Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
ઓચ્છવલાલે તરલિકાને પૂછ્યું, “નાગદાદાએ દેખા દીધી છે ?” ત્યારે તરલિકાએ શું કહ્યું ?
View Solution
2
વસંતરાયે શા માટે બૂમો પાડી $?$
View Solution
3
તરલિકાના ઘરે આવી બંબાવાળાઓએ શું પૂછ્યું ?
View Solution
4
ઓચ્છવલાલ પોતાના કાન વિશે શું કહેતા ?
View Solution
5
બા ઓરડામાં આવતાં ઓચ્છવલાલે શું વિચાર્યું ?
View Solution
6
તરલિકાને ફાયરબ્રિગેડવાળાને ફોન કરવાનું કોણે કહ્યું ? તેમણે ફાયરબ્રિગેડવાળાને શું કહેવાનું કહ્યું ?
View Solution
7
ત્રણેય બંબાવાળા તડકાથી ડરીને નાઠા.
View Solution
8
વસંતરાયે તડકો બહાર કાઢવા માટે સાવરણી મંગાવી.
View Solution
9
ઓચ્છવલાલ તડકાથી ડરતા ન હતા.
View Solution
10
તરલિકાની બા કાને સાંભળતાં નહોતાં.
View Solution
11
વસંતરાયનું ઍપાર્ટમેન્ટ મહાદેવ બિલ્ડિંગથી બે મિનિટ દૂર હતું.
View Solution
12
તરલિકાએ બંબાવાળાને તડકો પકડવાની મોટી જાળ લઈને આવવાનું કહ્યું.
View Solution
13
"આગ લાગી છે ?" -
View Solution
14
"હજી પાંચ ફૂટ આઘો છે તમારાથી." -
View Solution
15
"નાગદાદાએ દેખા દીધી છે ?" -
View Solution
16
"અરે બેટા, જો ને આ અધમણ તડકો ..." -
View Solution
17
"પણ હજી બંબાવાળો કેમ ન આવ્યો ?" -
View Solution
18
"તેં આ બારીનો પડદો કાઢયો ?" -
View Solution
19
"પગ અદ્ધર લઈ લો, બાપુજી." -
View Solution
20
ડાંગરના ખેતરમાં $ ........... $ રોજ સવારે ડાંગર થઈને ઝૂલે છે. $($તડકો, છાંયડો$)$
View Solution
21
ત્રણેય જુવાનો $ ......... $ પહેરીને આવ્યા. $($બખ્તર, ગણવેશ$)$
View Solution
22
$ ......... $ ની પૂંછડી ઝાલીને હવામાં ફંગોળી દઉં. $($સાપ, ઉંદર, નોળિયો$)$
View Solution
23
ઓચ્છવલાલ તરલિકાની પહેલી બૂમે $ ............ $ શોધવા માંડયા. $($સાણસી, સાણસો, તવેથો$)$
View Solution
24
તરલિકાએ સાણસો લઈને આવવા $ ........ $ કહ્યું. $($ઓચ્છવલાલને, બાને$)$
View Solution
25
તરલિકા $ ........ $ મારી ખુરશી પર ચઢી ગઈ. $($બૂમ, ઠોકર, કૂદકો$)$
View Solution
26
તડકાથી ડરીને લાયબંબાવાળા $ ........... $ વગાડતાં વગાડતાં નાસી ગયા. $($સાયરન, ડોરબેલ$)$
View Solution
27
વસંતરાય $ ........... $ ઍપાર્ટમેન્ટમાં રહેતાં હતાં. $($દેવસિંહ, નરસિંહ$)$
View Solution
28
ઓચ્છવલાલ $ ........... $ લઈને આવ્યા. $($સાણસી, સાણસો$)$
View Solution
29
તરલિકા કૂદકો મારી $ ......... $ પર ચઢી ગઈ. $($ખુરશી, ટેબલ$)$
View Solution
30
વસંતરાયના પડદો ઉતારવાની સાથે જ $ ........... $ તડકો ઓરડામાં આવી પડયો. $($દોઢ મણ, અધમણ$)$
View Solution
31
બંબાવાળા $ ........... $ જુવાનો હતા. $($બે, ત્રણ$)$
View Solution
32
તરલિકાએ કંપતા હાથે $ ........... $ ને ફોન કર્યો. $($ફાયરબ્રિગેડ, પોલીસબ્રિગેડ$)$
View Solution
33
ઓચ્છવલાલના કાન $ ........... $ જેવા સરવા હતા. $($બિલાડી, કૂતરા$)$
View Solution
34
$ ........... $ ની બૂમો સાંભળીને તરલિકા દોડતી આવી. $($વસંતરાય, ઓચ્છવલાલ$)$
View Solution
35
અદ્ધર $:-\ ............ $
View Solution
36
ધોતીયું $:-\ ............ $
View Solution
37
ભરથું $:-\ ............ $
View Solution
38
પંલગ $:-\ ............ $
View Solution
39
શાઈરન $:-\ ............ $
View Solution
40
આશવાસન $:-\ ............ $
View Solution
41
બીલ્ડિંગ $:-\ ............ $
View Solution
42
ચેસ્ટા $:-\ ............ $
View Solution
43
ફાયરબિગ્રેડ $:-\ ............ $
View Solution
44
તડકો $\times\ \ ............ $
View Solution
45
ડરપોક $\times\ \ ............ $
View Solution
46
દુશ્મન $\times \ ........... $
View Solution
47
નિરક્ષર $\times \ ........... $
View Solution
48
ઊગવું $\times\ ........... $
View Solution
49
આશા $\times\ ........... $
View Solution
50
સૂરજના અસ્ત વ્યસ્ત $.....................................$ ગાબડાં સીમ મહીં
View Solution
51
ને પાસ થોરની $.....................................$ પંખી ટહુકા થઈને
View Solution
52
ડાંગરના ખેતરમાં $.....................................$ તણાં ફૂલ થઈને.
View Solution
53
ઠેલાય $=\ ............... $
View Solution
54
જીર્ણશીર્ણ $=\ .............. $
View Solution
55
મહીં $=\ ............. $
View Solution
56
નીક $=\ ............... $
View Solution
57
લહેરમાં $=\ ........... $
View Solution
58
રાતો $=\ ............. $
View Solution
59
ક્યારડો $=\ .............. $
View Solution
60
અણસાર $=\ ............ $
View Solution
61
ચેષ્ટાથી $=\ ............... $
View Solution
62
ફાયરપ્રૂફ $=\ ............. $
View Solution
63
ભણી $=\ ................ $
View Solution
64
ટોલનાકા $=\ ............... $
View Solution
65
ઍપાર્ટમેન્ટ $=\ ............. $
View Solution
66
ફાયરબ્રિગેડ $=\ ............. $
View Solution
67
દેખા દીધી $=\ ................ $
View Solution
68
સરવા $=\ ............ $
View Solution
69
ખમાતો નહોતો $=\ ............ $
View Solution
70
શુક $-$ મેના $=\ ............... $
View Solution
71
અંકુર $=\ ............ $
View Solution
72
વલ્લરી $=\ .............. $
View Solution
73
મંજરી $=\ .......... $
View Solution
74
આવળ $=\ ........... $
View Solution
75
કંઠ સુણવા $=\ ............ $
View Solution
76
કુંજ $=\ ............. $
View Solution
77
તડકો $=\ ............ $
View Solution
78
ઝઘડો $=\ ............ $
View Solution
79
સૂરજ $=\ .............. $
View Solution
80
નસીબ $=\ ............ $
View Solution
81
ફૂલ $=\ ............ $
View Solution
82
ગગન $=\ ................ $
View Solution
83
પાણી જવાનો રસ્તો $- .............. $
View Solution
84
ઝટ સાંભળે તેવા $- .............. $
View Solution
85
સાવ તૂટયું ફૂટયું હોય તેવું $- .............. $
View Solution
86
જેમાં પાણી ભરાઈ રહે એવું પાળ બાંધેલું ડાંગરનું ખેતર $- .............. $
View Solution
87
આગથી સુરક્ષિત કરાયેલું $- .............. $
View Solution
88
અનેક ફ્લેટવાળું બહુમાળી મકાન $- .............. $
View Solution
89
આગ બુઝાવનારી ટુકડી $- .............. $
View Solution
90
ઝાડ અથવા વેલાનાં પાંદડાંથી થયેલી ઘટા $- .............. $
View Solution
91
લગભગ દસ કિલોનું વજન $- .............. $
View Solution
92
યુદ્ધે ચડેલી વીરાંગના$- .............. $
View Solution
93
જરૂરિયાત પૂરતું બોલનાર $- .............. $
View Solution
94
દયા ઉપજાવે તેવું $- .............. $
View Solution
95
ગાભરા ગાભરા થઈ જવું
View Solution
96
દેખા દેવી
View Solution
97
તડતડવા માંડવું
View Solution
98
ખમાતું ન હોવું
View Solution
99
ચકિત થઈ જવું
View Solution
100
મનમાં સમસમી જવું
View Solution
Previous
1
...
243
244
245
246
247
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip