વિધાન $2$ : ઉત્સર્જિત ફોટો-ઇલેકટ્રોન્સનો વેગ શૂન્યથી લઇને મહત્તમ જોવા મળે છે.કારણ કે આપાત પ્રકાશની આવૃતિના ગાળામાં વિવિઘ આવૃતિવાળા વિકિરણ હાજર હોય છે.
ઉપરોક્ત દર્શાવેલ ન્યુક્લિયર ઉત્સજર્નમાં, $Q$ નીપજનોં દળ ક્રમાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે. . . . .છે
વિધાન$-I:$ રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ દર્શાવે છે કે એકમ સમય દીઠ ક્ષય પામતા ન્યુક્લીયસની સંખ્યા નમૂનામાં ન્યુક્લીયસની કુલ સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
વિધાન$-II:$ રેડિઓન્યુક્લાઇડનું અર્ધ આયુષ્ય એ તમામ ન્યુક્લીયસના જીવન સમયનો સરવાળો અને $t =0$ સમયે રહેલા પ્રારંભિક ન્યુક્લીયસની સાંદ્રતાના ભાગાકાર જેટલો હોય.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
${ }_{11}^{22} Na \rightarrow X + e ^{+}+v$
${ }_{\mathrm{Z}}^{\mathrm{A}} \mathrm{X} \rightarrow {}_{\mathrm{Z}-1}{\mathrm{B}} \rightarrow {}_{\mathrm{Z}-3 }\mathrm{C} \rightarrow {}_{\mathrm{Z}-2} \mathrm{D}$, જ્યાં $\mathrm{Z}$ એ $X$ નો પરમાણુક્રમાંક છે. ઉપરોક્ત ક્રમમાં ક્ષય પામતા શક્ય કણો $.....$ હશે.
જો $ _1^2\,H\,,\,\,_1^3\,H\,\,$ અને $\,\,_2^4 He $ ની બંધન ઊર્જા અનુક્રમે $a, b$ અને $c (MeV$ માં) હોય ત્યારે પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા .....છે.