Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
કચ્છમાં આવેલાં જાણીતાં ધાર્મિક સ્થળોનાં નામ લખો.
View Solution
2
ગુજરાતમાં કયાં સ્થળોનો પ્રવાસી સ્થળો તરીકે વિકાસ કરવામાં આવ્યો છે?
View Solution
3
ગુજરાતમાં ક્યા કયા સમુદ્રતટ ફરવા માટે જાણીતા છે?
View Solution
4
સિંહનું અભયારણ્ય ક્યાં આવેલું છે?
View Solution
5
ગુજરાતમાં આવેલાં ધાર્મિક સ્થળોનાં નામ આપો.
View Solution
6
ગુજરાતનાં ઐતિહાસિક જોવાલાયક સ્થળોનાં નામ જણાવો.
View Solution
7
અકીક ઉદ્યોગનાં કેન્દ્રો જણાવો.
View Solution
8
બનાસકાંઠામાંથી કઈ કઈ ખનીજ પ્રાપ્ત થાય છે?
View Solution
9
બે $-$ બે નામ આપો : ખનીજતેલ ઉત્પાદક પ્રદેશો
View Solution
10
બે $-$ બે નામ આપો : ડોલોમાઇટના ઉત્પાદક પ્રદેશો
View Solution
11
બે $-$ બે નામ આપો : લિગ્નાઇટના ઉત્પાદક પ્રદેશો
View Solution
12
બે $-$ બે નામ આપો : ચિનાઈ માટી ઉદ્યોગ કેન્દ્રો
View Solution
13
બે $-$ બે નામ આપો : હીરા ઉદ્યોગનાં કેન્દ્રો
View Solution
14
બે $-$ બે નામ આપો : દવા ઉદ્યોગનાં કેન્દ્રો
View Solution
15
બે $-$ બે નામ આપો : સુતરાઉ કાપડ ઉદ્યોગનાં કેન્દ્રો
View Solution
16
ગુજરાતના સિમેન્ટ ઉદ્યોગનાં કેન્દ્રોનાં નામ જણાવો.
View Solution
17
ગુજરાતમાં કયા કયા ઉદ્યોગો વિકસ્યા છે?
View Solution
18
ગુજરાતમાં થતા જાયદ પાકોનાં નામ જણાવો.
View Solution
19
ગુજરાતમાં થતા ખરીફ પાકોનાં નામ જણાવો.
View Solution
20
ગુજરાતમાં થતાં રવી પાકોની યાદી આપો.
View Solution
21
રવી પાક કોને કહે છે ?
View Solution
22
ખરીફ પાક કોને કહેવાય છે ?
View Solution
23
ગુજરાતમાં આવેલા ડુંગરોનાં નામ આપો.
View Solution
24
કચ્છમાં કયા કયા ડુંગરો આવેલા છે?
View Solution
25
ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તેની ઊંચાઈ જણાવો.
View Solution
26
ગુજરાતની અતઃસ્થ નદીઓની યાદી બનાવી તેનું અંતિમ સ્થાન લખો.
View Solution
27
અંતઃસ્થ નદીઓ કોને કહે છે ?
View Solution
28
ગુજરાતની નદીઓનાં નામ આપો.
View Solution
29
ગુજરાતના કયા કયા જિલ્લા પરથી કર્કવૃત્ત પસાર થાય છે?
View Solution
30
ગુજરાતમાં આવેલા બે અખાતનાં નામ જણાવો.
View Solution
31
ગુજરાતનાં પડોશી રાજ્યો જણાવો.
View Solution
32
ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
View Solution
33
“જય જય ગરવી ગુજરાત” કાવ્યમાં શી વિશેષતા છે?
View Solution
34
જય જય ગરવી ગુજરાત' કાવ્યમાં ગુજરાતની કઈ કઈ દિશાઓનું ક્યાં કયાં દેવી-દેવતા રક્ષણ કરે છે તેમ જણાવ્યું છે ?
View Solution
35
કચ્છ જિલ્લામાં કયા ડુંગરો આવેલા છે?
View Solution
36
ગુજરાતમાં ઉજવાતા કોઈ પણ પાંચ તહેવારોનાં નામ લખો.
View Solution
37
ગુજરાતમાં કયાં સ્થળોએ રોપ $-$ વે $($તરજુમાગ$)$ ની વ્યવસ્થા કરવામાં આવી છે $?$
View Solution
38
ગુજરાતનાં કેવા સ્થળોએ રોપ $-$ વે $($રજૂમાર્ગ$)$ ની વ્યવસ્થા કરવામાં આવે છે $?$
View Solution
39
ગુજરાતના કયા શહેરોમાં હવાઈમથકો આવેલાં છે?
View Solution
40
મહેસાણા જિલ્લામાં ડેરી ઉદ્યોગ શાથી વિકસ્યો છે?
View Solution
41
સુરતમાં કયા કયા ઉદ્યોગો વિકસ્યા છે?
View Solution
42
ગુજરાતમાં સુતરાઉ કાપડનું સૌથી મોટું કેન્દ્ર કયું છે?
View Solution
43
મોરબીમાં કયા કયા ઉદ્યોગો વિકસ્યા છે?
View Solution
44
ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે?
View Solution
45
“ શ્વેત ક્રાંતિના પ્રણેતા' કોને કહેવામાં આવે છે?
View Solution
46
ગુજરાતમાં વાઘ અને સાબર માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે?
View Solution
47
ઘુડખર તરીકે ઓળખાતાં જંગલી ગધેડાં ગુજરાતમાં ક્યાં જોવા મળે છે?
View Solution
48
ગુજરાતમાં સિંહ ક્યાં જોવા મળે છે $?$
View Solution
49
ગુજરાતના સાગરકિનારે કયા કયા ઉદ્યોગો વિકસ્યા છે?
View Solution
50
ગુજરાતના કયા જિલ્લાઓમાં સૌથી વધુ અને કયા જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ પડે છે?
View Solution
51
ગુજરાતની મુખ્ય ત્રણ નદીઓ કઈ કઈ છે?
View Solution
52
ગુજરાતની કઈ નદીઓ સાગરને મળવાને બદલે કચ્છના રણમાં સમાઈ જાય છે?
View Solution
53
ગુજરાતની જમીન સીમાએ કયાં ક્યાં રાજ્યો આવેલાં છે?
View Solution
54
ગુજરાતમાં આવેલાં રણ જણાવો.
View Solution
55
ગુજરાતના દરિયાકિનારે કયા કયા અખાતો આવેલા છે?
View Solution
56
ગુજરાતની વાયવ્ય સીમાએ કયો દેશ આવેલો છે?
View Solution
57
ગુજરાતમાં કયા કયા કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે?
View Solution
58
ગુજરાત રાજ્ય ભારતના કયા ભાગમાં આવેલું છે?
View Solution
59
‘ જય જય ગરવી ગુજરાત ’ ગીતની રચના કયા કવિએ કરી હતી?
View Solution
60
અંતઃસ્થ નદીઓની યાદી બનાવી, તેનું અંતિમ સ્થાન લખો.
View Solution
61
પ્રકરણમાં આપેલ નદીઓ સિવાયની ગુજરાતની નદીઓની યાદી બનાવો.
View Solution
62
કર્કવૃત્ત પસાર થતું હોય, તેવા ગુજરાતના કોઈ પણ ત્રણ જિલ્લાનાં નામ લખો.
View Solution
63
ગુજરાત રાજ્યમાં વિસ્તારની દષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે?
View Solution
64
ગુજરાત રાજ્યમાં વિસ્તારની દષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?
View Solution
65
ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે?
View Solution
66
ગુજરાતમાં વિકાસ પામેલા વિવિધ ઉદ્યોગોની યાદી આપો.
View Solution
67
ગુજરાતમાં કયા કયા મેળાઓ જાણીતા છે? નામ લખો.
View Solution
68
ગુજરાતમાં કર્યાં કયાં સરોવરો અને અખાત આવેલાં છે?
View Solution
69
ગુજરાતના નકશામાં નીચેની વિગતો દર્શાવો :
View Solution
70
નીચે આપેલા પાકોનું ખરીફ, રવી અને જાયદ પાકમાં વર્ગીકરણ કરો. (ઘઉં, ચોખા, દીવેલા, ઇસબગુલ, શેરડી, બટાકા, તરબૂચ, મઠ, બાજરી, ઓટ, કાકડી, સોયાબીન)
View Solution
71
ગુજરાતના નકશામાં નીચેની વિગતો દર્શાવો
View Solution
72
સાપુતારા વિશે ટૂંકમાં પરિચય આપો.
View Solution
73
ગુજરાતમાં કયા કયા મેળાઓ જાણીતા છે? અથવા ગુજરાતમાં કયા કયા મેળાઓ ભરાય છે?
View Solution
74
ગુજરાતની ખેતી વિશે ત્રણ-ચાર વાક્યો લખો.
View Solution
75
ગુજરાત રાજ્ય વિશે ટૂંકમાં પરિચય આપો.
View Solution
76
ટૂંક નોંધ લખો $:$ વૈજનાથ મહાદેવ મંદિર $–$ વેજલપુર (અમદાવાદ)
View Solution
77
ટૂંક નોંધ લખો $:$ જગન્નાથ મંદિર $–$ જમાલપુર (અમદાવાદ)
View Solution
78
તમે જોયું હોય તે સ્થળનું નામ અને તેની વિશિષ્ટતા લખો.
View Solution
79
ગુજરાતમાં વિકાસ પામેલા વિવિધ ઉદ્યોગોની યાદી બનાવો.
View Solution
80
રાજ્યની સિંચાઈ યોજનાઓ તથા તે કઈ નદી પર બાંધવામાં આવેલ છે તે વિગતે લખો.
View Solution
81
વિવિધ ડેરીઓ અને તેમના જિલ્લા દર્શાવતી યાદી તૈયાર કરો.
View Solution
82
જુદા જુદા પાકનું રવી પાક, જાયદ પાક અને ખરીફ પાકમાં વર્ગીકરણ કરો.
View Solution
83
ગુજરાતના ડુંગરાળ વિસ્તારો વિશે માહિતી એકત્રિત કરીને વર્ગમાં રજૂઆત કરો.
View Solution
84
ગુજરાત રાજ્યમાં થતા પાકની જિલ્લાવાર યાદી બનાવો.
View Solution
85
નીચેનામાથી કોની જોવાની દ્રષ્ટિ તીવ્ર હોય છે?
View Solution
86
ઊન આપનાર પ્રાણી કયું છે?
View Solution
87
સૌથી મોટા દાંત ધરાવનાર પ્રાણી કયું છે?
View Solution
88
નીચેનામાંથી કોના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે $? $
View Solution
89
કૂતરા બીજા કૂતરાને કઇ રીતે જાણે છે $?$
View Solution
90
નીચેનામાંથી કયુ પ્રાણી રીંછ જેવુ લાગે છે $?$
View Solution
91
સ્લોથનો ઉંઘવાનો સમય કેટલો છે $?$
View Solution
92
પુરુષ કીડા સ્ત્રી જાતિને કઇ રીતે ઓળખી કાઢે છે $?$
View Solution
93
નીચેનામાંથી કયું પ્રાણી વૃક્ષની ડાળી પર ઊંધુ લટકીને ઊંઘે છે $?$
View Solution
94
નીચેનામાથી કોણ હરોળમાં ચાલે છે?
View Solution
95
ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે $?$
View Solution
96
એકબીજાને સમાચાર આપવા કોણ અલગ અલગ અવાજો કરે છે $?$
View Solution
97
મચ્છરો આપણને કઇ રીતે શોધી લે છે $? $
View Solution
98
માછલીઓ શેના દ્વારા ચેતવણી આપે છે $?$
View Solution
99
નીચેનામાંથી કયું પક્ષી અંધારામાં જોઇ શકે છે $? $
View Solution
100
ગરોળી કઈ ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતી રહે છે $?$
View Solution
Previous
1
...
208
209
210
211
212
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip