ઉપરોક્ત સંયોજનના જલીયકરણ દ્વારા મેળવેલા એમિનો એસિડને ઓળખો.
Column $-I$ | Column $-II$ | ||
$(i)$ | એન્ટિબેરીબેરી ફેક્ટર | $(A)$ | વિટામિન $C$ |
$(ii)$ | સ્વાદુપિંડ | $(B)$ | ગ્લીસરાઇડસ |
$(iii)$ | પાલ્મ ઓઇલ | $(C)$ | વિટામિન $B_1$ |
$(iv)$ | $L (+)-$ એસ્કોર્બિક એસિડ | $(D)$ | ઇસ્યુલિન |
ઉપરોક્ત પ્રકિયા ની નીપજ $(A)$ શું હશે ?
$(i)$ તેઓ કેન્દ્રઅનુરાગી સમૂહોની અછત ધરાવે છે
$(ii)$ તેઓ અત્યંત વિશિષ્ટ હોય છે
$(iii)$ તેઓ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડી પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે
$(iv)$ પેપ્સીન એ પ્રોટીયોલિટિક ઉત્સેચક છે
$\begin{matrix}
\underset{X}{\mathop{H}}{{O}_{2}}C-C{{H}_{2}}-CH-C{{O}_{2}}\underset{Z}{\mathop{H}}\, \\
\,\,\,\,\,\,\,\,\,\,\,| \\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,+N{{H}_{3}} \\
\end{matrix}$
એમીનો એસિડ ના આઇસોઇલેક્ટ્રીક બિંદુ શું હશે