Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
ચંદુ અને રમેશ કાતરિયામાં છે, એવી જાણ મમ્મી $-$ પપ્પાને કેવી રીતે થઈ $?$
View Solution
2
કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા ?
View Solution
3
રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં જ શા માટે ગયા હશે ?
View Solution
4
ફિયોનાની સહેલીઓનાં નામ લખો.
View Solution
5
ડૉલીની સૌથી નાની બહેન ક્યાં હતી ?
View Solution
6
કોના મોઢા પર ગુસ્સાનું નામનિશાન નહોતું ?
View Solution
7
સાસુ $-$ વહુ ફિયોનાને કેવી રીતે ઉછેરતાં $?$
View Solution
8
સંતાકૂકડીની રમતમાં છોકરાં ક્યાં સંતાઈ જતાં ?
View Solution
9
ફિયોના ઘરની બહાર કેવી રીતે નીકળી ?
View Solution
10
કોઠારમાં ફિયોના કેમ બૂમ પાડી ઊઠી ?
View Solution
11
ચારેય સહેલીઓએ કેવી રીતે ખાધું $?$
View Solution
12
ડૉલીના ઘરના કોઠારનું વર્ણન કરો.
View Solution
13
આયાએ ડૉલીના ઘરે પહોંચીને ફિયોનાને શું કહ્યું ?
View Solution
14
ફિયોનાની સહેલીઓના ઘરના માળિયાનું વર્ણન કરો.
View Solution
15
રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર કેવો હતો ?
View Solution
16
આયા ફિયોનાને પાછા ઘરે લઈ જતાં જતાં શું કહેતી હતી ?
View Solution
17
ફિયોના દાદાને જ કેમ રામકહાણી સંભળાવતી હશે ?
View Solution
18
ફિયોનાને આયાની સારસંભાળ કેમ ગમતી નહોતી $?$
View Solution
19
ફિયોના બપોરે શું કરતી ?
View Solution
20
ડૉલીના ઘરે જઈને ફિયોનાએ શું શું કર્યું $?$
View Solution
21
“હત્તારીની $!$ મારું ઘર તો નજીક જ લાગે છે.” $–$ આવું ફિયોના કેમ બબડતી હશે $?$
View Solution
22
‘ભિખારડાં’ શબ્દ કાને પડતાં ફિયોના શું વિચારતી હશે ?
View Solution
23
ફિયોનાને ‘બિચારી' કેમ કહી છે $?$
View Solution
24
કાતરિયામાં બિલ્લી પેઠી'તી, એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી ?
View Solution
25
ચંદુ અને રમેશની ફિલ્મ મૂંગી કેમ હશે ?
View Solution
26
ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા ?
View Solution
27
ફિયોનાની મમ્મી, દાદી અને આયાને એક $-$ એક સલાહ આપો.
View Solution
28
સહેલીઓ સાથે મેળાપ થતાં ફિયોના કેવી લાગણી અનુભવતી હશે $?$ કેમ $?$
View Solution
29
હીંચકો ઊંચે જતાં ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી.
View Solution
30
ડૉલીનો ભાઈ હીંચકા ખાતો હતો.
View Solution
31
છાપરા પરથી નજર નાખતાં ફિયોનાના ઘર પાસેનું મંદિર નજીક દેખાયું.
View Solution
32
ફિયોના મહેરા પાંચ વર્ષની હતી.
View Solution
33
ડોલી , પર્લ અને મર્લ મોટા પલંગમાં સૂતા હતાં .
View Solution
34
હીંચકો ઊંચે જતાં ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીટકી રહી .
View Solution
35
"એય , ચાલ આપણે કૂડકા મારીએ."
View Solution
36
હું કામ કરતા $-$ કરતા ઝોકું ખાઈ લઉં છું. $-$
View Solution
37
થોડીવારે રમવા દો ને ફિયોનાને અમારી સાથે. -
View Solution
38
પણ મને ભૂખ નથી.મારે નથી ખાવું અત્યારે. -
View Solution
39
મારામાં કેટલો કચરો ભર્યો છે. -
View Solution
40
સંતાઈ જાઓ, જો જો પોલીસ પકડી ન લે.-
View Solution
41
"ઘેર કેવાં મજાનાં રમકડાં છે !" -
View Solution
42
"ચાલ, નીચે ઊતર !" -
View Solution
43
"ચૂપ રે, પકડાઈ જવું લાગે છે તારે !" -
View Solution
44
"મારાં પીટયાંઓ ! ઊતરો છો કે નહીં નીચે ?" -
View Solution
45
"અને તારું ?" -
View Solution
46
"કેવું મજાનું નામ છે ?" -
View Solution
47
ફિયોના ઘરે $ ........... $ ની થાળીમાં પંચપકવાન ખાતી. $($કાંસા, ચાંદી$)$
View Solution
48
ફિયોનાને $ ........... $ સાથે સૌથી વધુ દોસ્તી હતી. $($દાદા, દાદી$)$
View Solution
49
દાદાજીના $ ........... $ માંથી કાઢી લીધો કાચ. $($ચશ્માં, ખિસ્સા$)$
View Solution
50
બાળકોએ પપ્પાની $ ............ $ નો ઉપયોગ કર્યો. $($લુંગી, શાલ$)$
View Solution
51
હું ને $ .......... $ છાનામાના કાતરિયામાં પેઠા. $($ચંદુ, દાદાજી$)$
View Solution
52
"ઘેર કેવાં મજાનાં $ .......... $ છે $!" \ ($કપડાં, રમકડાં$)$
View Solution
53
ફિયોનાના પગ પરથી $ .......... $ સરકી ગયો. $($સાપ, ઉંદર$)$
View Solution
54
ઘેર ચાંદીની થાળીમાં $ ............ $ ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ભાવ્યું. $($છત્રીસ $-$ ભોગ, પંચપકવાન$)$
View Solution
55
માળિયા પર બધું $ .......... $ પડતું હતું. $($વ્યવસ્થિત, વેરવિખેર$)$
View Solution
56
ફિયોનાને આખી બપોર $ ............ $ પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું. $($ફરજિયાત, મરજિયાત$)$
View Solution
57
મોટા ઘરની $ ........... $ બહાર રમવા તો જવાય જ નહીં. $($વહુથી, છોકરીથી$)$
View Solution
58
ડૉલી ફિયોનાને ખેંચીને $ ........... $ માં લઈ ગઈ. $($રસોડા, કોઠાર$)$
View Solution
59
એક દિવસ આયાને $ ........... $ આવી ગયું. $($બગાસું, ઝોકું$)$
View Solution
60
આયાનો $ ........... $ જોઈ ફિયોના હેબતાઈ ગઈ. $($રુદ્રાવતાર, કૃષ્ણાવતાર$)$
View Solution
61
આટલી બધી ગભરાય છે $ .......... $ માટે $?$ હું તારી સાથે તો છું. $($કોની, શાનું, શા$)$
View Solution
62
તમને ખબર છે એ ફિલ્મમાં $ ......... $ વાત આવે છે $?$ ચંદ્ર પાર જતાં રૉકેટ અને ઢીંગલાની. $($કોની, શાનું, શા$)$
View Solution
63
આ ચોપડી હીનાની નથી $?$ તો $ ......... $ છે $?\ ($કોની, શાનું, શા$)$
View Solution
64
$ .......... $ સીતાફળ ખૂબ ભાવે. એકસાથે ચાર ખાઈ જાઉં. $($મને, કોને, તેણે$)$
View Solution
65
સુરેન્દ્ર ગઈ કાલે ગેરહાજર હતો. $ ........... $ માઇકલને પૂછ્યું, $ ......... $ નોટ આપીશ $?’'\ ($તેણે, તારી, કોનું$)$
View Solution
66
$ ......... $ શરબત છે $?$ કોઠાનું હોય તો આપો. $($શાનું, શા, શાની$)$
View Solution
67
ગર્ભસીમંત $:- \ ........... $
View Solution
68
ચિટકી $:-\ ............. $
View Solution
69
ફરજીયાત $:-\ .......... $
View Solution
70
શંતાકૂકડી $:-\ ............ $
View Solution
71
સળીયો $:-\ ............ $
View Solution
72
કર્માંકાંડ $:-\ ............ $
View Solution
73
કુદકા $:-\ ............ $
View Solution
74
રીબિન $:-\ ............ $
View Solution
75
મૂઠ્ઠી $:-\ ............ $
View Solution
76
પોલિશ $:-\ ............ $
View Solution
77
ઘોડીયું $:-\ ............ $
View Solution
78
ઉંદરડી છટકી $.....................................$ ધબ્બા. હું ને ચંદુ .
View Solution
79
દાદાજીના $.....................................$ ચંદુ. હું ને ચંદુ .
View Solution
80
આજ્ઞા $=\ .............. $
View Solution
81
જિજ્ઞાસા $=\ ............. $
View Solution
82
ઘોડો $=\ ........... $
View Solution
83
બાળક $=\ ............. $
View Solution
84
ભય $=\ ...........$
View Solution
85
અવતાર $=\ ............ $
View Solution
86
ધૂળ $=\ ............ $
View Solution
87
પડદો $=\ ............... $
View Solution
88
રિવાજ $=\ ........... $
View Solution
89
જંગલ $=\ .......... $
View Solution
90
ઝીણાં કાણાંમાંથી પડતાં અજવાળાંનાં ચાંદાં $- .............. $
View Solution
91
ભયંકર ગુસ્સાવાળું રૂપ $- .............. $
View Solution
92
અનાજ ભરવાનો ઓરડો $- .............. $
View Solution
93
અણગમાનો ભાવ બતાવતો શબ્દ $- .............. $
View Solution
94
ઘર પાછળ આંતરેલી ખુલ્લી જગ્યા $- .............. $
View Solution
95
વર્ષોથી નિયમ પ્રમાણે કરવામાં આવતું કામકાજ $- .............. $
View Solution
96
છોકરાંને સંભાળવા રાખેલી બાઈ $- .............. $
View Solution
97
છેક છાપરાની નીચેનો મેડો $- .............. $
View Solution
98
જૂના વિચારોને સમર્થન આપનારું $- .............. $
View Solution
99
જાણવાની ઈચ્છાવાળું $- .............. $
View Solution
100
સૌના તરફનો સમાન ભાવ $- .............. $
View Solution
Previous
1
...
239
240
241
242
243
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip