3.43\, \Omega$ થાય છે. તો તે પૈકી વધુ મૂલ્ય ધરાવતાં તારનો અવરોધ ................. $\Omega$
બે સમાન દ્રવ્યના વાયરો '$A$' અને '$B$' ની લંબાઈના ગુણોત્તર $1 : 2$ અને ત્રિજ્યાના ગુણોત્તર $2 : 1$ છે. બે વાયરો બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, તો એકજ સમયે વાયરમાં '$A$' અને વાયર '$B$' માં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર.... હશે.
મીટર બ્રીજના પ્રયોગમાં તટસ્થ બિંદુ વાયરના એક છેડેથી $20\, cm$ એ મળે છે. જ્યારે અવરોધ $X$ બીજ અવરોધ $y$ સાથે સંતુલન થયેલ છે. જો $x < y$, હોય તો $4X$ અવરોધને $Y$ અવરોધ સાથે સંતુલન કરવા નવા તટસ્થ બિંદુનું તે જ બિંદુથી અંતર............ $cm$ હશે.
મીટર બ્રીજ પ્રયોગમાં જ્યારે $X$ અવરોધ બીજા $Y$ અવરોધની વિરૂદ્ધમાં હોય ત્યારે તારના એક છેડાથી $20\, cm$ અંતેર શૂન્ય બિંદુ મળે છે. જો $X < Y$ હોય તો સમાન છેડાથી શૂન્ય બિંદુનું નવું સ્થાન ક્યાં હશે ? તે $Y$ ની વિરૂદ્ધમાં $4X$ અવરોધનું સંતુલન ...................... $cm$ નક્કી કરે છે ?
વાહકમાં વિધુત પ્રવાહ સમય $t$ સાથે $I = 2t + 3 t_2$ પ્રમાણે બદલાય છે. જ્યાં $I$ = એમ્પિયરમાં અને $t$ = સેકન્ડમાં છે. વાહકના આડછેદમાંથી $t = 2\,\ sec$ થી $t = 3\,\ sec$ દરમિયાન પસાર થતો વિધુતપ્રવાહ .......... $C$ શોધો.
સમાન $emf$ $E$ અને સમાન આંતરિક અવરોધ $r$ ઘરાવતાં એક હજાર કોષોને સમાન ક્રમમાં શ્રેણીમાં બાહ્ય અવરોધ વગર જોડાય છે. તો $399$ કોષો વચ્ચે થતો ......... $E$ છે.
સમાન દળના એલ્યુમિનિયમને ખેચીને $1\,mm$ અને $2\,mm$ જાડાઈના બે તારો. બનાવવામાં આવે છે. બે તારોને શ્રેણીમાં જોડવામાં આવે છે. અને તેમનામાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો તારોમાં ઉત્પન થતો ઉષ્માનો ગુણોતર કેટલો છે.
સમાન પદાર્થના બનેલા બે તારો પરિપથ મારફતે સમાંતરમાં જોડવાથી તેમાંથી પ્રવાહ પસાર થાય છે. તેની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર $4/3$ અને $2/3$ હોય તો તારમાંથી પસાર થતાં વિધુત પ્રવાહનો ગુણોત્તર .......હશે.
સમાન લંબાઈ તથા સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા $R$ વાયરો એક સમધન બનાવે છે, જો દરેક વાયરનો અવરોધ $R$ હોય તો વિકર્ણના બે છેડા વચ્ચેનો અસરકારક અવરોધ.... હશે.
સુવાહકમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહ $I$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $0$ થી $15\,s$ ના અંતરાલમાં સુવાહકમાંથી પસાર થતો સરેરાશ વિદ્યુતપ્રવાહ $............ A$ છે.
$0^{\circ} \mathrm{C}$ તાપમાને બે સુવાહકોના અવરોધ સમાન છે. આ સુવાહકો માટે અવરોધકતા તાપમાન ગુણાંક $\alpha_1$ અને $\alpha_2$ છે. તો આપેલ સુવાહકોના શ્રેણી અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધકતા તાપમાન ગુણાંક ...........
$100 \mathrm{~V}$ ની વોલ્ટેજ લાઈન વડે $1000 \mathrm{~W}$ પૉવર પર કાર્યરત હીટરની રચના કરવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ તેની સાથે $10\ \Omega$ અને અવરોધ $\mathrm{R}$ નું સંયોજન $100 \mathrm{~V}$ મેઈન સાથે જેડવામાં આવે છે. હીટરને $62.5 \mathrm{~W}$ પર કાર્યરત થવા માટે $R$ નું મૂલ્ય . . . . . .$\Omega$ હોવું જોઈએ.
$100 \Omega$ અને $200 \Omega$ ના બે અવરોધોને અવગણ્ય (આંતરિક) અવરોધ ધરાવતી $4 V$ ને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $100 \Omega$ અવરોધને સમાંતર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડવામાં આવે છે. જે $1 \mathrm{~V}$ અવલોકન આપે છે. વોલ્ટમીટરનો અવરોધ_______ $\Omega$ થશે.
$R$ અવરોધ અને ત્રિજ્યા $r$ ધરાવતતા એક તારને ત્યાં સુધી ખૅંયવામાં આવ છે કે જ્યાં સુધી ત્રિજ્યા $(r / 2)$ થાય. જો ખેયાયેલા તારનો નવો અવરોધ $x R$ છે. તો $x=$ . . . . . થશે.
$R$ અવરોધ ધરાવતા અને સમાન નિક્રોમ તારને અડધા ભાગમાં કાપવામાં આવે છે. જ્યારે કુલ લંબાઇના તારને સમાંતર $V$ જેટલો સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે ઊર્જા $W$ જેટલા દરથી વિખેરીત થાય છે. જ્યારે તેને બે ભાગમાં કાપવામાં આવે અને એકબીજાને સમાંતર સપ્લાય (વોલ્ટેજ) લગાવવામાં આવે ત્યારે ઊર્જાનો વિખેરણ દર કેટલો હશે?
અર્ધવાહક માટે તાપીય અવરોધકતા અંક $\alpha$ માપવા માટે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુતકીય ગોઠવણ તૈયાર કરવામાં આવે છે. ભૂજા $\mathrm{BC}$ એ અર્ધવાહક ધરાવે છે. આ પ્રયોગ $25^{\circ} \mathrm{C}$ તાપમાને કરવામાં આવે છે અને અર્ધવાહક ધરાવતી ભૂજાનો અવરોધ $3 \mathrm{~m} \Omega$ છે. ભૂજા $\mathrm{BC}$ ને $2^{\circ} \mathrm{C} / \mathrm{s}$ ના અચળ દર થી ઠંડી પાડવામાં આવે છે. જો $10 \mathrm{~s}$ બાદ ગેલ્વેનોમીટર કોણાવર્તન ના દર્શાવતું હોય તો$\alpha$_____________હશે.
અવરોધ $(R)$ માપવા માટે નીચે મુજબ પરિપથ રચવામાં આવે છે. આ પરિપથ માટે $V-I$ લાક્ષણિકતા માટે વોલ્ટમીટર અને એમીટરના અવલોકનોનો દર્શાવ્યા મુજબનો આલેખ મળ છે. $R$નું મૂલ્ય ........ $\Omega$ છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર ભિન્ન આંતરિક અવરોધ ધરાવતા ત્રણ વોલ્ટમીટરોને જોડવામાં આવ્યા છે. જ્યાંરે $A$ અને $B $ની વચ્ચે અમુક સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે $V_1, V_2$ અને $V_3$ અવલોકનો મળે છે. સાચો વિકલ્પ પસંદ કરો.
આપેલ આકૃતિમાં, $\mathrm{R}_1=10 \Omega, \mathrm{R}_2=8 \Omega, \mathrm{R}_3=4 \Omega$ અને $\mathrm{R}_4=8 \Omega$ છે. બેટરી આદર્શ અને તેને $12 \mathrm{~V}$ emf છે. પરિપથ માટે સમતુલ્ય અવરોધ અને બેટરી દ્વારા પૂરો પડાતો પ્રવાહ અનુક્મે. . . . . . . . હશે.
આપેલ તારનો કે જેની લંબાઈ $L$ અને ત્રિજ્યાં $R$ હોય તેનો વિશિષ્ટ અવરોધ $\left(S_1\right)$ માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ $X$ હોય ત્યારે વિશિષ્ટ અવરોધ $S_1=X\left(\frac{\pi r^2}{L}\right)$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ........... થશે.
ઈલેક્ટ્રિક કીટલીમાં સ્વિચ ઓન (ચાલુ) કર્યા બાદ $20$ મિનિટમાં પાણી ઉકળે છે. જો તે જ મેઈન સપ્લાયનો ઉપયોગ કરી પાણીને $15$ મિનિટમાં ઉકાળવું હોય તો હીટર ઘટકની લંબાઈ મૂળ લંબાઈના. . . . . .ગણી . . . . .પડે છે.
