Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
જંગલો આપણી ‘ સહિયારી બૅન્ક' છે $–$ એટલે શું $?$
View Solution
2
સૂર્યમણિ શાળાએ જતાં શાળાનો સીધો રસ્તો પસંદ કરવાને બદલે જંગલનો રસ્તો પસંદ કરતી હતી, કારણ કે $.....$
View Solution
3
‘વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલાં જ મહત્ત્વનાં છે.' આ વાક્ય કોણ બોલે છે $?$
View Solution
4
સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈને શું કરે છે $?$
View Solution
5
બાળકો $..............$ માંથી બનાવેલા કપથી પાણી પીતા હતા.
View Solution
6
‘તોરંગ'નો અર્થ $...............$ થાય.
View Solution
7
$..............$ એક પત્રકાર હતાં.
View Solution
8
સૂર્યમણિએ ભણવા માટે $ .............$ મેળવી હતી.
View Solution
9
જંગલના લોકો $...............$ થી ડરતા હતા.
View Solution
10
આપણે જંગલોનું $.............$ કરવું જોઈએ.
View Solution
11
$.......... $ એ 'સ્ટાર ગર્લ' છે.
View Solution
12
બાળકો $..........$ ની સાથે જંગલમાં જતા હતા.
View Solution
13
મિઝોરમના $………$ ભાગના લોકો જંગલો સાથે જોડાયેલા છે.
View Solution
14
મિઝોરમ લોકોનું ખાસ નૃત્ય $………$ છે.
View Solution
15
સૂર્યમણિનું ગામ $………$ રાજ્યમાં આવેલું છે.
View Solution
16
સુર્યમણિ વનવાસીઓના $…………$ માટે લડતી હતી.
View Solution
17
સુર્યમણિની માતા $………$ માંથી ટોપલીઓ બનાવતી હતી.
View Solution
18
જે લોકો જંગલોમાં ઓછામાં ઓછા $…………$ વર્ષથી રહેતા હોય તેઓને જંગલના હકનો કાયદો $-2007$ નો લાભ મળી શકે છે.
View Solution
19
જંગલમાં રહેતા લોકોને $………$ કહે છે.
View Solution
20
‘‘વાંચતા શીખવા માટે $………$ પુસ્તકો જેટલાં જ મહત્ત્વનાં છે.''
View Solution
21
સૂર્યમણિ સાથે બાળકો જંગલમાં જઈને $………$ ભાષામાં ગીતો ગાય છે.
View Solution
22
સૂર્યમણિ દર રવિવારે બાળકોને $….…$ માં લઈ જાય છે.
View Solution
23
મિઝોરમના જંગલમાં વસતા લોકોના લગભગ બધા બાળકો શાળાએ જાય છે.
View Solution
24
ઝૂમકૃષિમાં જમીન ખેડવામાં આવે છે.
View Solution
25
સૂર્યમણિના મતે બાળકોએ શાળાની ભાષા જ શીખવી જોઈએ.
View Solution
26
સૂર્યમણિ તેના ગામમાં બી.એ. કરનાર પહેલી છોકરી હતી.
View Solution
27
આપણી સહિયારી મિલકતનો જો કોઈ વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે છે.
View Solution
28
બધાં જંગલોમાં એક જ પ્રકારનાં વૃક્ષો હોતાં નથી.
View Solution
29
જો કોઈ એકબીજાની નજીક ઘણાં વૃક્ષો ઉગાડે, તો તે જંગલ બની જશે.
View Solution
30
મિઝોરમ રાજ્યના મુખ્ય પાક બાજરી છે.
View Solution
31
ઝૂમકૃષિમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે.
View Solution
32
મિઝોરમના પર્વતીય પ્રદેશમાં જંગલો આવેલાં છે.
View Solution
33
સૂર્યમણિએ તેના બાળપણના મિત્ર બિજોય સાથે લગ્ન કર્યા હતા.
View Solution
34
ઠેકેદાર જંગલોને 'સહિયારી બૅન્ક' સમજતો હતો.
View Solution
35
સૂર્યમણિ ‘ ઝારખંડ જંગલ બચાવો આંદોલન'ના કામમાં જોડાઈ હતી.
View Solution
36
સૂર્યમણિએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ બી.એ. પાસ કર્યું.
