Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
મ્યાનમારનું વિશિષ્ટ નામ કયું છે $?$
View Solution
2
‘મંદિરોનું શહેર’ કયા શહેરનું વિશિષ્ટ નામ છે $?$
View Solution
3
‘નાઇલ નદીની ભેટ' કયા દેશનું વિશિષ્ટ નામ છે $?$
View Solution
4
‘ખાંડનો કટોરો’ ક્યા દેશનું વિશિષ્ટ નામ છે $?$
View Solution
5
ફિનલૅન્ડનું વિશિષ્ટ નામ કયું છે $?$
View Solution
6
‘સરોવરનું શહેર' ક્યા શહેરનું વિશિષ્ટ નામ છે $?$
View Solution
7
હૈદરાબાદનું વિશિષ્ટ નામ કયું છે $?$
View Solution
8
અમૃતસરનું વિશિષ્ટ નામ કયું છે $?$
View Solution
9
થાઈલૅન્ડનું વિશિષ્ટ નામ કયું છે $?$
View Solution
10
‘પોલાદ નગરી' ક્યા શહેરનું વિશિષ્ટ નામ છે $?$
View Solution
11
ફિનલૅન્ડનું વિશિષ્ટ નામ કયું છે $?$
View Solution
12
ઝાંઝીબારનું વિશિષ્ટ નામ કયું છે $?$
View Solution
13
‘નીલમ દ્વીપ’કયા દેશનું વિશિષ્ટ નામ છે $?$
View Solution
14
‘યુરોપની રણભૂમિ’ કયા દેશનું વિશિષ્ટ નામ છે $?$
View Solution
15
‘ગુલાબી નગરી’ કયા શહેરનું વિશિષ્ટ નામ છે $?$
View Solution
16
‘ઉદ્યાન નગરી' ક્યા શહેરનું વિશિષ્ટ નામ છે $?$
View Solution
17
મુંબઈનું વિશિષ્ટ નામ કયું છે $?$
View Solution
18
શ્રીનગરનું વિશિષ્ટ નામ કયું છે $?$
View Solution
19
‘નાઇલ નદીની ભેટ' મારું વિશિષ્ટ નામ છે. $ ............ \ ($ઈજિપ્ત / જમશેદપુર$)$
View Solution
20
‘ખાંડનો કટોરો' મારું વિશિષ્ટ નામ છે. $ \ ..........\ ($ક્યૂબા / અમૃતસર$)$
View Solution
21
મારું વિશિષ્ટ નામ ‘પોલાદ નગરી’ છે. $ .......... \ ($ઇજિપ્ત / જમશેદપુર$)$
View Solution
22
મારું વિશિષ્ટ નામ ‘ભારતની કમ્પ્યૂટર નગરી’ છે. $ ........... \ ($અમૃતસર / હૈદરાબાદ$)$
View Solution
23
મારું વિશિષ્ટ નામ ‘સુવર્ણમંદિરનું શહેર’ છે. $ ........... \ ($અમૃતસર / ઇજિપ્ત$)$
View Solution
24
મ્યાનમારનું વિશિષ્ટ નામ
‘હીરા-મોતીનો દેશ’ / ‘પૅગોડાઓનો દેશ’
છે.
View Solution
25
થાઇલૅન્ડનું વિશિષ્ટ નામ
‘સફેદ વાઘનો દેશ’ / ‘સફેદ હાથીનો દેશ’
છે.
View Solution
26
ઑસ્ટ્રેલિયાનું વિશિષ્ટ નામ
‘સોનેરી ઊનની ભૂમિ’ / ‘રણદ્વીપોનો દેશ’
છે.
View Solution
27
ભુવનેશ્વરનું વિશિષ્ટ નામ
‘ટાપુઓનું શહેર’ / ‘મંદિરોનું શહેર’
છે.
View Solution
28
ઉદયપુરનું વિશિષ્ટ નામ
‘સરોવરનું શહેર’ / ‘વિહારભૂમિ’
છે.