એક તાર માટે $0{ }^{\circ} \mathrm{C}, 100^{\circ} \mathrm{C}$ અને $t^{\circ} \mathrm{C}$ તાપમાને અવરોધ અનુક્રમે $10 \Omega, 10.2 \Omega$ અને $10.95 \Omega$ મળે છે. કેલ્વીન સ્કેલ પર $t$ તાપમાન . . . . .થશે.
એંક મીટર બ્રિજના તારનો પ્રત્યેક સેન્ટિમીટર દીઠ અવરોધ $\mathrm{r}$ છે. આ મીટર બ્રિજની ડાબી તરફની ગેપમાં $\mathrm{X} \Omega$ અવરોધ અને જમણી તરફની ગેપમાં $25 \Omega$ અવરોધ જોડેલો છે ત્યારે સંતુલન લંબાઈ ડાબી તરફ્ના છેડાથી $40 \mathrm{~cm}$ મળે છે. હવે જો આ મીટર બ્રિજના તારને પ્રત્યેક સેન્ટીમીટર દીઠ $2 r$ અવરોધ ધરાવતા તાર વડે બદલવામાં આવે તો આપેલ ગોઠવણ માટે સંતુલન સ્થિતિમાં નવી લંબાઈ..........
એક મીટર બ્રીજમાં ડાબા રિક્ત સ્થાન (ગેપ) માં $2 \Omega$ નો અવરોધ, જમણા-ગેપમાં અજ્ઞાત અવરોધ છે ત્યારે સંતોલન સંબાઈ $40 \mathrm{~cm}$ મળે છે. જયારે અજ્ઞાત અવરોધને $2\ \Omega$ શંટ લગાવવામાં આવે છે ત્યારે સંતોલન લંબાઈ________થીબદલાય છે.
દરેક $2 \Omega$ ધરાવતા બાર ($12$) તારોને જોડીને એક સમધન બનાવવામાં આવેલ છે. $a$ અને $c$ બિદુુુઓ વચ્ચે $6 \mathrm{~V}$ જેટલું $\mathrm{emf}$ ધરાવતી બેટરીને જોડવામાં આવે છે. $\mathrm{e}$ અને $\mathrm{f}$ થી વચ્ચે વોલ્ટેજનો તફ઼ાવત . . . . . . . .$\mathrm{V}$ હશે.
બે કોષોને દર્શાવ્યા અનુસાર વિરુદ્ધમાં જોડવામાં આવેલા છે. કોષ $\mathrm{E}_1$ ને $8 \mathrm{~V}$ $emf$ અને $2 \Omega$ નો આંતરિક અવરોધ, $\mathrm{E}_2$ કોપ ને $2 \mathrm{~V}$ $\operatorname{emf}$ અને $4 \Omega$ નો આંતરિક અવરોધ છે. કોષ $E_2$ ને ટર્મિતલ સ્થિતિમાન તફાવત__________વૉલ્ટ હશે.
બેટરી (કોષ) નો આંતરિક અવરોધ માપવા માટે પોટેન્શીયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. $R=10 \Omega$ માટે તટસ્થ (સંતોલન) બિંદૂ$l=500 \mathrm{~cm}$ અંતરે અને $R=1 \Omega$ માટે તટસ્થ બિંદૂ $l=400 \mathrm{~cm}$ આગળ મળે છે. બેટરીનાં આંતરિક અવરોધનું સંનિક્ટ મૂલ્ય. . . . . . . થશે.
બે તારો $A$ અને $B$ સમાન દ્રવ્યમાંથી બનેલા છે અને તઓને સમાન દળ છે . તાર $A$ ની ત્રિજ્યા $2.0 \mathrm{~mm}$ અન તારની ત્રિજ્યા $4.0 \mathrm{~mm}$ છે. $B$ તારનો અવરોધ $2 \Omega$ હોય તો તાર $A$ નો અવરોધ. . . . . . . . .$\Omega$ થશે.
વાહકમાંના પ્રવાહને $\mathrm{I}=3 \mathrm{t}^2+4 \mathrm{t}^3$ જ્યાં $\mathrm{IA}$ માં અને $\mathrm{t}$ સેકન્ડમાં છે, વડે રજૂ કરવામાં આવે છે. તો $\mathrm{t}=1 \mathrm{~s}$ થી $\mathrm{t}=2 \mathrm{~s}$ દરમિયાન વાહકના વિભાગ (છેદ) માંથી વહેતો વીજભારનો જથ્યો_______$C$છે.
$10\,\Omega$ નો એક એવા $10$ અવરોધને મહત્તમ અને ન્યૂનત્તમ સમતુલ્ય અવરોધ મળે તે રીતે જોડવામાં આવે છે. મહત્તમ અને ન્યૂનતમ સમતુલ્ય અવરોધનો ગુણોત્તર ...... થશે.
$1.5\,V$ ના બે કોષોને $10\,\Omega$ ના અવરોધની સમાંતર શ્રેણીમાં જોડવામાં આવે છે. એક આદર્શ વોલ્ટમીટરને $10\, \Omega$ અવરોધની આસપાસ જોડતાં $1.5\,V$ નોંધે છે. દરેક કોષનો આંતરિક અવરોધ ........ $\Omega$ છે.
$R$ અવરોધ ધરાવતા,એક સમાન તારને $V _0$ જેટલો સ્થિતિમાન લગાડવામાં આવે છે. આ દરમ્યાન વિખેરીત થતો પાવર $P_1$ છે. ત્યારબાદ તારને બે ભાગમાં કાપવામાં આવે છે અને આ દરેક અડધા ભાગને $V_0$ જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે. બીજા કિસ્સા માં વિખેરીત થતો પાવર $P _2$ વિખેરીત થતા પાવરનો ગુણોત્તર $P _2$ અને $P _1$ નું મૂલ્ય $\sqrt{x}: 1$ છે. $x$ નું મૂલ્ય ........ છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં $A$ અને $B$ બિંદુઓ સાથે વીજકોષો જોડેલા છે. વીજ કોષ $1$ નું $emf \;12\,V$ અને આંતરિક અવરોધ $3\,\Omega$ છે. વીજકોષ $2$ નું $emf\,6\,V$ અને આંતરિક અવરોધ $6\,\Omega$ છે. $A$ અને $B$ સાથે $4\,\Omega$ નો બાહ્ય અવરોધ જોડેલો છે. તો $R$ માંથી વહેતો વીજ પ્રવાહ $.........A$ છે.
એક ધાત્વીય તારની લંબાઈ $20\%$ જેટલી વધારવામાં આવે છે અને તેનું આંતર છેદીય ક્ષેત્રફળ $4\%$ જેટલું ધટે છે. ધાત્વીય તારના આવરોધમાં થતો પ્રતિશત ફેરફાર .......... છે.
એક નિયમિત ધાત્વીય તારને જ્યારે $3.4$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાંથી $2\,A$ નો પ્રવાહ પસાર થાય છે. નિયમિત ધાત્વીય તારનું દળ $8.92 \times 10^{-3}\,kg$, ધનતા $8.92 \times 10^3\,kg / m ^3$ અને અવરોધકતા $1.7 \times 10^{-8}\,\Omega- m$ છે. તારની લંબાઈ $l=........m$ હશે.
એક પોલા નળાકાર વાહકની લંબાઇ $3.14\,m$ છે જ્યારે તેની આંતરિક અને બાહ્ય વ્યાસ અનુક્રમે $4\,mm$ અને $8\,mm$ છે.વાહકનો અવરોધ $n \times 10^{-3}\,\Omega$ છે.જો દ્રાવ્યની અવરોધકતા $2.4 \times 10^{-8}\,\Omega m$ હોય તો $n$ નું મૂલ્ય $............$ છે.
એક મીટર બ્રીજના પ્રયોગમાં ગેપમાં $2\,\Omega$ અને $3\,\Omega$ મૂકવામાં આવે તો સંતુલનબિંદુ મળે છે. સંતુલન બિંદુને $22.5\,cm$ સ્થાનાંતરિત કરવા માટે $3\,\Omega$ અવરોધ સાથે $X\,\Omega$ નો શંટ જોડવામાં આવે છે.તો $X$ નું મૂલ્ય $...........$ છે.
જયારે ગૌણ પરિપથમાં કોષને $5\,\Omega$ ના અવરોધના સાથે શંટ કરવામાં આવે છે ત્યારે પોટેન્શીયોમીટરમાં તટસ્થ બિંદુ $200\,cm$ આગળ મળે છે. શંટના અવરોધને બદલીને $15\,\Omega$ નો શંટ લગાડતાં, તટસ્થ બિંદુ $300\,cm$ સુધી ખસે છે. કોષનો આંતરિક અવરોધ $.......\Omega$ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*