વિધાન $- 1$ : લાંબા અંતરના કોમ્યુનિકેશન માટે સ્કાયવેવ સિગ્નલનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ સિગ્નલની સ્થિરતા ગ્રાઉન્ડ વેવ સિગ્નલ કરતાં ઓછી હોય છે.
વિધાન $- 2$ : આયનોસ્ફિયરની સ્થિતિ અને બંધારણ દરેક કલાકે, દિવસે અને આબોહવા અનુસાર બદલાતાં રહે છે.
(આપેલ પરમણીય દળ $A=64 ; B=40 ; C=32 u$ )
$CaCO _{3( s )}+2 HCl _{( aq )} \rightarrow CaCl _{2( aq )}+ CO _{2( g )}+2 H _{2} O _{( l )}$
[બે દશાંશ બિંદુ સુધી ગણતરી કરો]
[અહીં $\mathrm{NaOH}$નું આણ્વિય દળ $=40 \;\mathrm{g} \mathrm{mol}^{-1}$]