View Solution
37
સૂર્યમણિ બાળકોને ઘરે $-$ ઘરે જઈને ભણાવતી હતી.
View Solution
38
'
અ
'
'
બ
'
ઉત્તર
$(1)$ સુર્યમણિ
$(a)$ ઠેકેદાર
$1 -\ ..........$
$(2)$ વાસવાદીદી
$(b)$ સૂર્યમણિના કાકા.
$2 -\ ..........$
$(3)$ શંભુ
$(c)$ ‘સ્ટાર ગર્લ’
$3 -\ ..........$
$(4)$ બિજોય
$(d)$ સુર્યમણિના પતિ
$4 -\ ...........$
$(e)$ પત્રકાર
View Solution
39
નીચેનાં વૃક્ષોમાંથી જંગલનાં વૃક્ષો શોધી તેની યાદી બનાવો. સાગ, આંબો, લીમડો, સાલ, સીસમ, પીંપર, ચેર, વાંસ, પીપળો, મહુડો, બાવળ, દેવદાર, આસોપાલવ, ચીકુડી, ગુલમહોર
View Solution
40
નીચેની વસ્તુઓમાંથી જંગલમાંથી મળતી વસ્તુઓ શોધી તેની યાદી બનાવો. મધ, ગોળ, લાખ, ગુંદર, ખાંડ, વાંસ, ચા, પુસ્તકો, ઔષધિ, રાળ, બેટ, દડો, લાકડાં, કપડાં, ચશ્માં, પાંદડાં
View Solution
41
મિઝોરમમાં જે પરિવાર ખેતી કરવા સક્ષમ હોય તે કેવી રીતે ખેતી કરે છે ?
View Solution
42
ઝૂમકૃષિ દ્વારા કયા કયા પાક ઉગાડી શકાય ?
View Solution
43
ઝૂમકૃષિમાં અનિચ્છનીય છોડ શા માટે નથી કાઢવામાં આવતા?
View Solution
44
ભારતના કયા ભાગોમાં ઝૂમકૃષિ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે $?$
View Solution
45
ઝૂમકૃષિ એટલે શું?
View Solution
46
વાંસના કપ કોણે બનાવ્યા હશે અને જંગલમાં કેમ મૂક્યા હશે?
View Solution
47
ચામુઈએ કહ્યું કે તેઓ ‘ટીન' એકમનો ઉપયોગ કરી જમીન માપે છે. જમીન માપવાના બીજા કયા એકમો છે?
View Solution
48
મિઝોરમની આજુબાજુ કયાં રાજ્યો છે?
View Solution
49
$1$ ટીન જમીન એટલે શું?
View Solution
50
પંચાયતની સભા શા માટે મળવાની હતી $?$
View Solution
51
જેમાં ગાઢ જંગલો હોય તેવાં રાજ્યોનાં નામ જણાવો.
View Solution
52
ભારતના કયા કયા રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે ?
View Solution
53
સીખ્યાએ જંગલો કપાવવાથી કઈ સમસ્યાઓ થશે તે જણાવ્યું છે?
View Solution
54
સીખ્યા મુખ્યમંત્રીને શા માટે પત્ર લખે છે?
View Solution
55
જંગલના હકના કાયદા વિશે ટૂંકમાં જણાવો.
View Solution
56
સૂર્યમણિને બીજા દેશોમાં શા માટે આમંત્રણ આપવામાં આવતું હતું?
View Solution
57
સૂર્યમણિ કોના માટે લડતી હતી ?
View Solution
58
તોરંગ” કેન્દ્રમાં કેવા પ્રકારનાં પુસ્તકો રાખવામાં આવ્યાં હતાં?
View Solution
59
તોરંગમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થતી હતી ?
View Solution
60
કેટલાક લોકો જંગલના લોકોને ‘જંગલી' કહે છે, આવું કહેવું શા માટે યોગ્ય નથી ?
View Solution
61
સૂર્યમણિનું ક્યું સ્વપ્ન હતું?
View Solution
62
સૂર્યમણિ કયા આંદોલનમાં જોડાઈ હતી?
View Solution
63
બીજી કઈ વસ્તુઓ છે જે આપણી સહિયારી મિલકત છે?
