$(F, L, D, Y, I, Q, P$ અને એમિનો એસિડો માટે એક અક્ષર કોડ છે)
વિધાન $I : $શુદ્ધ, એનિલિન અને બીજા એરાઈલએમાઈન સામાન્ય રીતે રંગવિહીન હોય છે.
વિધાન $II :$ વાતાવરણીય રિડકશનના કારણે સંગ્રહ કરેલ એરાઈલએમાઇન રંગીન બને છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
$(A)$ $o-$નાઈટ્રોએનિલિન અને $p-$નાઈટ્રોએનિલીન એ મુખ્ય નીપજો છે.
$(B)$ $p-$નાઈટ્રોએનિલિન અને $m-$નાઈટ્રોએનિલિન એ મુખ્ય નીપજો છે.
$(C)$ $HNO _{3}$ એ એક એસિડ તરીકે વર્તે છે.
$(D)$ $H _{2} SO _{4}$ એ એક એસિડ તરીકે વર્તે છે.
સાચુ વિકલ્પ પસંદ કરો.
કથન $(A) :$ $CH _3 Cl$ ની એનિલિન અને નિર્જળ $AlCl _3$ સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ $o$ અને $p$-મિથાઈલ એનિલિન આપતું નથી.
કારણ $(R) :$ એનિલિનમાં $- NH _2$ સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ $AlCl _3$ સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા $m$-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
કથન $(A) \,:$ એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે.
કારણ $(R)\, :$ નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.
સૂચિ $I$ | સૂચિ $II$ | ||
$A.$ | બેન્ઝન સલ્ફોનિલ ક્લોરાઈડ | $I.$ | પ્રાથમિક એમાઈન માટેની કસોટી |
$B.$ | હોફમાન બ્રોમામાઈડ પ્રક્રિયા | $II.$ | એન્ટી જેત્સેફ (Anti Saytzeff) |
$C.$ | કાર્બાઈલ એમાઇન પ્રક્રિયા | $III.$ | હિન્સધર્ગ પ્રક્રિયક |
$D.$ | હોફમાન અભિવિન્યાસ (orientation) | $IV.$ | આયસોસાયનેટની જાણીતી પ્રક્રિયા |
નિપજ $'B'$ શોધો.
(જ્યાં $Me$ એ- $CH _{3}$ છે.)
: [જ્યાં $t-Bu$ એ$-C$ $-\left( CH _{3}\right)_{3}$ ]
વિધાન $I :$ હોફમેન વિઘટન પ્રક્રિયામાં, ફક્ત આલ્કાઈલ સમૂહનું સ્થળાંતર અભિગમનાંક (migration) એમાઈડના કાર્બોનિલ કાર્બન પરથી નાઈટ્રોજન પરમાણુ પર થાય છે.
વિધાન $II :$ હોફમેન વિધટન પ્રક્રિયામાં સમૂહ (ગ્રુપ) નું સ્થળાંતર (migrated) ઈલેક્ટ્રોનની ઉણપ ઘરાવતા પરમાણુ પર થાય છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
ઉપરોક્ત પ્રક્રિયાને ધ્યાનમાં લેતા, અનુક્રમે $X$ અને $Y$ છે
ઉપરોક્ત પ્રક્રિયામાં, $3.9\, g$ બેન્ઝીન નાઈટ્રેશન પર $4.92\, g$ નાઇટ્રોબેન્ઝિન આપે છે, ઉપરોક્ત પ્રક્રિયામાં નાઇટ્રોબેન્ઝિનની ટકાવારી નીપજ ............. $\%$.
(આણ્વિય દળ આપેલ છે: $C : 12.0\, u , H : 1.0\, u$$O : 16.0\, u , N : 14.0\, u )$
$I.$ ${Sn}-{HCl}$ $II.$ ${Sn}-{NH}_{4} {OH}$ $III.$ ${Fe}-{HCl}$ ${IV} . {Zn}-{HCl}$ $V.$ ${H}_{2}-{Pd}$ $VI.$ ${H}_{2}-$ રેની નિકલ
${image}$
(આપેલ : આણ્વિય દળો : $C$ : $12.0\, u$, $H : 1.0\, u , N : 14.0\, u , Br : 80.0\, u ]$
વિધાન $II :$ પિરિડીનમાં નાઈટ્રોજન ઉપર ઈલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મો તેને બેઝિક બનાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$B.$ $N , N-$ ડાયમિથાઈલ એનિલીન
$C.$ $N-$મિથાઈલ એનીલીન
$D.$ બેન્ઝીનામાઈન
ઊપર આપેલા એમાઈન્સની બેઝીક પ્રવૃત્તિનો સાચો ક્રમ પસંદ કરો.
${image}$
$\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad$(પીળા રંગનું સંયોજન)
ઉપરોક્ત પ્રક્રિયા ધ્યાનમાં લો, નીપજ $"P"$ છે:
(આપેલ : આણ્વિય દળ : $C : 12.0\, u , H : 1.0 \,u,N : 14.0\, u , O : 16.0\, u , Cl : 35.5\, u )$
ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયામાં, મધ્યસ્થી $"X"$ અને પ્રક્રિયક $/$ શરત $A$ કયા છે?
વિધાન $(A):$ એરોમેટિક પ્રાથમિક એમાઈન્સ તૈયાર કરવા માટે ગેબ્રિયલ પ્થેલેમાઇડ સંશ્લેષણનો ઉપયોગ કરી શકાતો નથી.
કારણ $(R) :$ એરાઇલ હેલાઇડ્સ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાંથી પસાર થતા નથી.
પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I :$ એનિલિન એસીટેમાઇડ કરતાં ઓછી બેઝિક છે.
વિધાન $II :$ એનિલિનમાં, નાઇટ્રોજન અણુ પરના ઇલેક્ટ્રોનની એકમાત્ર જોડ વિસ્થાનીકૃતને કારણે બેન્ઝીન રિંગ ઉપર અલગ થઈ જાય છે અને તેથી પ્રોટોન માટે ઓછી ઉપલબ્ધ છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો: