| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ સામાન્ય સ્થિતિમાં એક મિનિટમાં થતા શ્વાસોચ્છવાસની સંખ્યા | $(a) 80$ થી વધુ | $1 -\ ..........$ |
| $(2)$ દોડ્યા પછી તરત એક મિનિટમાં થતા શ્વાસોચ્છવાસની સંખ્યા | $(b) 72$ થી $75$ | $2 -\ ..........$ |
| $(3)$ આરામની સ્થિતિમાં એક મિનિટમાં થતા હૃદયના ધબકારાની સંખ્યા | $(c) 24$ થી વધુ | $3 -\ ..........$ |
| $(4)$ લાંબું દોડ્યા પછી તરત એક મિનિટમાં થતા ધબકારાની સંખ્યા | $(d) 14$ થી $18$ | $4 -\ ..........$ |
| $(e) 42$ થી $48$ |