| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ પૃથ્વી | $(a)$ પૃથ્વીનો ઉપગ્રહ છે. | $1 - \ .............$ |
| $(2)$ સૂર્ય | $(b)$ રાત્રે ઝબૂકતા જોવા મળે છે. | $2 - \ ............$ |
| $(3)$ ચંદ્ર | $(c)$ ખરતા તારા તરીકે ઓળખાય છે. | $3 - \ ............$ |
| $(4)$ તારા | $(d)$ સૂર્યમંડળનો ગ્રહ છે. | $4 - \ .............$ |
| $(e)$ દિવસે દેખાતો તારો છે. |
નીચે આપેલા પદાર્થોનું અવકાશીય પદાર્થો અને પૃથ્વી પરના પદાર્થોમાં વર્ગીકરણ કરો:
સૂર્ય, પાણી, ચંદ્ર, ઑક્સિજન, તારા, ઉલ્કા, દરિયો, લાકડું