$\mathrm{V}=100 \sin (100 \mathrm{t}) \mathrm{V}$અને
$\mathrm{I}=100 \sin \left(100 \mathrm{t}+\frac{\pi}{3}\right) \mathrm{mA} $ { વડે આપવામાં આવે છે, }
પરિપથમાં વિખેરીત થતો પાવર (કાર્યત્વરા)_______થશે.
$A$. શુદ્ધ ઇન્ડક્ટર.
$B$. શુદ્ધ કેપેસિટર.
$C$. શુદ્ધ રેસિસ્ટર.
$D$. ઇન્ડક્ટર અને કેપેસિટરનું સંયોજન.
નીચેનાં વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
$i=[6+\sqrt{56} \sin (100 \pi \mathrm{t}+\pi / 3)] \mathrm{A}$ પ્રવાહનું $rms$ મૂલ્ય. . . . . . .$A$ હશે.
વિધાન $I$ : $LCR$ શ્રેણી પરિપથમાં, અનુનાદ વખતે મહત્તમ પ્રવાહ મળે છે.
વિધાન $II$ : જ્યારે બંનેને સમાન વોલ્ટેજ ઉદ્રગમ સાથે જોડેલા હોય ત્યારે ફક્ત અવરોધ ધરાવતા પરિપથ માં $LCR$ પરિપથ કરતાં કદાપી ઓછl પ્રવાહ મળશે નહી.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરોઃ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ
જ્યા $X _{ C }= A . C.$ ઉદગમ સાથે જોડેલ ફક્ત સંધારકતા ધરાવતા પરિપથનો રીએકટન્સ
$X _{ L }=A.C.$ ઉદગમ સાથે જોડેલ ફક્ત ઈન્ડકટર ધરાવતા પરિપથનો રીએકટન્સ
$R = A.C.$ ઉદગમ સાથે જોડેલ ફક્ત અવરોધ ધરાવતા પરિપથનો રીએકટન્સ
$Z = LCR$ શ્રેણી પરિપથનો ઈમ્પિડન્સ
કથન $I$: જ્યારે $LCR-$શ્રેણી પરિપથમાં જ્યારે આવૃત્તિ વધે છે, પરિપથમાં પહેલા પ્રવાહ વધે છે, મહત્તમ મૂલ્ચ પ્રાપ્ત કરે છે. અને ત્યાર બાદ ધટે છે.
કથન $II$ : શ્રેણી $LCR$ પરિપથમાં અનુવાદ વખતે પાવર અવયવનું મૂલ્ય એક હોય છે.
ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.
કથન $I:$ જ્યારે અનુવાદ ઉદભવે ત્યારે ઈન્ડકટર, કેપેસીટર અને અવરોધના $AC$ ઉદગમ સાથેના શ્રેણી જોડાણમાં મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.
કથન $II:$ શુદ્ધ અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહ અને વોલ્ટેજ વચ્યે શૂન્ય કળા તફાવત હોવાથી મહત્તમ પાવરનું વિખેરણ થાય છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્મમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
વિધાન$-I$ : $AC$ પરિપથ વીજ અનુનાદ ત્યારે અનુભવે છે કે જયારે તેમાં સંગ્રાહક કે પ્રેરક આવેલા હોય.
વિધાન$-II$ : $AC$ પરિપથમાં જો શુદ્ધ સંગ્રાહક કે શુદ્ધ પ્રેરક જોડેલા હોય, તો તે શૂન્યેતર પાવર અવયવને લીધે વધુ પાવર ખર્ચાય છે.
ઉપરોક્ત વિધાનોને આધાર,યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.
લિસ્ટ $I$ | લિસ્ટ $II$ |
$A$ $AC$ જનરેટર | $I$ $L$ અને $C$ બનેની હાજરીમાં |
$B$ ટ્રાન્સફોર્મર | $II$ વિદ્યુતચુંબકીય પ્રેરણ |
$C$ અનુનાદ થવા માટે | $III$ ક્વોલિટી ફેક્ટર |
$D$ અનુનાદની તીક્ષ્ણતા | $IV$ અનોન્ય પ્રેરકત્વ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
$I=5 \sin (120 \pi t) \,A$ શૂન્યથી શરૂ કરી પ્રવાહને મહત્તમ (પીક) મૂલ્ય સુધી પહોંચતા કેટલો સમય લાગશે ?
વિધાન$-I:$ પરિપથનો પ્રતિબાદ શૂન્ય છે. તે શક્ય છે કે પરિપથમાં સંધારક અને ઈન્ડકટર જોડેલા હોય.
વિધાન$-II:$ $AC$ પરિપથમાં ઉદગમ દ્વારા અપાતી સરેરાશ કાર્યત્વરા (પાવર) કદાપિ શૂન્ય ના હોય.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરી.
List$-I$ | List$-II$ |
$(A)$ $A C$ જનરેટર | $(I)$ પરિપથમાં પ્રવાહ વહે છે કે નહી તે ચકાસવા માટેનું ડિટેકટર |
$(B)$ ગેલ્વેનોમીટર | $(II)$ યાંત્રિક ઉર્જાને વિદ્યુતકીય ઉર્જા માં રુપાંતર કરે છે. |
$(C)$ ટ્રાન્સફોર્મર | $(III)$ $AC$ પરિપથમાં અનુનાદની ઘટના ઉપર કાર્ય કરે છે |
$(D)$ ધાતુ ડિટેક્ટર (પરખ યંત્ર) | $(IV)$ ઉલટસૂલટ વોલ્ટેનને નાના કે મોટા મૂલ્યમાં બદલે છે. |
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરો
$(a)$ $\omega_{r}$ થી ડા.બા. પરિપથ મુખ્યત્વે સંધારક્ત (capacitive) ધરાવતો હશે.
$(b)$ $\omega_{r}$ થી ડા.બા. પરિપથ મુખ્યત્વે ઇન્ડક્ટીવ હશે.
$(c)$ $\omega_{ r }$ આગળ, પરિપથનો અવબાધ તેના અવરોધ જેટલો હશે.
$(d)$ $\omega_{ r }$ આગળ, પરિપથનો અવબાધ શૂન્ય હશે.
આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો
લિસ્ટ$-I$ | લિસ્ટ$-II$ |
$(a)$ $\omega L\,>\,\frac{1}{\omega C}$ | $(i)$ પ્રવાહ $emf$ સાથે કળામાં છે |
$(b)$ $\omega {L}=\frac{1}{\omega {C}}$ | $(ii)$ પ્રવાહ લગાવેલ $emf$ ની પાછળ હોય |
$(c)$ $\omega {L}\, < \,\frac{1}{\omega {C}}$ | $(iii)$ મહત્તમ પ્રવાહ પસાર થાય. |
$(d)$ અનુનાદ આવૃતિ | $(iv)$ પ્રવાહ $emf$ ની આગળ હોય |
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
લિસ્ટ $-I$ | લિસ્ટ $-II$ |
$(a)$ માત્ર અવરોધ ધરાવતા $AC$ પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત | $(i)$ પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં $\frac{\pi}{2}$ જેટલો આગળ હોય |
$(b)$ માત્ર ઇન્ડક્ટર ધરાવતા $AC$ પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત | $(ii)$ શૂન્ય |
$(c)$ માત્ર કેપેસીટર ધરાવતા $AC$ પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત | $(iii)$ પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં $\frac{\pi}{2}$ જેટલો પાછળ હોય |
$(d)$ $LCR$ શ્રેણી પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત | $(iv)$ $\tan ^{-1}\left(\frac{X_{C}-X_{L}}{R}\right)$ |