View Solution
64
તમારા મતે જંગલો કોનાં છે $? \ ($નમૂનારૂપ જવાબ$)$
View Solution
65
મણિયાકાકાએ સૂર્યમણિને બિશનપુરની શાળાએ જવા કેવી રીતે સમજાવી?
View Solution
66
સૂર્યમણિ બિશનપુરની શાળાએ જવા શા માટે રાજી ન હતી ?
View Solution
67
કારણ આપો : ઇચ્છા ન હોવા છતાં ઘણાં વનવાસીઓ શહેરમાં રહેવા આવે છે.
View Solution
68
ઠેકેદાર સૂર્યમણિના ગામના લોકોને જંગલમાં કેમ જવા ન હતો ?
View Solution
69
ઠેકેદાર કોને કહે છે ?
View Solution
70
સૂર્યમણિના પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલતું હતું?
View Solution
71
સૂર્યમણિની માતા શું કરતી હતી?
View Solution
72
સૂર્યમણિને જંગલ પ્રત્યે બાળપણથી પ્રેમ હતો તે શા પરથી કહી શકાય?
View Solution
73
વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે?
View Solution
74
તમારા વિચારે જંગલ શું છે? (નમૂનારૂપ જવાબ)
View Solution
75
'સ્ટાર ગર્લ' એટલે ?
View Solution
76
સૂર્યમણિ જંગલ વિશે શું કહે છે?
View Solution
77
બાળકો જંગલમાં જઈને શું કરે છે?
View Solution
78
‘ જંગલના હકનો કાયદો $-2007$ ' લખો.
View Solution
79
એક ટીન જમીન એટલે શું?
View Solution
80
સૂર્યમણિનું કુદુક જાતિ માટેનું સ્વપ્ન શું હતું?
View Solution
81
સૂર્યમણિને બિશનપુરની શાળામાં ભણવું શા માટે સરળ બન્યું?
View Solution
82
સૂર્યમણિને બિશનપુરની શાળામાં પ્રવેશ કોણે અપાવ્યો હતો?
View Solution
83
સૂર્યમણિનાં માતા કયું કામ કરતાં હતાં?
View Solution
84
સૂર્યમણિનો પરિવાર શું કામ કરતો હતો?
View Solution
85
દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈ જઈને શું શીખવતી હતી?
View Solution
86
“ સ્ટાર ગર્લ' એટલે શું?
View Solution
87
શાળાએથી પાછા ફરતાં, બાળકો વાંસના કપમાં પાણી પીતાં હતાં. તમારા મતે એ કપ કોણે બનાવ્યો હશે અને જંગલમાં મૂક્યો હશે? કેમ?
View Solution
88
ચામુઈએ કહ્યું તેઓ ‘ ટીન ’ એકમનો ઉપયોગ કરી જમીન માપે છે. જમીન માપવાના બીજા કયા ઉપાયો (એકમો) છે?
View Solution
89
મિઝોરમની આજુબાજુ કયાં રાજ્યો છે?
View Solution
90
તમારે એવો કોઈ મિત્ર છે, જેની સાથે તમે બધું આપ-લે કરી શકો છો?
View Solution
91
તમે કોઈને જાણો છો જેને જંગલો પસંદ છે?
View Solution
92
શું બધાં જંગલોમાં એક જ પ્રકારનાં વૃક્ષો હોય છે? તમે કેટલાં વૃક્ષો ઓળખી શકો છો?
View Solution
93
વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે?
View Solution
94
જો કોઈ એકબીજાની નજીક ઘણાં વૃક્ષો ઉગાડે, તો તે જંગલ બની જશે?
View Solution
95
તમારા વિચારે જંગલ શું છે?
View Solution
96
ચેરાવ નૃત્ય વિશે થોડી માહિતી આપો.
View Solution
97
તમને ઝૂમકૃષિમાં કઈ બાબત રસપ્રદ લાગી $?\ ($નમૂનારૂપ જવાબ$)$
View Solution
98
જંગલો બચાવવા શું કરી શકાય?
View Solution
99
તમારા મતે જંગલો કપાવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય છે $?$
View Solution
100
એવી કઈ બાબતો છે જે પર્યાવરણને થોડા-ઘણા અંશે નુકસાન કરતી હોવા છતાં આજના સમયમાં જરૂરી છે? કેમ?
View Solution
Previous
1
...
203
204
205
206
207
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip