તમે જમ્મુ અને કાશ્મીરનાં જુદા જુદા પ્રકારનાં રહેઠાણો જેવાં કે – કેટલાંક ઊંચા પર્વતો પર, કેટલાંક પાણી પર, કેટલાંક લાકડાં અને પથ્થરમાં સુંદર ભાત સાથે અને કેટલાંક હરતાં-ફરતાં ઘર કે જે પૈક કરી બીજી જગ્યાએ લઈ જઈ શકાય, તે બધાં વિશે વાંચ્યું. આ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
તમારા ઘર કરતાં તે કેવી રીતે અલગ છે?