$0.2\,M$ $NH_4OH$ અને $ 0.2\,M$ $NH_4Cl $ નું દ્રાવણ આપેલું છે. જો $1.0\, ml\, 0.001\, M \,HCl $ ઉમેરવામાં આવે તો પરિણામી દ્રાવણનાં $[OH^-]$ કેટલા થશે ? [$K_b$ = $2\times10^{-5}$]
$1.0$ મોલ $HCl$ અને $1.0$ મોલ $CH_3COONa$ ને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે છે અને કદને $1$ લીટર બનાવાય છે. દ્રાવણમાં $H^+$ ની સાંદ્રતા કેટલી થાય ? $K_a$ = $CH_3COOH \,1.6 \times 10^{-5}$
$25\,°C$ એ $BaSO_4$ ની દ્રાવ્યનો નિપજ $1.0 \times 10^{-9}$ છે. $0.01 \,M Ba^{+2}$ આયનમાં દ્રાવણમાંથી $BaSO_4$ ના અવક્ષેપ માટે $H_2SO_4$ ની સાંદ્રતા કેટલી થશે ?
$25\,°C$, એ $Mg(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $1.0 \times 10^{-11}$ છે તો $0.001 \,M\, Mg^{2+}$ આયનના દ્રાવણમાંથી $Mg^{2+}$ આયનનું અવક્ષેપન થઈ $Mg(OH)_2$ બનાવવા કેટલી $pH$, જરૂરી છે ?
$25\,°C$ એ $Pbl_2$ ની દ્રાવ્યતા $ 0.7\,g\, L^{-1}$ છે તો આ તાપમાને $Pbl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર = .......? ($Pbl_2$ નો મોલર દળ =$ 461.2\, g$ મોલ$^{-1}$)
$298\, K$ એ $M_2SO_4 (M^+$ એ એક સંયોજક ધાતુ આયન) $M^+$ ની $K_{sp}\, 1.2 \times 10^{-5}\,\, 298 \,K$ એ આ ધન સંતૃપ્ત દ્રાવણમાં કેટલા $M^+$ આયનની મહત્તમ સાંદ્રતા મળશે ?
$300\, cc \,0.3\, M \,NH_3$ અને $500\, cc\, 0.5\, M\, NH_4Cl$ ના મિશ્રણ દ્વારા બનાવેલ બફરની $pH$ શોધો $?$ $NH_3$ માટે $1.8 \times K_b = 10^{-5}\,\,K_b$.
$A_2B_3$ ના જલીય દ્રાવણમાં તે $A_2B_3 $ $\rightleftharpoons$ $ 2A^{+3} + 3B^{-2}$ પ્રમાણે સંપૂર્ણ આયનીકરણ પામે છે. દ્રાવ્યમાં $A^{+3}$ ની સંખ્યા એ...... બરાબર છે.
$AOH$ અને $BOH$ બેઇઝના આઇનીકરણ અચળાંક ${K_{{b_1}}}$અને ${K_{{b_2}}}$છે. તેનો સંબંધ $p{K_{{b_1}}} < p{K_{{b_2}}}$છે. તો નીચેના બેઇઝના સંયુગ્મન પરથી કયુ સૌથી વધુ $pH$ દર્શાવતું નથી ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*