View Solution
29
કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરનારને સુવર્ણકમળ, રજતકમળ અને કાંસ્યકમળ પુરસ્કાર $($અવૉર્ડ$)$ આપવામાં આવે છે $?$
View Solution
30
માન્ય ભારતીય ભાષાઓમાં સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારને કર્યો પુરસ્કાર $($અવૉર્ડ$)$ આપવામાં આવે છે $?$
View Solution
31
કયા ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામ કરનારને સુવર્ણકમળ, રજતકમળ અને કાંસ્યકમળ પુરસ્કાર $($અવૉર્ડ$)$ આપવામાં આવે છે $?$
View Solution
32
રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારને કયો પુરસ્કાર $($અવૉર્ડ$)$ આપવામાં આવે છે $?$
View Solution
33
જુદી જુદી રમતોમાં પ્રશિક્ષક $($કોચ$)$ તરીકે નોંધપાત્ર ફાળો આપનારને કયો પુરસ્કાર $($અવૉર્ડ$)$ આપવામાં આવે છે $?$
View Solution
34
જ્ઞાનપીઠ પુરસ્કાર $($અવૉર્ડ$)$ કોણ આપે છે $?$
View Solution
35
માન્ય ભારતીય ભાષાઓમાં સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનારને કયો પુરસ્કાર $($અવૉર્ડ$)$ આપવામાં આવે છે $?$
View Solution
36
વીર ચક્ર, મહાવીર ચક્ર અને પરમવીર ચક્રમાં પ્રથમ પુરસ્કાર $($અવૉર્ડ$)$ કયો ગણાય છે $?$
View Solution
37
યુદ્ધમાં અસાધારણ બહાદુરી બતાવનાર અથવા બલિદાન આપનારને દ્વિતીય પુરસ્કાર $($અવૉર્ડ$)$ તરીકે કયો પુરસ્કાર $($અવૉર્ડ$)$ આપવામાં આવે છે $?$
View Solution
38
પદ્મવિભૂષણ , પદ્મભૂષણ અને પદ્મશ્રીમાં સૌથી ઉચ્ચ કક્ષાનો પુરસ્કાર $($અવૉર્ડ$)$ કયો છે $?$
View Solution
39
‘ભારતરત્ન’ પુરસ્કાર $($અવૉર્ડ$)$ કઈ સાલથી આપવાનો શરૂ થયો છે $?$
View Solution
40
ભારત સરકાર તરફથી અપાતો સૌથી મોટો પુરસ્કાર $($અવૉર્ડ$)$ કયો છે $?$
View Solution
41
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે ?
View Solution
42
જગતનું સૌથી મોટું મહાકાવ્ય કયું છે ?
View Solution
43
કાગળની શોધ કયા દેશમાં થઈ હતી ?
View Solution
44
શૂન્યની શોધ કયા દેશમાં થઈ હતી ?
View Solution
45
ભારતની રાષ્ટ્રભાષા કઈ છે ?
View Solution
46
વિસ્તારની બાબતમાં ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ?
View Solution
47
ખાંડ અને ગોળ શામાંથી બને છે ?
View Solution
48
જ્યાં શબનો અગ્નિસંસ્કાર કરવામાં આવતો હોય તે સ્થળને શું કહેવાય ?
View Solution
49
જ્યાં જથ્થાબંધ માલ $-$ સામાન રાખવામાં આવતો હોય તે સ્થળને શું કહેવાય $?$
View Solution
50
કયું પ્રાણી દરિયાઈ ઘોડો કહેવાય છે ?
View Solution
51
કસ્તૂરબા ગાંધી સ્મારક ક્યાં આવેલું છે ?
View Solution
52
કયું પક્ષી સૌથી મોટી આંખો ધરાવે છે ?
View Solution
53
વિમાન ઉડાડનારને શું કહેવાય ?
View Solution
54
હિન્દ મહાસાગર ભારતની કઈ દિશાએ આવેલો છે ?
View Solution
55
લોહી શરીરના કયા અંગમાં શુદ્ધ થાય છે ?
View Solution
56
ગિરનાર પર્વતનું સૌથી ઊંચું ગિરિશિખર કયું છે ?
View Solution
57
ડૉ. હોમી ભાભા કોણ હતા ?
View Solution
58
ભારતની ઉત્તર સીમાએ ક્યો પર્વત આવેલો છે ?
View Solution
59
શ્રીકૃષ્ણનો જન્મ ક્યાં થયો હતો ?
View Solution
60
દિલ્લીમાં આપેલી ગાંધીજીની સમાધિ કયા નામે ઓળખાય છે ?
View Solution
61
નીચે આપેલી શ્રેણી આગળ પૂર્ણ કરો $: A, C, E, 1, 3, 5 – B, D, F, 2, 4, 6\ G, I, K, 7, 9, 11 – H,$
View Solution
62
નીચે આપેલી શ્રેણીમાં આગળ છેલ્લા બે અક્ષરો શોધો $: \text{Z V R N} $
View Solution
63
નીચે આપેલી શ્રેણીમાં આગળ છેલ્લી બે સંખ્યાઓ શોધો $: 1 \ 3\ 7\ 15 $
View Solution
64
નીચે આપેલી નંબરશ્રેણીમાં $8$ પછી તરત આવતા $9$ ની સંખ્યા કેટલી છે ? $6\ 8\ 4\ 8\ 3\ 8\ 9\ 6\ 7\ 8\ 9\ 7\ 8\ 9\ 8\ 6$
View Solution
65
ડૉક્ટર તમને પાંચ દવાની ગોળી આપે છે અને કહે કે દર $30$ મિનિટ પછી તમારે એક ગોળી લેવાની છે, તો તમારે બધી ગોળી લઈ પૂરી કરતાં કેટલો સમય લાગશે ?
View Solution
66
નીચે આપેલી શ્રેણીમાં આગળ છેલ્લી બે ખૂટતી સંખ્યાઓ શોધો $: 3\ 5\ 6\ 8\ 9\ 11\ 12\ 14$
View Solution
67
જ્યારે ક્રિકેટમેચ રમાઈ રહી $($ચાલુ$)$ હોય, ત્યારે વધુમાં વધુ કેટલી વ્યક્તિઓને ક્રિકેટના મેદાન પર રહેવાની છૂટ હોય છે $?$
View Solution
68
દસ લાખમાં કેટલાં શૂન્ય હોય ?
View Solution
69
$1$ દિવસમાં કેટલી મિનિટો હોય છે ?
View Solution
70
જેમાં માત્ર એક જ $0$ અંક હોય તેવી ચાર અંકની સૌથી નાની સંખ્યા કઈ ?
View Solution
71
જેમાં માત્ર એક જ $9$ અંક હોય તેવી ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ ?
View Solution
72
$3\frac{1}{2}$ ફૂટ અને $40$ ઇંચ આ બંનેમાંથી લાંબું માપ કર્યું ગણાય ?
View Solution
73
જો તમે કાગળ પર $1$ થી $100$ લખો, તો તેમાં $1$ અંક કેટલી વાર લખશો ?
View Solution
74
$40$ સફરજન ભરેલી ચોપડીમાંથી તમે $31$ સફરજન લઈ લો, તો તમારી પારો કેટલાં સાફરજન હોય ?
View Solution
75
ઈસવીસન વર્ષમાં ઓછામાં ઓછા $30$ દિવસ હોય તેવા મહિના કેટલા છે ?
View Solution
76
સૂર્ય ચંદ્રની આસપાસ ફરે છે.
View Solution
77
પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.
View Solution
78
ઇલેક્ટ્રિક ટ્રેન ધુમાડો બહાર કાઢે છે.
View Solution
79
વરસાદનું પાણી ધીમે ધીમે જમીનમાં ઊતરે છે.
View Solution
80
હવાને વજન હોતું નથી.
View Solution
81
ચંદ્રને તેનો પોતાનો પ્રકાશ છે.
View Solution
82
પૃથ્વી ઉપગ્રહ નથી.
View Solution
83
પથ્થર પાણી પર તરે છે.
View Solution
84
આપણે ઉનાળાની ઋતુમાં ઊનનાં કપડાં પહેરીએ છીએ.
View Solution
85
મીણબત્તીને સળગવા માટે હવાની જરૂર હોય છે.
View Solution
86
થરમૉસમાં પ્રવાહી ગરમ રહે છે.
View Solution
87
લોહચુંબક લોખંડની ટાંકણીઓને આકર્ષે છે.
View Solution
88
આપણે ઉચ્છવાસમાં ઑક્સિજન વાયુ બહાર કાઢીએ છીએ.
View Solution
89
આપણે શ્વાસમાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુ લઈએ છીએ.
View Solution
90
ચંદ્ર તેની કળાઓ બદલે છે.
View Solution
91
સવારે અને સાંજે આપણો પડછાયો લાંબો હોય છે.
View Solution
92
સૂર્ય પશ્ચિમમાં ઊગે છે.
View Solution
93
સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે.
View Solution
94
View Solution
95
View Solution
96
View Solution
97
View Solution
98
View Solution
99
View Solution
100
View Solution
Previous
1
...
255
256
257
258
259
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip