$(\left.\sin 15^{\circ}=0.25\right)$. આપેલ છે.
પ્રતિબિંબ વચ્ચેનું અંતર $15 \mathrm{~cm}$ હોય તો અરીસાની કેન્દ્ર લંબાઇ_________થશે.
વિધાન ($I$) : જ્યારે પદાર્થને એક અંતર્ગોળ લેન્સના વક્તાકેન્દ્ર આગળ મૂકવામાં આવે છે તો લેન્સની બીજી બાજુ, પ્રતિબિંબ વક્તાકેન્દ્ર ઉપર મળે છે.
વિધાન ($II$) : અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી અને સીધું પ્રતિબિંબ રચે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદભ્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I$: જ્યારે સફેદ પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે ત્યારે રાતો પ્રકાશ પીળા અને જાંબલી પ્રકાશ કરતાં વધારે વાંકો વળે છે.
વિધાન $II$ : વિભાન કરી શકતાં માધ્યમાં જુદી-જુદી તરંગલંબાઈ માટે જુદા-જુદા વક્રીભવનાંક હોય છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીયે આાપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો -
$B.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ, પ્રકાશની તરંગલંબાઈથી સ્વતંત્ર છે.
$C.$ પ્રકાશની ઝડપ ઉદગમની ગતિથી સ્વતંત્ર છે.
$D.$ માધ્યમમાં પ્રકાશની ઝડપ તીવ્રતાથી સ્વતંત્ર છે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
ક્થન $(A)$ :બે પ્રકાશ તરંગનો કળા તફાવત બદલાય જો તેઓ સમાન જાડાઈ પરંતુ જુદા-જુદા વક્રીભવનાંક ધરાવતા જુદા-જુદા માધ્યમમાંથી પસાર થાય.
કારણ $(R)$ : જુદા-જુદા માધ્યમોમાં તરંગોની તરંગલંબાઇ જુદી જુદી હોય છે.
ઉપરોક્ત વિધાનોમાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો.
$A.$ વાસ્તવિક $B.$ ચત્તું $C.$ વસ્તુના કદ કરતા નાનું $D.$ પાર્શ્વિક વ્યત્ક્રુમિત
નીયે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ ઉચિત ઉત્તર પસંદ કરો.
(પાણીનો વક્રીભવનાંક $= \frac{4}{3})$
(કાચનો વક્રીભવનાંક = $1.5$ આપેલ છે.)
$\left(\mu_{ r }=1\right)$
$\left( c =3 \times 10^{8} ms ^{-1}\right)$