| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $A.$ સ્લીડન | $1.$ કોષકેન્દ્ર |
| $B.$ શોન | $2.$ જર્મન બોટાનીસ્ટ |
| $C.$ રોબર્ટ બ્રાઉન | $3.$ જીવંત કોષ |
| $D.$ લ્યુવેન હોક | $4.$ બ્રીટનનાં ઝુઓલોજીસ્ટ |
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $(a)$ પ્રવાહી ભક્ષણ | $(1)$ પ્રાણીકોષ |
| $(b)$ લાયસોઝોમ્સ | $(2)$ કોષદિવાલ |
| $(c)$ અંતઃકોષરસજાળ | $(3)$ એસિડીક $PH$ |
| $(d)$ તારાકેન્દ્ર | $(4)$ રીબોઝોમ્સ |
| $(5)$ પ્રવાહી ખોરાક |
$(c)$ $RNA$ તથા પ્રોટીનનો બનેલો હોય છે.
$(d)$ કોઈપણ પટલ દ્વારા આવરેલું હોતું નથી.
ઉપર જણાવેલ વિધાન કઈ કોષ અંગિકા માટે સાચું છે?
| કોલમ$-X$ | કોલમ$-Y$ |
| $(1)$ રંગકણ | $(P)$ પ્રોટીન સંચય |
| $(2)$ હરિતકણ | $(Q)$ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સ્થાન |
| $(3)$ રંગહીનકણ | $(R)$ પુષપ, ફળ તથા બીજના રંગ માટે જવાબદાર |
| $(4)$ સમીતાયાકણ | $(S)$ ખોરાક સંગ્રહિકણ |
| કોલમ $I$ | કોલમ $II$ |
| $(A)$ કણાભસૂત્ર | $(i)$ એકપટલમય રચના |
| $(B)$ લાયસોઝોમ | $(ii)$ પટલવિહીન રચના |
| $(C)$ કોષકેન્દ્રીકા | $(iii)$ બેવડા પટલમય રચના |
| કોલમ $-I$ | કોલમ $-II$ |
| $(A)$ સૂક્ષ્મ તંતુ | $(i)$ ગ્લાયકોકેલિક્સ |
| $(B)$ સૂક્ષ્મનલિકા | $(ii)$ એક્ટિન |
| $(C)$ કશા | $(iii)$ ટ્યુબ્યુલિન |
| $(D)$ જીવાણુનું બાહયસ્તર | $(iv)$ ફ્લેજેલઇન |
| કોલમ $I$ | કોલમ $II$ |
| $(A)$ લાક્ષણિક પ્રાણીકોષ | $(i)$ બહુકોષકેન્દ્રીકા |
| $(B)$ યુગ્મનજ | $(ii)$ એકકોષકેન્દ્ર |
| $(C)$ માનવ રક્તકણ | $(iii)$ બે કોષકેન્દ્ર |
| $(D)$ વનસ્પતિ ભ્રુણપોષ | $(iv)$ કોષકેન્દ્ર નો અભાવ |