એક બગીચાનું ક્ષેત્રફળ $135$ ચોરસ મીટર છે. જો તેની લંબાઈ $15$ મીટર હોય તો તેની પહોળાઈ મેળવી અને તેની ફરતે કાંટાળી તારની વાડ કરવા કેટલો તાર જોઈએ તે જણાવો.
મહેશભાઈએ રસોડાના ભોંયતળિયે ચોરસ ટાઈલ્સ લગાવવાનું નક્કી કર્યું. દરેક ચોરસ ટાઈલ્સની બાજુની લંબાઈ $10$ સેમીની છે. તેમનું રસોડું $150$ સેમી લાંબું અને $100$ સેમી પહોળું છે, તો તેમાં કુલ કેટલી ટાઈલ્સની જરૂર પડે ?
મહેશભાઈએ રસોડાના ભોંયતળિયે ચોરસ ટાઇલ્સ લગાવવાનું નક્કી કર્યું. દરેક ચોરસ ટાઇલ્સની બાજુની લંબાઈ $10$ સેમીની છે. તેમનું રસોડું $150$ સેમી લાંબું અને $100$ સેમી પહોળું છે, તો તેમાં કુલ કેટલી ટાઇલ્સની જરૂર પડે?
લંબચોરસ$-A$ ની લંબાઈ $40$ મીટર અને પહોળાઈ $20$ મીટર છે. જો આટલું જ ક્ષેત્રફળ ધરાવતું બીજું લંબચોરસ$-B$ હોય કે જેની પહોળાઈ $5$ મીટર હોય તો તેની લંબાઈ શોધો. આ બંને લંબચોરસની પરિમિતિ સમાન થશે કે જુદી જુદી થશે? જો જુદી જુદી હોય તો કોની પરિમિતિ વધુ હશે અને કેટલી તે જણાવો.
$(1)$ કયા ધોરણે સૌથી વધુ રકમ ભેગી કરી છે $?$
$(2)$ કયા ધોરણે સૌથી ઓછી રકમ ભેગી કરી છે $?$
$(3)$ કયા ધોરણે ધોરણ $6$ કરતાં અડધી રકમ ભેગી કરી છે $?$
$(4)$ કયા ધોરણે ધોરણ $7$ કરતાં બેગણી રકમ ભેગી કરી છે $?$
$(1)$ પ્રિયાના જન્મ સમયે તેના પિતાની ઉંમર કેટલી હતી $?$
$(2)$ પ્રિયાની પિતરાઈ બહેન તેનાથી ઉંમરમાં કેટલી મોટી છે $?$
$(3)$ મનનના જન્મ સમયે તેના દાદીની ઉંમર કેટલી હતી $?$
$(4)$ સંજયના જન્મ સમયે તેની કાકીની ઉંમર કેટલી હતી $?$
$(5)$ સૌથી મોટા વડીલ અને સૌથી નાના બાળકની ઉંમરનો તફાવત કેટલો છે $?$
$(1) 1$ જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડું હતું $?$
$(2) 1$ ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ હતું $?$
$(3) 1$ જૂન અને $1$ ડિસેમ્બર આ બે દિવસોમાં કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે $?$
$(4) 1$ જૂન અને $1$ ડિસેમ્બર આ બે દિવસોમાં કયા શહેરના તાપમાનમાં સૌથી ઓછો તફાવત છે $?$
$(1)$ કયું ફળ સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે $?$
$(2)$ કયું ફળ સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે $?$
$(3)$ ચીકુ કરતાં કેળું પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી વધારે છે $?$
$(4)$ નારંગી કરતાં કેરી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલા ગણી વધારે છે $?$
$(1)$ કઈ રમત સૌથી વધુ વિદ્યાર્થીઓને પસંદ છે $?$
$(2)$ કઈ રમત સૌથી ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે $?$
$(3)$ વિદ્યાર્થીઓનો રમતોનો પસંદગી ક્રમ ઊતરતા ક્રમમાં ગોઠવો.
$(4)$ શું વર્ગખંડના અડધા વિદ્યાર્થીઓને ક્રિકેટ અને ટેનિસ પસંદ છે $?$ હા કે ના $?$
કયું કામ વિદ્યાર્થીઓને સૌથી વધુ ગમે છે?
કયું કામ વિદ્યાર્થીઓને સૌથી ઓછું ગમે છે?
ઉપરોક્ત વિગતને આધારે બનાવેલા પાઈચાર્ટમાં નીચે મુજબ દર્શાવો :
$( a )$ બજાર જવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓ દર્શાવો.
$( b )$ ખાવાનું બનાવવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓ દર્શાવો.
$( c )$ વાસણો ધોવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓ દર્શાવો.
$( d )$ ઘરની સફાઈ કરવાનું ગમતું હોય તેવા વિદ્યાર્થીઓનો ભાગ દોરો.
$(1)$ સ્કૂટરની સંખ્યા બસ કરતાં કેટલા ગણી વધુ છે $?$
$(2)$ ટ્રકની સંખ્યા રિક્ષા કરતાં કેટલામા ભાગની છે $?$
$(3)$ ક્યાં બે વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત $2$ છે $?$
$(4)$ કયાં બે વાહનોની સંખ્યા વચ્ચેનો તફાવત $7$ છે $?$
$(1)$ નીમાએ કુલ કેટલાં વાહનો જોયાં $?$
$(2)$ તેણે સૌથી વધુ કયાં વાહનો જોયાં $?$
$(3)$ તેણે સૌથી ઓછાં કયાં વાહનો જોયાં $?$
$(4)$ કયાં વાહનોની સંખ્યા $15$ કરતાં વધુ છે $?$
$(1)$ કુલ કેટલાં પ્રાણીઓ છે $?$
$(2)$ કયાં પ્રાણીઓની સંખ્યા સૌથી વધુ છે $?$
$(3)$ કયાં પ્રાણીઓની સંખ્યા સૌથી ઓછી છે $?$
$(4)$ સસલાં કરતાં વાંદરા કેટલા ગણા વધારે છે $?$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*