| 'અ' | 'બ' | ઉત્તર |
| $(1)$ ધનુનાં કાકી | $(a)$ ધનુના પરિવારના સૌથી મોટા વડીલ છે. | $1 -\ .........$ |
| $(2)$ મુકાદમ | $(b)$ ધનુના ગામના સરપંચ છે. | $2 -\ ........$ |
| $(3)$ ધનુનાં મામી | $(C)$ પ્રજ્ઞાચક્ષુ હોવાથી ગામમાં જ રહે છે. | $3 -\ ..........$ |
| $(4)$ ધનુના પિતા | $(d)$ ગામના પરિવારોને કામ અપાવે છે, લોન આપે છે. | $4 -\ ..........$ |
| $(e)$ ધનું ખૂબ જ ભણીને આગળ વધે તેવું ઇચ્છે છે. |