Features
Discover
How it works
Resources
Question Answer
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
ખેલ માંડવો
View Solution
2
કઈ ઋતુમાં રીંછોએ જમીનમાં ખાડા ખોદી લીધા ?
View Solution
3
છેલ્લે પહેલવાન મનમાં શું બબડયો હશે ?
View Solution
4
માદા રીંછ બચ્ચાં સાથે કઈ ઋતુમાં જુદું રહેઠાણ શોધી લે છે ? શા માટે ?
View Solution
5
પહેલવાન અને ધાબડધીંગીને ક્યાં ભેગાં રાખવામાં આવ્યાં ?
View Solution
6
શિયાળામાં પહેલવાનની બખોલ ક્યાં હતી ?
View Solution
7
માદા બચ્ચું શું કરીને મા પાસે જતું રહ્યું ?
View Solution
8
કોને પોતાનાં નવજાત બચ્ચાં પર સખત નફરત હોય છે ?
View Solution
9
રીંછોમાં નર અને માદા કેટલાં વરસે જોડી બનાવીને બચ્ચાં પેદા કરે છે ?
View Solution
10
પહેલવાન કોનાથી ડરતો હતો ?
View Solution
11
હવામાં હૂંફ જેવું લાગે ત્યારે રીંછનાં બચ્ચાં શું કરતાં ?
View Solution
12
નર રીંછ અને માદા રીંછનાં નામ શું હતાં ?
View Solution
13
રીંછના કુટુંબ અને માણસના કુટુંબમાં શું સરખું હશે ? શું જુદું હોય છે ?
View Solution
14
નર બચ્ચું મોટું થયા પછી પહેલવાન જેવું બનશે કે જુદું ? કેમ ?
View Solution
15
નર રીંછ બચ્ચાંને શા માટે મારતો હશે ?
View Solution
16
મેથીપાક' વાર્તામાં રીંછડીનું બચ્ચાં પ્રત્યેનું વહાલ ક્યાં જોવા મળે છે ?
View Solution
17
રીંછકુટુંબમાં કાનૂન અને વ્યવસ્થા કઈ રીતે જળવાય છે ? તે કોણ જાળવે છે ?
View Solution
18
બચ્ચાએ પહેલવાનને શા માટે તમાચા માર્યા હતા ?
View Solution
19
રીંછ મોટી આફત કોને ગણે છે ?
View Solution
20
રીંછ સિંહને નિમંત્રણ આપતાં જે જે વાત કરે છે તે સાચું બોલે છે કે ખોટું ?
View Solution
21
રીંછ આગળ શા માટે ચાલે છે ?
View Solution
22
સિંહ પાછળ શા માટે ચાલે છે ?
View Solution
23
રીંછનો દેખાવ અન્ય પ્રાણીઓ કરતાં ક્યાં જુદો પડે છે $?$
View Solution
24
પહેલવાને બચ્ચાને કેવી રીતે પાણીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો $?$
View Solution
25
માદા રીંછ નવજાત બચ્ચાંની સારસંભાળ કેવી રીતે રાખતી $?$
View Solution
26
પહેલવાને બચ્ચાને ક્યારે હવામાં અધ્ધર ઉડાડયું $?$
View Solution
27
રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર કેમ મચાવી રહ્યું હતું $?$
View Solution
28
ધાબડધીંગીથી ડરી ગયેલો પહેલવાન શું કરતો $?$
View Solution
29
મેથીપાક' વાર્તામાં તમને કઈ કઈ વાતની નવાઈ લાગી $?$
View Solution
30
ધાબડધીંગી પહેલવાનને કેમ ફટકારે છે $?$
View Solution
31
શિયાળામાં ધાબડધીંગીની માતૃવૃત્તિ કેવી હતી $?$ કેમ $?$
View Solution
32
ધાબડધીંગી પોતાનાં બચ્ચાંને શા માટે સાચવતી હતી $?$
View Solution
33
પહેલવાનને પોતાનાં બચ્ચાં ગમતાં નથી.' $–$ એવી કઈ રીતે ખબર પડી $?$
View Solution
34
રીંછ વિશે નવું શું જાણવા મળ્યું $?$
View Solution
35
જો કોઈનાં મમ્મી ધાબડધીંગી જેવાં અને પપ્પા પહેલવાન જેવા હોય તો તમે તેઓની સાથે શી/ કેવી વાતચીત કરો $?$
View Solution
36
રીંછ હોશિયાર છે એવી કેવી રીતે ખબર પડે છે $?$
View Solution
37
રીંછને મધમાખીઓ ડંખતી હશે $?$ કેમ $?$
View Solution
38
રીંછની આફત કેવી રીતે દૂર થઈ $?$
View Solution
39
સિંહની પરોણાગત' કવિતાની પહેલી બે પંક્તિઓ અને છેલ્લી બે પંક્તિઓ વચ્ચે શો ફરક છે $?$ એવો ફરક શા માટે છે $?$
View Solution
40
મેથીપાક' વાર્તામાં ધાબડધીંગીની કઈ બાબતો સારી લાગી $?$ કેમ $?$
View Solution
41
ઉનાળામાં રીંછો મોટેભાગે ખાડામાં ઊંઘતાં પડયાં રહેતાં.
View Solution
42
વસંતઋતુમાં રીંછના કુટુંબમાં ગંભીર ઝઘડા થયા.
View Solution
43
શિયાળામાં ધાબડધીંગીને બે બચ્ચાં આવ્યાં.
View Solution
44
પહેલવાને પાણીમાં ડુબાડેલું બચ્ચું પાણીમાં ગૂંગળાઈ ગયું.
View Solution
45
શિયાળામાં ધાબડધીંગી બચ્ચાં ભેગી સૂતી.
View Solution
46
પહેલવાન કદમાં ધાબડધીંગીથી બમણો અને ઘણો વધારે જોરાવર હતો.
View Solution
47
રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ગુસ્સામાં શોર મચાવી રહ્યું હતું.
View Solution
48
પહેલવાન પોતાનાં બચ્ચાંને ધિકકારવાનું બંધ કરી દે છે.
View Solution
49
સિંહને સામે જોઈને રીંછ બહુ જ ખુશ થયું.
View Solution
50
પહેલવાન ઊંઘીને અપમાનને ભૂલી જવા $ ........... $ માં લપાઈ ગયો. $($ખૂણા, ખાડા$)$
View Solution
51
બચ્ચાં મોટાં થઈને વધારે $ ........... $ બની ગયાં હતાં. $($ડરપોક, હિંમતવાન$)$
View Solution
52
$ ........... $ માં માદા રીંછકુટુંબનો કોઈ વડો મળે નહિ એવી જગ્યાએ છુપાઈ જાય છે. $($વસંતઋતુ, શરદઋતુ$)$
View Solution
53
રીંછના કુટુંબમાં કુલ $ ........... $ સભ્યો હતા. $($ચાર, પાંચ$)$
View Solution
54
$ ........... $ માં ધાબડધીંગીની માતૃવૃત્તિ બહુ જોરદાર નહોતી રહી. $($શિયાળા, ઉનાળા$)$
View Solution
55
માદા બચ્ચાએ $ ........... $ ના મોઢા પર ત્રણ તમાચા ચોડી દીધા. $($મા, બાપ$)$
View Solution
56
$ ........... $ કદાવર નર રીંછ પહેલવાનને ધાબડધીંગી નામે માદા રીંછ ભેગો એક જ વાડામાં રાખવામાં આવ્યો. $($જંગલમાં, ચીડિયાઘરમાં$)$
View Solution
57
ધાબડધીંગીથી બચવા જતાં પહેલવાન એક વાર $ ........ $ માં પડી ગયો હતો. $($કૂવા, ખાઈ$)$
View Solution
58
પહેલવાન ખાઈમાં $ ......... $ બચ્ચાં પાસે પહોંચી ગયો. $($લપાતાંછુપાતાં, પડતાંઆખડતાં$)$
View Solution
59
સફાળા જાગી જવું' એટલે $ ........... $ જાગી જવું $($શાંતિથી, અચાનક$)$
View Solution
60
નર રીંછને પોતાનાં નવજાત બચ્ચાં ઉપર સખત $ .......... $ હોય છે. $($ભરોસો, નફરત, પ્રેમ$)$
View Solution
61
$ .......... $ માદા રીંછે પહેલવાન ઉપર હુમલો કર્યો. $($શક્તિશાળી, ઝનૂની$)$
View Solution
62
પહેલવાનને નવા $ ......... $ આવ્યા. $($દાંત, નખ, વાળ$)$
View Solution
63
ધાબડધીંગીની $ .......... $ શિયાળામાં જોરદાર નહોતી રહેતી. $($પિતૃવૃત્તિ, માતૃવૃત્તિ$)$
View Solution
64
રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી $ ........... .\ ($થેલી, સોટી, લોટી$)$
View Solution
65
રાણાજીએ મધ ખાવા જતાં $ ............. $ કરી દીધી. $($ઝપાઝપી, બૂમાબૂમ$)$
View Solution
66
શિયાળામાં ધાબડધીંગીને $ ......... $ બચ્ચાં આવ્યાં. $($ચાર, ત્રણ$)$
View Solution
67
ચિડીયાઘર $:-\ ............ $
View Solution
68
કોશીસ $:-\ ............ $
View Solution
69
જનૂન $:-\ ............ $
View Solution
70
કૌટુંબીક $:-\ ............ $
View Solution
71
ઝગડો $:-\ ............ $
View Solution
72
ઊંડુ $:-\ ............ $
View Solution
73
ઉધાન $:-\ ............ $
View Solution
74
ઠેકળો $:-\ ............ $
View Solution
75
ચત્તો $:-\ ............ $
View Solution
76
મસગુલ $:-\ ............ $
View Solution
77
માતૃવુત્તિ $:-\ ............ $
View Solution
78
જન્મ $\times\ ........... $
View Solution
79
ગરમી $\times\ ........... $
View Solution
80
કુપુત્ર $\times\ ........... $
View Solution
81
આંખે, મોઢે, જીભે, $.....................................$ આફત ટાળી મોટી.
View Solution
82
રીંછ જાય છે $.......................$ પાડી બૂમાબૂમ.
View Solution
83
રીંછ એકલું ફરવા $................$ રાખો મારું કહેણ.
View Solution
84
પરોણાગત $=\ ............. $
View Solution
85
લારોલાર $=\ ............... $
View Solution
86
કહેણ $=\ ............ $
View Solution
87
વેણ $=\ .............. $
View Solution
88
પરોણાગત $=\ ................. $
View Solution
89
લપકવું $=\ ................. $
View Solution
90
નજર ઠેરવવી $=\ ............... $
View Solution
91
થાપ આપવી $=\ .............. $
View Solution
92
હિમ $=\ .............. $
View Solution
93
ઓસરી જવું $=\ ........... $
View Solution
94
દિલચસ્પી $=\ ............... $
View Solution
95
કારમું $=\ ........... $
View Solution
96
નમતું મૂકવું $= $
View Solution
97
ખીજે ભરાવું $=$
View Solution
98
ત્રાંસી નજર રાખવી $($નાખવી$) =$
View Solution
99
હેળમેળ કરાવવો $=$
View Solution
100
ગોતી લેવું $=$
View Solution
Previous
1
...
244
245
246
247
248
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip