Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને $……….$ ના રોગો થાય છે.
View Solution
2
ચાર રસ્તા પર રાહદારીઓને રસ્તો ઓળંગવા $…….$ હોય છે.
View Solution
3
ચાર રસ્તા પર $…….$ સિગ્નલ લાઇટ થતાં વાહનો આગળ વધે છે.
View Solution
4
આગગાડીમાં ઈંધણ તરીકે $……….$ વપરાય છે.
View Solution
5
સ્કૂટરમાં ઈંધણ તરીકે $…….$ વપરાય છે.
View Solution
6
લીલાં લાકડાંને સળગાવતાં ઘુમાડો વધારે થાય છે.
View Solution
7
પેટ્રોલ $-$ ડીઝલના ભાવ $2014$ માં હતો તેટલો જ અત્યારે હોય .
View Solution
8
પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં એકસરખો હોય છે.
View Solution
9
બાયોગેસ એ અનવીનીકરણીય ઊર્જાનો સ્રોત છે.
View Solution
10
ખનીજતેલ પૃથ્વીના પેટાળમાંથી બધા જ દેશોમાંથી મળે છે.
View Solution
11
ખનીજતેલના નિર્માણમાં બહુ સમય લાગતો નથી.
View Solution
12
ખનીજતેલ પ્રાકૃતિક રીતે બને છે.
View Solution
13
પેટ્રોલ અને ડીઝલ જમીનમાંથી મેળવવામાં આવે છે.
View Solution
14
લાકડાં અને છાણાંનો બળતણ તરીકે ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી.
View Solution
15
વાહનોમાંથી નીકળતા ધુમાડાથી શ્વાસ સંબંધિત રોગો થાય છે.
View Solution
16
હલેસાં વડે ચાલતી હોડીમાં કોઈ પણ પ્રકારનું બળતણ વપરાતું નથી.
View Solution
17
સૌર $-$ ઊર્જાથી ચાલતાં વાહનોથી ઈંધણની બચત થાય છે.
View Solution
18
રેલવે ફાટક બંધ હોય ત્યારે આપણે વાહનોનું એન્જિન ચાલુ રાખવું જોઈએ.
View Solution
19
પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરકસરપૂર્વક કરવો જોઈએ.
View Solution
20
સૂર્ય એ ઊર્જાનો મૂળભૂત સ્રોત છે.
View Solution
21
મોટરસાઇકલ ચલાવવા ડીઝલની જરૂર પડે છે.
View Solution
22
ટ્રાફિકના નિયમો લોકોની સુખાકારી માટે હોય છે.
View Solution
23
'
અ
'
'
બ
'
ઉત્તર
$(1)$ પેટ્રોલ
$(a)$ ટ્રક અને બસ
$1 -\ ..........$
$(2)$ ડીઝલ
$(b)$ આગગાડી
$2 - ...........$
$(3) \text{CNG}$
$(c)$ હોડી
$3 -\ ..........$
$(4)$ કોલસો
$(d)$ મોટરસાઇકલ
$4 -\ ...........$
$(e)$ રિક્ષા
View Solution
24
નીચેનાં ઈંધણોનું ઘન, પ્રવાહી અને વાયુ ઈંધણમાં વર્ગીકરણ કરો: પેટ્રોલ, $\text{LPG}$, લાકડાં, છાણાં, $\text{CNG}$, ડીઝલ, કોલસો, કેરોસીન
View Solution
25
નીચેનાં ઊર્જા-સ્ત્રોતોનું ખૂટી જાય તેવા અને ખૂટી ન જાય તેવા ઊર્જા-સ્રોતોમાં વર્ગીકરણ કરો : પેટ્રોલ, પવન, કોલસો, છાણાં, ડીઝલ, પાણીનો પ્રવાહ, કેરોસીન.
View Solution
26
નીચે આપેલી ટ્રાફિકની નિશાનીઓનું અવલોકન કરો અને આ નિશાની શું સૂચવે તે લખો :
View Solution
27
હવે પછીનાં વર્ષોમાં કયા બળતણનો ઉપયોગ વધશે અને કયા બળતણનો ઉપયોગ ઘટશે ?
View Solution
28
પહેલાંના લોકો લાકડાંનો કયા-કયા કામ માટે ઉપયોગ કરતા હતા ?
View Solution
29
કારણ આપોઃ કેટલાંક લોકો રસોઈ બનાવવા લાકડાં, છાણાંનો વધુ ઉપયોગ કરે છે.
View Solution
30
કારણ આપો : ગામડામાં રહેતા ઘણા લોકો છાણાંનો ઈંધણ તરીકે ઉપયોગ કરે છે.
View Solution
31
ચૂલા કે સગડીમાં ઈંધણ તરીકે કઈ કઈ વસ્તુઓ વપરાય છે?
View Solution
32
ઈંધણ ક્યાં ઉપયોગી છે $?$
View Solution
33
ફક્ત પેટ્રોલથી ચાલતાં હોય તેવાં બે સાધનો $($વાહનો$)$ જણાવો.
View Solution
34
ડીઝલથી ચાલતાં બે વાહનોનાં નામ જણાવો.
View Solution
35
પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે $?$
View Solution
36
ટ્રાફિક સિગ્નલની લાલ લાઇટ પર ઊભા રહેતાં વાહનનું એન્જિન બંધ કરીએ, તો તેનાથી કયા ફાયદા થાય છે $?$
View Solution
37
વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવો.
View Solution
38
બધા લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ શા માટે નથી કરતા?
View Solution
39
આપેલ ઊર્જાસ્રોતનું માગ્યા મુજબ વર્ગીકરણ કરોઃ (સૂર્ય, પવન, પેટ્રોલ, ડીઝલ, $\text{CNG}$, બાયોગેસ, કેરોસીન, કોલસો)
View Solution
40
પેટ્રોલિયમ, કોલસો વગેરેને અનવીનીકરણીય ઊર્જા સ્રોત કહે છે. શા માટે?
View Solution
41
અનવીનીકરણીય ઊર્જાના સ્રોત કયા કયા છે?
View Solution
42
નવીનીકરણીય ઊર્જા સ્રોતમાં કોનો કોનો સમાવેશ થાય છે?
View Solution
43
ઊર્જાના સ્રોતના પ્રકાર કેટલા છે $?$ કયા કયા $?$
View Solution
44
ખનીજતેલ સિવાય જમીનમાં ઊડે બીજું શું મળી આવે છે?
View Solution
45
પેટ્રોલ પંપ પર ખનીજતેલ બચાવવાનાં પોસ્ટરો શા માટે લખેલાં હશે?
View Solution
46
આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ? શા માટે?
View Solution
47
પેટ્રોલિયમ કયા ઉદ્યોગો માટેનો કાચો માલ પૂરો પાડે છે $?$
View Solution
48
ગુજરાતમાં કયા કયા સ્થળે ખનીજતેલ રિફાઈનરી આવેલી છે?
View Solution
49
પેટ્રોલિયમને રિફાઇન્ડ કરીને તેમાંથી શું શું અલગ પાડવામાં આવે છે?
View Solution
50
યંત્રો દ્વારા પાઇપોમાંથી મેળવેલું ખનીજતેલ કેવું હોય છે?
View Solution
51
ખનીજતેલ પૃથ્વીના પેટાળમાંથી કેવી રીતે મેળવાય છે?
View Solution
52
ભારતનાં કયાં કયાં રાજ્યોમાંથી ખનીજતેલ મળે છે ?
View Solution
53
ખનીજતેલનું નિર્માણ કેવી રીતે થયું છે, તે લખો.
View Solution
54
પેટ્રોલ પંપ પર કેવાં કેવાં પોસ્ટરો હતાં?
View Solution
55
વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?
View Solution
56
વાહનોના હોર્નના ઘોઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ?
View Solution
57
વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે ?
View Solution
58
હવાના પ્રદૂષણને કારણે શું થાય છે?
View Solution
59
અવાજના પ્રદૂષણને કારણે કયા રોગો થાય છે?
View Solution
60
કયાં વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે?
View Solution
61
કયાં વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે?
View Solution
62
જ્યારે વધુ વાહનોની સતત અવર $-$ જવર થાય ત્યારે શું થાય છે $?$
View Solution
63
બસમાંથી રસ્તા પર જતાં કયાં કયાં વાહનો જોવા મળે છે ?
View Solution
64
સૂર્ય $-$ ઊર્જાનો ઉપયોગ કરતાં ઉપકરણો $($સાધનો$)$ કયાં કયાં છે $?$
View Solution
65
પેટ્રોલિયમ કેવું પ્રવાહી છે?
View Solution
66
ખનીજ તેલનું બીજું નામ શું છે?
View Solution
67
$\text{LPG}$ નું પૂરું નામ જણાવો.
View Solution
68
$\text{CNG}$ નું પૂરું નામ જણાવો.
View Solution
69
ઝીબ્રા $-$ ક્રૉસિંગનો શો ઉપયોગ થાય છે $?$
View Solution
70
કઈ લાઇટ ચાલુ થતાં ઊભેલાં વાહનો રસ્તા પર આગળ વધે છે?
View Solution
71
કઈ લાઇટ ચાલુ થતાં વાહનો સિગ્નલ પહેલાં થોભી જાય છે?
View Solution
72
ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગની લાઇટો હોય છે? કઈ કઈ?
View Solution
73
શહેરોમાં ટ્રાફિક સિગ્નલ ક્યાં હોય છે?
View Solution
74
હવે પછીના દસ વર્ષમાં કયાં બળતણનો ઉપયોગ વધશે અને કયાં બળતણનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા કરો.
View Solution
75
તમારા વિસ્તારમાં છેલ્લાં દસ વર્ષમાં રસોઈ માટે કયાં કયાં બળતણનો ઉપયોગ વધ્યો છે? કયાં કયાં બળતણનો ઉપયોગ ઘટ્યો છે?
View Solution
76
જ્યારે તમારા વડીલો નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું?
View Solution
77
તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે $?$ તે શા માટે વપરાયું $?$
View Solution
78
પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે?
View Solution
79
તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે ?
View Solution
80
ભારતનાં કયાં રાજ્યોમાં તેલક્ષેત્રો છે?
View Solution
81
વાહનોના હૉર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ?
View Solution
82
વાહનોમાંથી આવતાં ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે $?$
View Solution
83
તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે નોકરીએ કેવી રીતે જાય છે $?$
View Solution
84
તમે શાળાએ કેવી રીતે જાઓ છો?
View Solution
85
તમે સાઇકલ ચલાવો છો? જો હા, તો તેના પર ક્યાં જાઓ છો?
View Solution
86
કયાં વાહનો ધુમાડો કાઢે છે?
View Solution
87
વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે?
View Solution
88
કયાં વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે $?$
View Solution
89
તમે શું વિચારો છો, કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે?
View Solution
90
"ઉજ્જવલા યોજના” વિશે જણાવો.
View Solution
91
લાકડાં અથવા છાણાંથી ચૂલાથી રસોઈ કરનાર વ્યક્તિને કઈ કઈ તકલીફો પડે છે?
View Solution
92
ઈંધણ બચાવવાના ઉપાયો સૂચવો.
View Solution
93
પેટ્રોલિયમનું રિફાઇનરીમાં શું કરવામાં આવે છે તે સમજાવો.
View Solution
94
પહેલાંના સમયમાં લોકો છાણાં, લાકડાં અને સૂકાં ડાળખાંનો શો ઉપયોગ કરતા હતા?
View Solution
95
પેટ્રોલિયમને ‘ કાળું સોનું ' શા માટે કહેવામાં આવે છે?
View Solution
96
જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને શું શું તે મળે છે?
View Solution
97
પેટ્રોલ પંપ પર તમે કયાં કયાં બોર્ડ જોઈ શકો છો?
View Solution
98
જૂના સમયમાં અવરજવર માટે શાનો ઉપયોગ થતો તેનાથી શો ફાયદો થતો?
View Solution
99
વાહનવ્યવહાર માટે કયાં કયાં સાધનોનો ઉપયોગ થાય છે?
View Solution
100
શું દુર્ગા લાકડાં સિવાય બીજું કંઈ વાપરી શકે $?$ કેમ નહિ $?$
View Solution
Previous
1
...
192
193
194
195
196
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip